આજે આપણે જોઈએ છીએ કે, દરેક મા–બાપ તેનાં સંતાનોને સારી નોકરી મળે તે માટે ભણતર પાછળ ખૂબ જ ખર્ચા કરે છે. આમ છતાં જયારે સામાન્ય નોકરી પણ ન મળે ત્યારે કોલેજ કરેલો છોકરો ખેતીનાં કામમાં નથી આવતો, તેમજ નાનો–મોટો ધંધો પણ કરી શકતો નથી. આપણે જાણીએ છીએ કે ભણે તેમાંથી નોકરી મળવાની કેટલાને ? હવે જો આવું જ હોય તો એસ.એસ.સી. પાસ થઈને તરત નાનો મોટો ધંધો શરૂ કરીએ તો બે પૈસા કમાતા થાય. હવે આપણને ચોકકસ એ પ્રશ્ન થાય કે, ધંધો શરુ કયો કરવો ? અને ગમે તે ધંધો શરૂ કરતાં પહેલાં આ ત્રણ બાબતો ચોકકસ વિચારવી પડે કે....... (૧) ઓછા સમયમાં ધંધા વિશેની સંપૂર્ણ જાણકારી (ર) ઓછા રોકાણમાં ધંધો શરૂ કરી શકાતો હોય (૩) ધંધો શરૂ કર્યા પછી ખોટ થવાની શકયતા ન હોય. બેકરીનો ધંધો શરૂ કરવામાં આ ત્રણેય જરૂરીયાતો સંતોષાઈ જાય છે. કેમ કે, હાલ બેકરી વાનગીનું ચલણ સમાજનાં દરેક સ્તરનાં લોકોમાં વધી ગયું છે. અને બેકરી વાનગી માંગ દિન–પ્રતિદિન વધતી જાય છે. કારણ કે, બેકરીની વિવિધ બનાવટો સામાન્ય રીતે સૂકી ગરમીથી બંધ વાસણમાં ચોકકસ ઉષ્ણતામાને તૈયાર કરવામાં આવતી હોવાથી વપરાશમાં લેવાયેલ સામગ્રીમાં હાજર રહેલ પોષક તત્વો બેકરી વાનગીમાં મોટા ભાગે જળવાઈ રહે છે. આમ બેકરી વાનગી રૂચીકર પાચનમાં હલકી અને કિંમતમાં પરવડે તેવી હોય છે
બેકરી વાનગીઓનાં ગુજરાતનાં વિવિધ શહેરો અને ગામડાઓમાં લોકો દ્રારા વધતાં ઉપયોગને ધ્યાનમાં રાખી આ ઉદ્યોગો અંગેની જાણકારી આપવા માટે ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ દ્રારા જૂનાગઢ, આણંદ, નવસારી અને સરદાર કૃષિનગર ખાતે બેકરીશાળાઓ ચલાવવામાં આવે છે. જેમાં વ્યવસાયલક્ષી પ્રમાણપત્ર અભ્યાસક્રમ (ર૦ અઠવાડિયા) ની સાથે બહેનોને ઘરગથ્થું બેકરી બનાવટોની ટૂંકાગાળા (પાંચ દિવસ) ની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત ગામડાની બહેનો માટે નિદર્શિત તાલીમ પણ આપવામાં આવે છે. ગામડામાં બહેનો લભ્ય સાધનો છે તેનો ઉપયોગ કરીને જે જે બેકરી વાનગીઓ બનાવી શકે તે પૈકીની કેટલીક વાનગીઓની માહિતી અત્રે આપવામાં આવેલ છે.
ક્રમ |
સામગ્રી |
પ્રમાણ |
(૧) |
મેંદો |
૧૦૦ ગ્રામ |
(ર) |
ઘી |
૬૦ ગ્રામ |
(૩) |
ખાંડ (દળેલી) |
પ૦ ગ્રામ |
(૪) |
ખાવાના સોડા |
૧ ગ્રામ |
(પ) |
એલચી |
૧ ગ્રામ |
(૬) |
જાયફળ |
૧ ગ્રામ |
(૭) |
પાણી |
૧ ચમચી |
ક્રમ |
સામગ્રી |
પ્રમાણ |
(૧) |
મેંદો |
૧૦૦ ગ્રામ |
(ર) |
ઘી |
પ૦ ગ્રામ |
(૩) |
ખાંડ |
પ૦ ગ્રામ |
(૪) |
કસ્ટર્ડ પાવડર |
પ ગ્રામ |
(પ) |
કોર્નફલોર |
પ ગ્રામ |
(૬) |
દૂધ |
૧ ચમચી |
(૭) |
ખાવાના સોડા |
૧ ગ્રામ |
(૮) |
વેનીલા એસેન્સ |
૧ ગ્રામ |
બનાવવાની રીત :
ક્રમ |
સામગ્રી |
પ્રમાણ |
(૧) |
મેંદો |
૧૦૦ ગ્રામ |
(ર) |
ઘી |
૬૦ ગ્રામ |
(૩) |
ખાંડ(દળેલી) |
રપ ગ્રામ |
(૪) |
એમોનિયમ બાયકાર્બોનેટ અથવા ખાવાના સોડા |
૧ ગ્રામ |
(પ) |
અજમા |
ર ગ્રામ |
(૬) |
મીઠું |
૩ ગ્રામ |
(૭) |
દૂધ |
૩ ચમચી |
બનાવવાની રીત :
ક્રમ |
સામગ્રી |
પ્રમાણ |
(૧) |
મેંદો |
૧૦૦ ગ્રામ |
(ર) |
ઘી |
૧૦૦ ગ્રામ |
(૩) |
ખાંડ |
૧૦૦ ગ્રામ |
(૪) |
કોર્નફલો |
૧૦ ગ્રામ |
(પ) |
દૂધ |
૬ ગ્રામ |
(૬) |
બેકિંગ પાવડર |
ર ગ્રામ |
(૭) |
વેનીલા એસેન્સ |
ર મિ.લી. |
નોંધ : દૂધને બદલે ઈંડા પણ વાપરી શકાય.
બનાવવાની રીત :
ક્રમ |
સામગ્રી |
પ્રમાણ |
(૧) |
મેંદો |
રપ૦ ગ્રામ |
(ર) |
ઘી |
ર૦ ગ્રામ |
(૩) |
ખાંડ |
૪૦ ગ્રામ |
(૪) |
યીસ્ટ |
પ ગ્રામ |
(પ) |
મીઠું |
૩ ગ્રામ |
(૬) |
દૂધ |
પ૦ મી.લી |
(૭) |
પાણી |
૧૦૦ મિ.લી |
બનાવવાની રીત :
ક્રમ |
સામગ્રી |
પ્રમાણ |
(૧) |
મેંદો |
રપ૦ ગ્રામ |
(ર) |
મોણ માટેનું ઘી |
૧૦ ગ્રામ |
(૩) |
બરફથી જમાવેલું ઘી |
૧રપ ગ્રામ |
(૪) |
મીઠું |
૭ ગ્રામ |
(પ) |
પાણી |
૧પ૦ મી.લી. |
ક્રમ |
સામગ્રી |
પ્રમાણ |
(૧) |
કન્ડેન્સ્ટ મીલ્ક |
૪૦૦ ગ્રામ |
(ર) |
ખાંડ |
રપ૦ ગ્રામ |
(૩) |
પ્રવાહી ગ્લુકોઝ |
૩૦ ગ્રામ |
(૪) |
કોકો પાવડર |
૩૦ ગ્રામ |
(પ) |
પાણી |
૧૦૦ મીલી |
(૬) |
મેંદો |
૧૦ ગ્રામ |
(૭) |
ઘી |
પ૦ ગ્રામ |
(૮) |
એસેન્સ |
પ મી.લી |
બનાવવાની રીત :
ક્રમ |
સામગ્રી |
પ્રમાણ |
(૧) |
રાજગરાનો લોટ |
૧૦૦ ગ્રામ |
(ર) |
કોપરાનું છીણું |
૧૦૦ ગ્રામ |
(૩) |
સીંગદાણા(શેકેલા) |
૧૦૦ ગ્રામ |
(૪) |
ઘી |
૧૦૦ ગ્રામ |
(પ) |
ખાંડ |
૧પ૦ ગ્રામ |
(૬) |
એમોનીયા |
૧રપ ગ્રામ |
(૭) |
દૂધ જરૂર પ્રમાણે |
|
(૮) |
એલચી |
૧ ગ્રામ |
બનાવવાની રીત :
ક્રમ |
સામગ્રી |
પ્રમાણ |
(૧) |
મેંદો |
૧૦૦ ગ્રામ |
(ર) |
ઘી |
૬૦ગ્રામ |
(૩) |
ખાંડ |
પ૦ ગ્રામ |
(૪) |
દૂધ |
જરૂર પ્રમાણે |
(પ) |
બેકીંગ પાવડર |
ર ગ્રામ |
(૬) |
સીંગદાણાનો ભૂકો |
ર૦ ગ્રામ |
s*f |
એસેન્સ |
ર ટીપાં |
બનાવવાની રીત :
ક્રમ |
સામગ્રી |
પ્રમાણ |
(૧) |
મેંદો |
૧૦૦ ગ્રામ |
(ર) |
બાજરીનો લોટ |
૧૦૦ ગ્રામ |
(૩) |
ઘી |
૧૦૦ ગ્રામ |
(૪) |
ખાંડ |
૧૦૦ ગ્રામ |
(પ) |
એેમોનીયા |
૧ ગ્રામ |
(૬) |
ખાવાના સોડા |
૧ ગ્રામ |
(૭) |
દૂધ |
જરૂર પ્રમાણે |
બનાવવાની રીત :
ક્રમ |
સામગ્રી |
પ્રમાણ |
(૧) |
મેંદો |
૧૦૦ ગ્રામ |
(ર) |
ઘી |
પ ગ્રામ |
(૩) |
ખાંડ |
૭ ગ્રામ |
(૪) |
બેકીંગ પાવડર |
ર ગ્રામ |
(પ) |
મીઠું |
૩ ગ્રામ |
(૬) |
દહીં |
ર૦ ગ્રામ |
(૭) |
લીલા મરચાં |
જરૂર પ્રમાણે |
(૮) |
લીલા ધાણા |
જરૂર પ્રમાણે |
(૯) |
આદું |
જરૂર પ્રમાણે |
(૧૦) |
લીમડાના પાન |
જરૂર પ્રમાણે |
બનાવવાની રીત :
બેકરી વાનગી ઘરગથ્થું પકાવવાની રીત :
સૂર્યકુકર :
પ્રેસર કુકર અથવા હાંડવા કુકર : પ્રેસર કુકરની રીંગ તથા સીટી કાઢી, તળીયે રેતી ભરી, કાંઠો ગરમ કરવા મુકો.શેકવાની વાનગીને ડીસમાં ગોઠવી કાંઠા ઉપર મુકી ફરીથી ધીમા તાપે ૧પ મીનીટ સુધી પકાવો. હાંડવા કુકરમાં હાંડવાના મિશ્રણની જગ્યાએ વાનગી મુકી શેકો.
ઘરગથ્થું ઈલેકટ્રીક ઓવન : ઓવનને નિયત તાપમાને ગરમ કરી, તેમાં વાનગીને ૧પ થી ર૦ મીનીટ સુધી પકાવો
સ્ત્રોત : શ્નીમતિ.પી.ડી.પ્રજાપતિ કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024