કોઈપણ ધંધા બીઝનેશની શરૂઆત કરવામાંઆવે ત્યારે તે ધંધામાં નફો થાય છે કે ખોટ, તે માટે આવક જાવકના આંકડા નિભાવવા ખૂબ જ મહત્વના બની રહે છે. હાલના તબકકે પશુપાલનને લોકોએ (ખેડૂત સિવાય પણ) સ્વતંત્ર ધંધા તરીકે સ્વીકારી અપનાવેલ છે. પરંતુ તે માટે જરૂરી રેકર્ડ નિભાવણી કરતાં નથી. ખાસ કરીને જમીન વીહોણા પશુપાલકો જયારે પશુપાલનને સ્વતંત્ર ધંધા તરીકે અપનાવે અને લાંબા સમયે નુકશાન જાય ત્યારે રેકર્ડ નિભાવણી અગત્યની બની રહે છે. જેનાથી વહેલી તકે કયાં નુકશાન જાય છે તેનો અંદાજ આવે અને ત્યાં સુધારા કરી શકાય. ઉદાહરણ તરીકે કોઈપણ પશુની વિયાણ તારીખ લખી હોય અને ર૩ મહિના પછી જો ફળે નહી અને વધુ મહિના લંબાઈ જાય ત્યારે પશુપાલકને ખૂબ જ મોટું નુકશાન થાય છે. એક દાખલો ગણીએ તો, જો એક મહિનો વધુ લંબાય તો પુખ્ત પશુ માટે દૈનિક અંદાજે ૩૦ કિલો લીલોચારો(રૂા.૧પ), ૧૦ કિલો સૂકોચારો(રૂા.૪૦), દૈનિક મજૂરી (રૂા.૧૦) ગણીએ તો રૂા. પપ દૈનિક લેખે માસિક રૂા.૧૬પ૦ નું નુકશાન થાય તેમજ એક મહિનો મોડી વિાય તેનું દૂધ ઉત્પાદનનું નુકશાન અલગ ગણવાનું રહે છે.
રેકર્ડ નિભાવણીની સાથે સાથે તેને નિયમિતદરરોજ લખવું અને જોવું પણ અગત્યનું છે. કારણ કે, ઉપરોકત ઉદાહરણમાં વિયાણ તારીખ લખેલ હોય પરંતુ તેને અનુલક્ષીને કયારે ફળાવવું તે પણ જોવું અગત્યનું છે. માટે પશુપાલનના બીઝનેશમાં પણ રેકર્ડ નિભાવણી કરી નિયમિત લખવું અને જોવું અગત્યનું છે.
દૂધ ઉત્પાદન વ્યવસાયની સમીક્ષા કરવા માટે વિવિધ નોંધપોથીઓ ઉપયોગી થાય છે તેમજ સંશોધન કેન્દ્રો અને પ્રગતિશીલ મોટા પશુપાલક ધ્વારા આવી નોંધપોથીઓ (રજીસ્ટરો) રાખવામાં આવે છે. દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં પશુપાલકે રાખવા જેવી કેટલીક અગત્યની નોંધપોથીઓ નીચે મુજબ છે.
પરંતુ ઉપરોકત બધા પત્રકોની નિભાવણી શકય ન હોય તો નીચે જણાવ્યા મુજબનું ઓલ ઈન વન પત્રક નિભાવવામાં આવે તો ઘણા ફાયદા થઈ શકે તેમજ એકંદરે તમામ માહિતી રાખી શકાય.
પશુનું નામ/વિગત |
વિગત વિયાણ |
બચ્ચાંની વિગતમાદા / નર |
દૂધ ઉત્પાદન (લીટર) મહિનો : |
કુલ લી |
||||||||||||||||||||||||||||||
૧ |
૨ |
૩ |
૪ |
૫ |
૬ |
૭ |
૮ |
૯ |
૧૦ |
૧૧ |
૧૨ |
૧૩ |
૧૪ |
૧૫ |
૧૬ |
૧૭ |
૧૮ |
૧૯ |
૨૦ |
૨૧ |
૨૨ |
૨૩ |
૨૪ |
૨૫ |
૨૬ |
૨૭ |
૨૮ |
૨૯ |
૩૦ |
૩૧ |
૩૨ |
૩૩ |
૩૪ |
૩૫ |
|
|
|
૧ |
૨ |
૩ |
૪ |
૫ |
૬ |
૭ |
૮ |
૯ |
૧૦ |
૧૧ |
૧૨` |
૧૩ |
૧૪ |
૧૫ |
૧૬ |
૧૭ |
૧૮ |
૧૯ |
૨૦ |
૨૧ |
૨૨ |
૨૩ |
૨૪ |
૨૫ |
૨૬ |
૨૭ |
૨૮ |
૨૯ |
૩૦ |
૩૧ |
કુલ : |
ગંગા |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
જમના |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
સરસ્વતી |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
રાધા |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
સીતા |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
સાવિત્રી |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
કુલ : |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
પશુનું નામ/ વિગત |
ગરમીમાં આવ્યા તારીખ |
ફળાવ્યા તારીખ |
ગર્ભનિદાન તારીખ |
પશુ ગાભણ કે ખાલી |
પશુને વસુકાવવાની થતી તારીખ |
વિયાણ તારીખ(અંદાજે) |
લીલોચારો કિગ્રા. |
કિંમત રૂા. |
દાણકિગ્રા. |
કિંમત રૂા. |
સ્રૂકોચારો કિ.ગ્રા. |
કિંમત રૂા. |
દાણ કિ.ગ્રા. |
કિંમત રૂા. |
કુલ ખર્ચ રૂા. (૪૪ +૪૬ +૪૮+૫૦)) |
ગળસૂંકાઢા રસીની આપ્યા તારીખ |
ખરવા મોવાસા રસી આપ્યા તારીખ |
પશુ બિમાર પડેલ કે કેમ? સામાન્ય વિગત |
૩૬ |
૩૭ |
૩૮ |
૩૯ |
૪૦ |
૪૧ |
૪૨ |
૪૩ |
૪૪ |
૪૫ |
૪૬ |
૪૭ |
૪૮ |
૪૯ |
૫૦ |
૫૧ |
૫૨ |
૫૩ |
૫૪ |
ગંગા |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
જમના |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
સરસ્વતી |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
રાધા |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
સીતા |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
સાવિત્રી |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
દૂધની પડતર કિંમત ખર્ચ= આવક (દૂધની કિંમત ) જાવક
સ્ત્રોત ખેડબ્રહ્મા, કેવીકે
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020