অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જુદા જુદા ફળપાકોનાં નિકાસ માટેનાં ધારા–ધોરણ

જુદા જુદા ફળપાકોનાં નિકાસ માટેનાં ધારા–ધોરણ

કેરી :

વિગત

મીડલઈસ્ટ

નેધરલેન્ડ

યુ.કે

જાપાન

અમેરિકા

ફળનું વજન (ગ્રામ) હાફુસ

કેસર

ર૦૦–રપ૦

ર૦૦–રપ૦

રપ૦–૩૦૦

રરપ–રપ૦

રપ૦–૩૦૦

રરપ–૩૦૦

રપ૦–૩૦૦

રરપ–૩૦૦

રપ૦–૩૦૦

રરપ–૩૦૦

પેકીંગ ક્ષમતા (કિગ્રા)

ર.પ/ ૧ ડઝન

ર.પ/ ૧ ડઝન

ર.પ/ ૧ ડઝન

૩.પ/ ૧ ડઝન

૩.પ/ ૧ ડઝન

સ્ટોરેજ તાપમાન

૧૩ સે.

૧૩ સે.

૧૩ સે.

૧૩ સે.

૧૩ સે.

વહન

જહાજ મારફતે

વિમાન મારફતે

વિમાન મારફતે

વિમાન મારફતે

વિમાન મારફતે

વીણી : ફળને નુકશાન ન થાય તેમ ૧ ઈંચના ડીંટા સાથે ઉતારવા અને છાંયામાં મુકવા.

સોર્ટીંગ અને ગ્રેડીંગ : નુકશાનવાળા, કુમળા, પરિપકવ, ડાઘાવાળા ફળો દુર કરવા. એકસરખાં કદના (સાઈઝના) અને સારાં ફળો પસંદ કરવા.

ચીક નિતારવું (ડીસેપીંગ) : ૧ સે.મી. થી વધારાનું ડીંટુ કાપી નાંખી ફળને ટ્રેમાં ઊંધા ગોઠવી ચીક નિતારવો.

ધોવા : ડિટરજન્ટ અને બેનોમીલ/બાવિસ્ટીન (પ૦૦ થી ૧૦૦૦ પીપીએમ) વાળા પાણીથી ફળ ધોઈ ડાઘ અને કચરો દૂર કરી ફરીથી સાદા પાણીથી ફળ ધોવા અને સુકવવા.

માવજત : ફળોને ગરમપાણી (પર + ૧પ્ત સે.ગ્રે) માં ૧૦ મીનીટ માટે રાખવા. જાપાન જેવા દેશમાં મોકલવા માટે ફળોને વેપર હીટ ટ્રીટમેન્ટ (પ૦પ્ત સે.) ર૦ મીનીટ માટે આપવી જ્યારે અમેરિકા મોકલવા માટે ફળોને ઈરાડીએશનની ૪૦૦ ગ્રે ની માવજત આપવામાં આવે છે.

પેકીંગ : ૧ર નંગના પેકીંગમાં ફળોને પેક કરવા માટે પૂઠાંનાં ખોખા ૪૦ સે.મી × ર૭.પ સે.મી × પ.૯ સે.મી નાં માપનાં રાખવા. કેરીની સાઈઝ પ્રમાણેનાં ડાયમેન્શન બોક્ષ ( આફુસ માટે ૩ર૦ × ર૩૦ × ૯૦ મી.મી) તૈયાર મળે છે. જેનો ઉપયોગ કરી પેકિંગ કરી શકાય છે.

સંગ્રહ : ફળોને ૧૩પ્ત સે. તાપમાન અને ૮૦ થી ૮પ % ભેજવાળા વાતાવરણમાં સંગ્રહી શકાય છે અથવા કન્ટ્રોલ એટમોસ્ફીયર (હબ કત્ઃચ્બ્ન્ભ્) જેેમાં કાર્બનડાયોકસાઈડ અને ઓકસીજનનું પ્રમાણ સરખુ રાખી ચાર અઠવાડિયા સુધી સાચવી શકાય છે.

શિપીંગ : જહાજમાં વહન માટે ફળોને ૧૩પ્ત સે. તાપમાન અને ૯૦ ટકા ભેજ રાખી વહન કરવું.

(ર) કેળાં :

  • જાત : ગ્રાન્ડ નેઈન (કેવેન્ડીસ ગ્રુપ)
  • રંગ : લીલો ડાધરહિત ૭પ% પરિપકવતાએ લણણી
  • કાતરાનું વજન : ર.પ કિ.ગ્રા. સીધા ફળોની પસંદગી કરવામાં આવે છે.
  • પેકીંગ  : ૧૩ કિલો
  • સ્ટોરેજ તાપમાન : ૧૩–૧૪ સે.
  • વહન : દરિયા મારફતે
  • બીવીસ્ટીનની માજવત આપી ૧રપ્ત સે.ગ્રે. તાપમાને પ્રીકુલીંગ કરવું.

પપૈયા :

વિગત

મીડલ ઈસ્ટ

યુરોપ

પપૈયા–તાઈવાન ૭૮પ

ઝાંખોલીલો ૧ થી ૧.રપ કિ. પ્રતિ ફળ

પપૈયા–તાઈવાન ૭૮૬

ઝાંખોલીલો ૧ થી ૧.રપ કિ. પ્રતિ ફળ

સોલો

૪૦૦–પ૦૦ ગ્રામ પ્રતિ ફળ

પેકીંગ ક્ષમતા

૮ કિલો

પ કિલો

સ્ટોરેજ તાપમાન

૧૦–૧૩0 સે.

૧૦–૧૩0 સે.

વહન

દરિયાઈ

દરિયાઈ

ચીકુ :

મીડલ ઈસ્ટનાં દેશોમાં ચીકુની નિકાસ કરવામાં આવે છે.

  • જાત : કાલીપત્તી
  • ફળની પસંદગી : ૮૦ % પરિપકવતા, નુકશાન વગરનાં, ૭૦ ગ્રામ વજનનું ફળ.
  • ધોવા : ડીટરજન્ટ અને બાવિસીન વાળા પાણીથી ફળ ધોવા, ફરી સાદા પાણીથી ધોવા.
  • પ્રિકુલીંગ : ઠંડા પાણીમાં પ્રિકુલીંગ ૧પ મીનીટ ફળોનું તાપમાન ૧રપ્ત સે. આવે ત્યાં સુધી ઠંડા પાણીમાં આશરે ૧પ મીનીટ પ્રિકુલીંગ કરવું.
  • પેકિંગ : પૂઠાંનાં ખોખામાં ૧૬ કે ર૪ નંગ પેક કરવા.
  • પેલેટાઈઝેશન : પેલેટાઈઝેશન કરી કન્ટેઈનર ભરવું.
  • વહન : ૧રપ્ત સે.ગ્રે તાપમાન અને ૯૦ % ભેજ રાખવું.

દાડમ :

વિગત

મીડલ ઈસ્ટ

હોલેન્ડ/જર્મની

યુ.કે

જાત : ગણેશ,ભગવા

રંગ

૩૦૦–૪પ૦ ગ્રામ

લાલ

રપ૦–૩૦૦ ગ્રામ

લાલ

રપ૦–૩૦૦ ગ્રામ

લાલ

જાત : આર્કટ મુદુલા

રંગ

ર૦૦ થી રપ૦ ગ્રામ

ગાઢો લાલ

ર૦૦ થી રપ૦ ગ્રામ

ગાઢો લાલ

ર૦૦ થી રપ૦ ગ્રામ

ગાઢો લાલ

પેકીંગ ક્ષમતા

પ કિલો

૩ કિલો

૩ કિલો

સ્ટોરેજ તાપમાન

0 સે.

0 સે.

0 સે.

વહન

જહાજ મારફત

જહાજ મારફત

જહાજ મારફત

દ્રાક્ષ :

વિગત

મીડલ ઈસ્ટ

હોલેન્ડ/જર્મની

યુ.કે

જાત : સીડલેસ

રંગ

દ્રાક્ષની સાઈઝ ૧પ મી.મી.

અંબર

૧પ મી.મી.

સફેદ/અંબર

૧૮ મી.મી.

સફેદ

જાત : શરદ સીડલેસ

૧પ મી.મી.

કાળો

૧૬ મી.મી.

કાળો

૧૮ મી.મી.

કાળો

જાત : ફલેન સીડલેસ

રંગ

૧૬ મી.મી.

ગુલાબી

૧૮ મી.મી.

ગુલાબી

પેકીંગ

૧ કિલો

૪.પ કિલો/૯ કિલો

૧.પ કિલો/૯ કિલો

સ્ટોરેજ તાપમાન

૦–૧0 સે.

૦–૧0 સે.

૦–૧0 સે.

મેન્ડેરીન (સંતરા) :

વિગત

મીડલ ઈસ્ટ

નાગપુર મેન્ડેરીન

ફળનો રંગ – ઝાંખો નારંગી

ફળનું વજન – ૧પ૦ થી ૧૭પ ગ્રામ

ગ્રેડ – ૬પ–૭૦ મી.મી. અને ૪૦–૪પ મી.મી.

પેકીંગ

૬પ મી.મી. ગ્રેડ – ૭ કિલો, ૪૦ મી.મી. ગ્રેડ ર.પ કિલો

સ્ટોરેજ તાપમાન

0 થી ૧૦ 0 સે.

વહન

જહાજ મારફત

સ્ત્રોત શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ,''ફળ વિશેષાંક'',અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી અને  બાગાયત વિભાગ,ચી.પ.કૃષિ મહાવિધાલય ,સરદાર કૃષિનગર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate