શેતૂરને વિવિધ આબોહવા અને જમીન પર ઉગાડી શકાય છે.
વધુ અને ઉચ્ચ ગુણવત્તાની ઉપજ મેળવવા માટે અને સફળ કોશેટો માટે પ્રાપ્ય પધ્ધ્તિઓનો ઉપયોગ કરી શકાય છે. રેશમનો કીડો તેનાં સમય દરમિયાન પાંચ વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. આ તબક્કા દરમિયાન તેને ખાસ પ્રકારનાં ઉછેર શેડમાં રાખવામાં આવે છે અને તેનું સુવ્યવસ્થિત સંચાલન કરી અને સર્વશ્રેષ્ઠ ગુનવત્તાનો કીડો મેળવવામાં આવે છે.
કેવી રીતે શ્રેષ્ઠ રીતે શેતૂર અને રેશમનાં કીડાનો વધવા પર વિગતવાર જાણકારી માટે, નીચેના વાંચો: આ વિશેની વધુ માહિતી મેળવવા માટે. વાંચો
સેરીકલ્ચરમાં શેતૂરનાં રોપા સામાન્ય રીતે ખરીદવામાં આવે છે. આ રોપાઓનું અંકુરણ અને વૃધ્ધિ તેની સાથે સ્પર્ધા કરતાં નિંદણ, માટીનો ભેજ અને તાપમાન વગેરે પર આધારિત હોય છે. પાણી અને પ્રાપ્ય મજૂરી આજ કાલ બહુ જ મોંઘી પડતી હોવાથી તેનાં ઉછેર માટેની નવી પધ્ધતિ જેમાં પોલિથિલિન શીટનો ઉપયોગ કરવામાં આવે છે વિકસિત કરવામાં આવી છે. તેનાં દ્વારા ઉચ્ચ ગુણવત્તાનાં શેતૂરનાં રોપાઓ તૈયાર કરી શકાય છે.
પોલિથિલિન ઉપર જ દર ૧૦ દિવસે ચેનલ સિંચાઇ કરવામાં આવે છે.
બી. મોહન, એન. શક્તિવેલ અને આર. બાલાક્રિષ્ના
રિસર્ચ એક્સ્ટેન્શન સેન્ટર
સેન્ટ્રલ સિલ્ક બોર્ડ,
શ્રીવિલિપુતુર
કોશેટો ઉત્પાદન માટેનાં આર્થિક પાસાંઓ (એક એકર માટે)
શેતૂરની બાગાયતની સ્થાપનાની કિંમત (પ્રથમ વર્ષ)
ક્રમાંક |
ખર્ચાનાં પ્રકાર |
કિંમત (રૂ.) |
૧ |
ખોદકામ |
૧૫૦૦.૦૦ |
૨ |
જમીનની તૈયારી |
૪૦૦.૦૦ |
૩ |
ખાતર (8 tones) @ રૂ.૫૦૦/T. |
૪૦૦૦.૦૦ |
૪ |
શેતૂરનાં રોપા- ૬૦૦૦ રોપા @ રૂ. ૦.૫૦/રોપા |
૩૦૦૦.૦૦ |
૫ |
ટ્રેક્ટર દ્વારા ચીલા પાડવા ને વાવણી કરવી |
૨૨૦૦.૦૦ |
૬ |
ખાતર(૧૦૦ કિલો એમોનિયમ સલ્ફેટ; ૧૨૫ કિલો સુપર ફોસ્ફેટ અને ૩૫ કિલો પોટાશનું મ્યુરેટ) |
૧૦૩૬.૦૦ |
૭ |
ખાતર મૂકવાનો ખર્ચ |
૧૨૦.૦૦ |
૮ |
સિંચાઇ |
૧૫૦૦.૦૦ |
૯ |
નિંદણનો નિકાલ (૩ વખત) |
૧૮૦૦.૦૦ |
૧૦ |
અન્ય નાનાં ખર્ચાઓ |
૫૦૦.૦૦ |
|
કુલ |
૧૬૦૫૬.૦૦ |
શેતૂરનાં બાગની સારસંભાળ (બીજા વર્ષ પર્યંત)
ક્રમાંક |
ખર્ચાનાં પ્રકાર |
કિંમત (રૂ.) |
A. |
સંભાળ ખર્ચ |
|
1 |
ખાતર (૮ ટન) |
૪૦૦૦.૦૦ |
2 |
ખાતર @ (૬૦૦ કિલો એમોનિયમ સલ્ફેટ; ૩૦૦ કિલો સુપર ફોસ્ફેટ અને ૮૦ કિલો પોટાશનું મ્યુરેટ) |
૫૫૩૮.૮૦ |
3 |
ખાતર મૂકવાનો ખર્ચ |
૧૨૦૦.૦૦ |
4 |
પાણીનો ખર્ચ |
૫૦૦૦.૦૦ |
5 |
સિંચાઇ |
૩૬૦૦.૦૦ |
6 |
નિંદણ |
૩૪૦૦.૦૦ |
7 |
ડાળીઓની કાપણી |
૭૨૦૦.૦૦ |
8 |
છોડવાનોની સફાઈ અને કાપણી |
૬૦૦.૦૦ |
9 |
જમીનનું ભાડું |
૫૦.૦૦ |
10 |
અન્ય ખર્ચાઓ |
૫૦૦.૦૦ |
11 |
મુદ્દલ પર વ્યાજ |
૬૨૧.૭૮ |
|
કુલ ચલિત ખર્ચ |
૩૧૭૧૦.૫૮ |
B. |
નિયત ખર્ચ |
|
|
શેતૂરનું ઉદ્યાન સ્થાપવા યોગ્ય રકમ |
૧૦૭૦.૪૨ |
|
કુલ ઉત્પાદન ખર્ચ |
૩૨૭૮૧.૦૦ |
|
કિંમત/ કિગ્રા પર્ણ |
૧.૬૪ |
300 dfls નાં ઉછેરનો ખર્ચ
ક્રમાંક |
ઉછેર મકાન/ સાધનો |
આવશ્યક સંખ્યા |
દર (રૂ.) |
કિંમત (રૂ.) |
આયુષ્ય |
વર્ણન |
|
મકાનો |
|
|
|
|
|
1 |
પ્રૌઢાવસ્થા ઉછેર મકાન જેમાં ડાળીઓનો સ્ટોર અને ચૉકી સ્ટોર આવેલ હોય. (sq. ft) |
૧૩૦૦ |
૨૫૦ |
૩૨૫૦૦ |
૩૦ |
૧૦૮૩૩.૩૩ |
2 |
વરંડો (Sq.ft) |
૩૦૦ |
૫૦ |
૧૫૦૦૦ |
૧૫ |
૧૦૦૦ |
|
કુલ |
|
|
૩૪૦૦૦૦ |
|
૧૧૮૩૩.૩૩ |
|
સાધનો |
|
|
|
|
|
1 |
પાવર સ્પ્રેયર |
૧ |
૬૦૦૦ |
૬૦૦૦ |
૧૦ |
૬૦૦ |
2 |
બુકાની |
૧ |
૨૦૦૦ |
૨૦૦૦ |
૫ |
૪૦૦ |
3 |
ઓરડો ગરમ રાખવા હીટર |
3 |
૭૫૦ |
૨૨૫૦ |
૫ |
૪૫૦ |
4 |
ભેજનાં નિયમન માટે હ્યુમિડિફાયર |
3 |
૧૫૦૦ |
૪૫૦૦ |
૫ |
૯૦૦ |
5 |
ગેસ ફ્લેમ ગન |
૧ |
૫૦૦ |
૫૦૦ |
૫ |
૧૦૦ |
6 |
અંડ સ્થાનાંતરણ કોથળી |
૧ |
૧૫૦ |
૧૫૦ |
૫ |
૩૦ |
7 |
ચૉકી ઉછેરનાં સ્ટેન્ડ |
૨ |
૫૦૦ |
૧૦૦૦ |
૧૦ |
૧૦૦ |
8 |
લાકડાની ઉછેર સ્ટેન્ડ |
૨૪ |
૧૫૦ |
૩૬૦૦ |
૧૦ |
૩૬૦ |
9 |
ખોરાક માટેનાં સ્ટેન્ડ |
૧ |
૧૦૦ |
૧૦૦ |
૫ |
૨૦ |
10 |
પર્ણ કાપવા માટેનાં બોર્ડ |
૧ |
૨૫૦ |
૨૫૦ |
૫ |
૫૦ |
11 |
ચાકુઓ |
૧ |
૫૦ |
૫૦ |
૨ |
૨૫ |
12 |
પર્ણ ઓરડી |
૧ |
૧૦૦૦ |
૧૦૦૦ |
૫ |
200.00 |
13 |
કીડીઓનો કૂવો |
૪૨ |
૨૫ |
૧૦૫૦ |
૫ |
૨૧૦ |
14 |
ચૉકીનાં ક્યારાઓ સાફ કરવા માટે જાળીઓ |
૪૮ |
૨૦ |
૯૬૦ |
૫ |
૧૯૨ |
15 |
કચરાની ટોપલી/ વિનાઇલ શીટ્સ |
૨ |
૨૫૦ |
૫૦૦ |
૨ |
૨૫૦ |
16 |
પ્લાસ્ટિકનાં બેસિન |
૨ |
૫૦ |
૧૦૦ |
૨ |
૫૦ |
17 |
પર્ણ સંગ્રહ ટોપલી |
૨ |
૫૦ |
૧૦૦ |
૨ |
૫૦ |
18 |
ડાળી ઉછેર રેક (45 ft X 5 ft, 4 tier) |
2 |
૧૫૦૦ |
૩૦૦૦ |
૧૦ |
૩૦૦ |
19 |
નાયલોનની જાળી |
૧ |
૧૫૦૦ |
૧૫૦૦ |
૫ |
૩૦૦ |
20 |
રોટરી માઉન્ટેજ |
૧૦૫ |
૨૪૦ |
૨૫૨૦૦ |
૫ |
૫૦૪૦ |
21 |
પ્લાસ્ટિકની ઇન્ક્યુબેશન ફ્રેમ |
૬ |
૫૦ |
૩૦૦ |
૫ |
૬૦ |
22 |
પ્લાસ્ટિકની બાલદીઓ |
૨ |
૫૦ |
૧૦૦ |
૨ |
૫૦ |
|
કુલ |
|
|
૫૪૨૧૦ |
|
૯૭૩૭ |
|
કુલ |
|
|
૩૯૪૨૧૦ |
|
૨૧૫૭૦.૩૩ |
રેશમનાં કીડાનાં ઉછેરમાં ખર્ચ અને વળતર
ક્રમાંક |
ચીજ |
રકમ |
A. |
અનિયત ખર્ચ |
|
1 |
પર્ણ |
૩૨૭૮૧ |
2 |
Dfls (૧૫૦૦ dfls) |
૪૨૦૦ |
3 |
જંતુનાશકો |
૭૪૨૫ |
4 |
મજૂરી (@ ૨૫ MD/૧૦૦ dfls) |
૧૬૮૭૫ |
5 |
સ્થાનાંતર અને માર્કેટિંગ |
૧૫૮૦ |
6 |
અન્ય ખર્ચ |
૫૦૦ |
7 |
કાર્યવાહક મુદ્દલ પર વ્યાજ |
૩૦૫.૮૦ |
|
કુલ અનિયત ખર્ચ |
૬૩૬૬૬.૮૦ |
B. |
નિયત ખર્ચ |
|
|
મકાન ને સાધનો પર ઘટત કિંમત અને નિયત ખર્ચાઓ પર વ્યાજ |
૨૧૫૭૦.૩૩ |
|
કુલ ખર્ચ |
૮૫૨૩૭.૧૩ |
C. |
આવક |
|
|
કોશેટોની ઉપજ |
૬૦ |
|
કોશેટોની સામાન્ય આવક |
૧૨૦ |
|
કોશેટો ઉત્પાદન |
૯૦૦ |
|
કોશેટોમાંથી આવક |
૧૦૮૦૦૦ |
|
અન્ય ઉત્પાદનોમાંથી આવક |
૫૪૦૦ |
|
કુલ આવક |
૧૧૩૪૦૦ |
|
કુલ આવક |
૨૮૧૬૨.૮૭ |
|
લાભઃ ખર્ચની સરાસરી |
૧.૩૩ |
ચૉકી એટલે રેશમનાં કીડાનાં ઉછેરનાં પહેલા બે તબક્કાઓ. જો ચૉકીનાં કીડા બરોબર ઉછેરનાં પામે તો તે અંતે પાકનાં નુક્સાનમાં પરિણમે છે. તેથી, ચૉકીનો ઉછેર એ બહુ જ મહત્વનો તબક્કો છે અને તે દરમિયાન આવશ્યક તાપમાન, ભેજ, આરોગ્યપ્રદ સ્થિતિ, પર્ણની ગુણવત્તા, સારી ઉછેર વ્યવસ્થા અને સૌથી મહત્વની તકનીકી કુશળતાની આવશ્યકતા હોય છે.
CSRTI, મૈસૂરમાં ચૉકી ઉછેર માટેનું વ્યાવસાયિક કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું જેની ક્ષમતા એક સાથે ૧,૬૦,૦૦૦ dfls (રોગ મુક્ત) પ્રતિ વર્ષ@ ૫૦૦૦ dfls પ્રતિ ચક્ર અને એવા ૩૨ ચક્રો વર્ષ દરમિયાન ઉછેરવાની છે. આ મૉડલને ૨ વર્ષ સુધી સફળ રીતે પ્રયોગમાં લીધાં બાદ, દેશનાં દરેક રેશમ બનાવતાં રાજ્યોમાં તેને વ્યાપક બનાવવામાં આવ્યું હતું.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024