જે તત્વો, પોલ્ટ્રી યોજના હેઠળ મુડી પુરી પાડવામાં આવે છે તે નીચે પ્રમાણે છે:
સં.નં. |
તત્વ |
એકમ ખર્ચ |
પેટર્ન ઓફ આસિસ્ટન્સ |
I |
ધીમી ઇનપુટ ટેકનોલોજી માટે બ્રીડીંગ ફાર્મ જેમ કે ટર્કીસ, ડકસ, જાપાનીસ કવોલસ, ઇમુ વગેરે પક્ષી |
રુ. 30.00 લાખ જે એકમની જગ્યા અને ખાસિયત પ્રમાણે બદલવા જોગ છે. |
25% આઉટલેના, (33 .33 % એસસી/એસટી માટે અને ઉત્તર પુર્વી રાજયો જેમાં સિક્કીમ પણ ) મહતમ સબસીડી રુ.7.50 લાખની ( રુ. 10.00 લાખ એસસી/એસટી ખેડુતો માટે ) |
Ii |
સેન્ટ્રલ ગ્રોવર યુનિટસ (CGU) -જેમાં 16000 લેયર ચીકસ એક જુથ માટે |
રુ. 40.00 લાખ પ્રતિ 16000 લેયર ચીકસ એકમ જુથ માટે ( 3 જુથ એક વર્ષમાં ) સંખ્યા બદલવા જોગ |
25% આઉટલે ના (33 .33 % એસસી/એસટીના ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) મહત્તમ મર્યાદા ( 13.33 લાખ એસસી/એસટી ખેડુતો માટે અને ઉત્તર પુર્વી સિક્કીમ સહિત) ને ભંડોળ સબસીડી આપવા આવશે. સબસીડીને પ્રોરેટા પ્રમાણે તેમજ યુનિટની સાઇઝ પ્રમાણે નિયંત્રણ કરી શકાશે. મહત્તમ યુનિટની સાઇઝ યોજના પ્રમાણે 16000 લેયર ચીક્સ એક જુથ માટે છે. |
iii |
હાઇબ્રીડ લેયર (ચિકન) યુનિટ 5000 લેયરસ સુધી |
રુ. 8.00 લાખ 2000 લેયરના યુનિટ માટે સાઇઝ બદલવા જોગ |
25% આઉટ લે ના (33.33 % એસસી/એસટીના ખેડુતો અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત) ને મુડી ભંડોળ સબસીડી મહત્તમ મર્યાદા રુ.1 લાખ 1 હજાર પક્ષી માટે ( રુ.1.33 લાખ એસસી/એસટીના ખેડુતો ઉત્તર પુર્વી રાજયોમાં સિક્કીમ સહિત ) સબસીડીને પ્રોરેટા પ્રમાણે તેમજ એકમની સાઇઝ પ્રમાણે નિયંત્રીત કરવામાં આવશે જેમાં મહત્તમ મર્યાદા રુ.5 લાખની છે. ( 6.65 લાખ રુ. એસસી/એસટી ખેડુત અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) 5000 લેયરના યુનિટ માટે. યોજના હેઠળ મહત્તમ એકમની સાઇઝ 5000લેયરની છે. |
iv |
હાઇબ્રીડ બ્રોઇલર (ચીકન) એકમ 5000 પક્ષી સુધી. સાપ્તાહિક, પખવાડિક, માસિક આ બધા જુથમાં. 500 પક્ષી કરતા વધુની સંખ્યા કયારેય ન થવી જોઇએ. |
રુ. 2.24 લાખ 1000 બ્રોઇલરની બેચ માટે યુનિટ સાઇઝ બદલવા જોગ |
25% આઉટ લે ના. (33.33 % એસસી/એસટીના ખેડુતો માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત )નુ મુડી ભંડોળમાં મહત્તમ મર્યાદા 56000 રુ. 1 હજાર પક્ષીના એકમ માટે ( 74,600 રુ. એસસી/એસટીના ખેડુત અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) પ્રોરેટા પ્રમાણે સબસીડી તેમજ એકમની સાઇઝ પ્રમાણે જેમાં રુ. 2.80 લાખ મહ્ત્તમ મર્યાદા છે. ( રુ. 3.731 લાખ એસસી/એસટીના ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) 5000 બ્રોઇલરના એકમ માટે. મહ્ત્તમ મર્યાદા 5000 બ્રોઇલર કોઇ પણ સમયે |
v |
બીજા ખાસ બાબતો પોલ્ટ્રીમાં (વ્યવસાયિક લેયર અને બ્રોઇલર ચીકન સિવાય) |
રુ. 10.00 લાખ ખાસિયત અને સાઇઝ બદલવા જોગ |
25% આઉટ લેના (33.33 % એસસી/એસટીના અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) મુડી ભંડોળની મહત્તમ મર્યાદા 2.50 લાખ રુ. ( 3.33 લાખ રુ. એસસી/એસટીના ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) |
Vi |
ફિડ મીક્ષીંગ યુનિટ (FMU) - 1.0 ટન પ્રતિ કલાક |
રુ.16.00 લાખ |
25% આઉટલે ના (33.33 % એસસી/એસટી ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) જેમાં મહત્તમ મુડી ભંડોળની મર્યાદા રુ.4 લાખની છે. ( રુ. 5.33 લાખ એસસી/એસટીના ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) |
vii |
ટ્રાન્સપોર્ટ વાહન – ખુલ્લા પીંજરા |
રુ. 8.00 લાખ |
25% આઉટ લે ના (33.33 % એસસી/એસટી ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) જેમાં મહત્તમ મુડી ભંડોળની મર્યાદા રુ.2 લાખ ( રુ.2.66 લાખ એસસી/એસટી ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) |
viii |
ટ્રાન્સપોર્ટ વાહનો – વાતાનુકુલિત |
રુ. 15.00 લાખ |
25% આઉટ લે ના (33.33 % એસસી/એસટીના ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) જેમાં મહત્તમ મુડી ભંડોળ મર્યાદા રુ.3.75 લાખ છે. ( રુ. 5 લાખ એસસી/એસટીના ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) |
Ix |
રિટેઇલ આઉટલેટસ – ડ્રેસીંગ યુનિટસ |
રુ. 6.00 લાખ |
25% આઉટ લે ના (33.33 % એસસી/એસટી ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) જેમાં મહત્તમ મુડી ભંડોળ મર્યાદા રુ. 1.50 લાખ ( રુ.2 લાખ એસસી/એસટીના ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) |
X |
રિટેલ આઉટલેટસ – માર્કેટીંગ યુનિટ |
રુ.6.00 લાખ |
25% આઉટ લે ના (33.33 % એસસી/એસટીના ખેડુતો માટે) જેમાં મહત્તમ મુડી ભંડોળ મર્યાદા રુ.1.50 લાખ ( રુ.2 લાખ એસસી/એસટી ખેડુતો માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) |
Xi |
મોબાઇલ માર્કેટીંગ યુનિટસ |
રુ.8.00 લાખ |
25% આઉટ લે ના (33.33 % એસસી/એસટીના ખેડુતો માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) જેમાં મહત્તમ મુડી ભંડોળ મર્યાદા રુ.2 લાખ ( રુ. 2.66 લાખ એસસી/એસટીના ખેડુતો માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) |
Xii |
પોલ્ટ્રી ઉત્પાદન માટે કોલ્ડ સ્ટોરેજ |
રુ. 20.00 લાખ |
25% આઉટ લે ના (33.33 % એસસી/એસટી ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) જેમાં મહત્તમ મુડી ભંડોળ મર્યાદા રુ.5 લાખ ( રુ.6.66 લાખ એસસી/એસટી ખેડુતો અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) |
xiii |
ઇંડા/બ્રોઇલર કાર્ટસ |
રુ. l0,000 |
25% આઉટલેના (33.33 % એસસી/એસટીના ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) જેમાં મહત્તમ મુડી ભંડોળ રુ. 2500 ( રુ.3300 એસસી/એસટીના ખેડુતો માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) |
xiv |
મોટા પ્રોસેસીંગ યુનિટ 2000 -4000 પક્ષી પ્રતિ કલાક |
રુ. 500 લાખ |
25% આઉટ લે ના (33.33 % એસસી/એસટીના ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) જેમાં મહત્તમ મુડી ભંડોળ મર્યાદા રુ.125 લાખ ( રુ.166.65 લાખ એસસી/એસટીના ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) |
xv |
ઇમુ પ્રોસેસીંગ યુનિટ |
યુનિટ સાઇઝ પ્રમાણે બદલવા જોગ |
25% આઉટ લે ના (33.33 % એસસી/એસટીના ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) મુડી સબસીડી |
xvi |
ફેધર પ્રોસેસીંગ |
એકમની સાઇઝ પ્રમાણે બદલવા જોગ |
25% આઉટ લેના (33.33 % એસસી/એસટીના ખેડુત માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) મુડી સબસીડી |
xvii |
ટેકનોલોજી નવીનીકરણ |
તત્વો સાથે બદલવા જોગ |
25% આઉટ લે ના (33.33 % એસસી/એસટીના ખેડુતો માટે અને ઉત્તર પુર્વી રાજયો સિક્કીમ સહિત ) મુડી સબસીડી |
બદલાવેલી યોજનાની અમલવારી 2011-12માં પુરા દેશમાં કરવામાં આવશે. આ યોજના 1 એપ્રીલ 2011થી શરુ થયેલ છે. તેમની મંજુરી અને તેમનો ઉપયોગ 1 એપ્રીલ 2011 પછીથી જોવામાં આવશે.
યોજના હેઠળ ક્રેડિટ લિંક્ડ લેવામાં સંપુર્ણપણે અને તેમના પ્રોજેકટની મંજુરી યોગ્ય આર્થિક સંસ્થાન દ્વારા અપાયેલી હોવી જોઇએ.
મોટા પ્રોસેસીંગ યુનિટસ, ઇમુ પ્રોસેસીંગ, ફેધર પ્રોસેસીંગ અને ટેકનોલોજી નવીનીકરણ માટેના યુનિટ: આ બધી પ્રોપોઝલ બાબત, ફાયનાન્સીંગ બેંક આ પ્રોજેકટને નાબાર્ડની ક્ષેત્રીય કાર્યાલય સામે પ્રદર્શીત કરી શકે છે. પ્રાથમિક તપાસ બાદ આ પ્રોપોઝલ નાબાર્ડની મુખ્ય કાર્યાલય અને રાષ્ટ્રીય સ્તરની સમિતિ સામે મંજુર માટે રખાશે. સબસીડીની કિંમત આ મંડળ દ્વારા નક્કી થશે. જયારે પ્રોજેકટ પુર્ણ થશે ત્યારે ફાયનાન્સીંગ બેંક પહેલા હપ્તા અને વધારે સબસીડી નાબાર્ડની ક્ષેત્રીય કાર્યાલયમાંથી કેમ મળશે તે બાબતે મદદ કરશે. એકમની પુર્ણતા બાદ બેંક સબસીડીના છેલ્લા હપ્તા માટે મંજુરની અરજી આપી શકે છે.
આરબીઆઇની માર્ગદર્શીકા અને નિતિની જાહેરાત પ્રમાણે લોનના વ્યાજદર નક્કી થાય છે. બેંક પુરી લોન પર વ્યાજનો દર અને સબસીડી જયાં સુધી મળે નહી અને પહેલા દિવસ જયારે સબસીડી મળી ત્યારથી વ્યાજનો દર લાગુ પાડી શકે છે. વ્યાજ અસરકારક લોનના ભાગ પુરતો પણ વસુલવામાં આવે છે જેમાં આઉટ લેમાં માર્જીન અને સબસીડી બાકાત છે.
લોનની સુરક્ષા એ આરબીઆઇ દ્વારા સમય સમય પર જાહેર થતી માર્ગદર્શીકામાં હશે.
સ્ત્રોત : Poultry Venture Capital Fund
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/13/2020