વિવિધ પ્રકારનાં ફળ અને શાકભાજીની ઉપલબ્ધતાને કારણે તેમાં પ્રોસેસીંગની અપાર સંભાવનાઓ/ શક્યતાઓ રહેલી છે. ફળ અને શાકભાજીમાંથી નીચે મુજબની વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો બનાવી બજારમાં વેચાણમાં મોકલી શકાય છે.
અ.નં. |
ફળ |
મૂલ્યવર્ધિત બનાવટો |
1 |
આમળા |
જ્યુસ, કેન્ડી, સીરપ, સ્ક્વોશ, જામ, અથાણું, મુરબ્બા, પાવડર ચવનપ્રાસ |
2 |
કેળા |
વેફર્સ, પાવડર, વિવિધ પ્રકારનાં પીણા, જ્યુસ, કેન્ડી પ્રોડક્ટ વિગેરે |
3 |
કેરી |
આમચુર, અથાણું, પલ્પ, જામ, પાવડર, કોન્સનટ્રેટ, નેકટાર, સ્ક્વોશ વિગેરે |
4 |
દાડમ |
અનારદાણા પાવડર, જ્યુસ, સ્ક્વોશ, સીરપ, કોન્સનટ્રેટ વિગેરે |
5 |
પપૈયા |
કેન્ડી, જામ, કેન પપૈયા, જ્યુસ, નેકટાર વિગેરે |
6 |
બોર |
કેન્ડ પ્રોડક્ટ, કેન્ડી, જામ, ડ્રાઈડ પ્રોડક્ટ વિગેરે |
7 |
ફાલસા |
સ્ક્વોશ, સીરપ, કોન્સનટ્રેટ, જ્યુસ, વિગેરે |
8 |
જામફળ |
નેકટાર, કેન્ડપ્રોડક્ટ, સ્ક્વોશ, વિનેગાર, જામ, જ્યુસ વિગેરે |
9 |
જામુન |
વિનેગાર, જેલી, જ્યુસ, સીરપ, કોન્સનટ્રેટ, નેકટાર વિગેરે |
10 |
કોઠું |
પલ્પ, જામ, પાવડર, વોટર એક્સ્ટ્ર્કટેડ જ્યુસ વિગેરે |
11 |
ખાટા ફળો |
મારમાલેડ, જ્યુસ, નેકટાર, સ્કવોશ, કોર્ડીઅલ, અથાણું વિગેરે |
અ.નં. |
શાકભાજી |
મૂલ્યવર્ધિત બનાવટો |
1 |
બટાટા |
વેફર્સ, પાપડ, સ્ટાર્ચ, કેન પ્રોડક્ટ, પાવડર વગેરે |
2 |
ટામેટા |
જ્યુસ, કેન પ્રોડક્ટ, અથાણું, પ્યુરી, પેસ્ટ, સોસ, કેચપ, પાવડર |
3 |
ગાજર |
જામ, જ્યુસ, અથાણું, કેન્ડી, કેન પ્રોડક્ટ, ડ્રાઈડ સ્લાઈસ / ક્યુબ, હલવો. |
4 |
વટાણા |
અથાણું, કેન પ્રોડક્ટ, ડ્રાઈડ પ્રોડક્ટ વગેરે |
5 |
લીલા મરચા |
પેસ્ટ, સોસ, અથાણું વગેરે |
6 |
બીટ |
કેન પ્રોડક્ટ, જ્યુસ, અથાણું વગેરે |
7 |
કોબીજ |
સોરક્રોટ, ડ્રાઈડ પ્રોડક્ટ વગેરે |
8 |
કારેલા |
અથાણું, ડ્રાઈડ સ્લાઈસ / પાવડર, જ્યુસ વગેરે |
9 |
તરબુચ/સક્કરટેટી |
જ્યુસ, સ્ક્વોશ, કોન્સનટ્રેટ, નેકટાર, અથાણું, વગેરે |
10 |
દુધી |
જ્યુસ, પલ્પ, કેન્ડી, પાવડર, હલવો |
11 |
મેથી/પાલકની ભાજી |
ડ્રાઈડ પ્રોડક્ટ, ડ્રાઈડ પાવડર વગેરે |
12 |
ડુંગળી, લસણ, આદુ |
ડ્રાઈડ પાવડર, ફ્લેક્સ, અથાણું વગેરે |
૧૩ |
કોળુ |
પાવડર, કેન્ડી વગેરે |
આ પ્રકારની વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો ગ્રામ્ય તથા શહેરી સ્તરે બનાવવા માટે ખાસ કરીને નીચેના મુદ્દાઓ ઉપર ધ્યાન આપવુ જરૂરી છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020