આદિવાસી વિસ્તાર બહાર વસતા અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે (અ) પથ્થરાળ જમીન માટે (૧૧૦મી.મી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ.૧૦૭૦૦/- બેમાંથી જે ઓછુ હોય તે , (બ) પથ્થરાળ જમીન (૯૦ મી.મી. X ૧૫૦ મી.)-ખર્ચનાં ૭૫% અથવા રૂ.૮૪૫૦/- બેમાંથી જે ઓછુ હોય તે, (ક)એલ્યુવીઅલ વિસ્તાર માટે (૧૧૦ મી.મી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા .રૂ .૧૪૨૫૦/-બેમાંથી જે ઓછુ હોય તે , (ડ) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૯૦ મી.મી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા .રૂ .૧૧૨૫૦/- બેમાંથી જે ઓછુ હોય તે
સામાન્ય ખેડૂતો માટે (અ) પથ્થરાળ જમીન માટે (૧૧૦ મીમી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ. ૧૦૭૦૦/- બે માંથી જે ઓછુ હોય તે (બ) પથ્થરાળ જમીન માટે (૯૦ મીમી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ.૮૪૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (ક) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૧૧૦ મીમી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ ૧૪૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (ડ) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૯૦ મીમી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ ૧૧૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે
સ્ત્રોત :- ખેતીવાડી ખાતું મહેસાણા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020