જમીન સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા વ્યવસ્થાપન પર રાષ્ટ્રીય યોજના
ઉદ્દેશ્ય
નિમ્નલિખિત વ્યાપક ઉદ્દેશ્યોની સાથે આ યોજના લાગુ કરવામાં આવી રહી છે:
- જમીન-સ્વાસ્થય તથા એની ઉર્વરતા વધારવા હેતુ દ્વિતિયક અને સુક્ષ્મ પોષક તત્વો અને જૈવિક ખાધો તથા જૈવ ઉર્વરકો સહિત રાસાયણિક ઉર્વરકોને વિવેકપુર્ણ પ્રયોગની મદદથી એકીકૃત પોષણ પ્રબંધનની સુવિધા પ્રદાન કરવા અને એને વધારો દેવો.
- જમીન પરીક્ષણ સુવિધાઓને મજબુત કરવા તથા ખેડુતોને જમીન ઉત્પાદકતા અને આર્થિક લાભ પ્રાપ્તિ હેતુ જમીન પરિક્ષણ આધારિત અનુશંસાયે કરવી.
- હરિત ખાધની મદદથી જમીન-સ્વાસ્થયમાં સુધાર કરવો.
- ઉર્વરતા તથા પાક ઉત્પાદકતામાં વૃધ્ધિ હેતુ અમ્લીય અથવા ક્ષારીય ભુમિમાં સુધાર લાવીને કૃષિમાં પ્રયુક્ત કરવા માટે જમીન સુધારોને વધારો દેવા અને એની સુવિધા ઉપલબ્ધ કરવા.
- ઉર્વરકો પ્રયોગની દક્ષતા વધારવા હેતુ સુક્ષ્મ પોષક તત્વોના પ્રયોગને વધારો દેવો.
- ઉર્વરકોને સંતુલિત પ્રયોગમાં લાભોના સંદર્ભમાં ખેડુતોને ખેતરોમાં પ્રદર્શન સહિત પ્રશિક્ષણ અને પ્રદર્શનની મદદથી એસએલટી/પ્રસાર કર્મચારીઓ તથા ખેડુતોની કુશળતા અને જાણ તથા એના ક્ષમતા નિર્માણના ઉન્નત બનાવવા.
- ઉર્વરક નિયંત્રણ આદેશના પ્રભાવી રીત લાગુ કરવા માટે રાજય સરકારોમાં ક્રિયાન્વયન અધિકારીઓને પ્રશિક્ષિત કરવા સહિત ફર્ટીલાઇઝર કવોલીટી કંટ્રોલ સુવિધાઓના બળ પ્રદાન કર ઉર્વરકોની ગુણવત્તા નિયંત્રણ સુનિશ્ચિત કરવા.
- ઉર્વરકોને સંતુલિત પ્રયોગ વધારો દેવા હેતુ અનેક ક્રિયાકલ્પો તથા એસેએલટી/ઉર્વરક તપાસ પ્રયોગશાળાની સ્થાપના તથા ઉન્નયન હેતુ વિત્તીય સહાયતા પ્રદાન કરવી.
અંગભુત અવયવ
યોજનાના અંગભુત અવયવો સમાવેશ છે
જમીન પરીક્ષણ પ્રયોગશાળાઓને મજબુત કરવા
- સુક્ષ્મ પોષક તત્વોના વિશ્લેષણ હેતુ 11મી પંચવર્ષીય યોજના દરમિયાન 500 નવા પરીક્ષણ પ્રયોગશાળાઓ તથા 250 ચલંત જમીન પરિક્ષણ પ્રયોગશાળાઓની સ્થાપના.
- સુક્ષ્મ પોષક તત્વોના વિશ્લેષણ હેતુ વર્તમાનમાં કાર્યરત 315 રાજય જમીન પરિક્ષણ પ્રયોગશાળાઓને સબળ બનાવવા.
- જમીન પરિક્ષણ પ્રયોગશાળાઓના કર્મચારીઓ/પ્રસાર અધિકારીઓ/ખેડુતો તથા ક્ષેત્ર પ્રદર્શન/કાર્યશાળા વગેરેના ક્ષમતા નિર્માણ કરવા.
- ઉર્વરકના સંતુલિત પ્રયોગ માટે આંકડા, કોષના નિર્માણ કરવા જે સ્થળ માટે વિશેષીકૃત છે.
- પ્રત્યક્ષ પ્રદર્શનની મદદથી પ્રત્યેક જમીન પરીક્ષણ પ્રયોગશાળા દ્વારા 100 ગામને ગોદ લેવા.
- ગ્લોબલ પોઝીશનીંગ પ્રણાલીના પ્રયોગ કરી જિલ્લાને ડિજિટલ જમીન નકશા તૈયાર કરવા તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ/રાજય કૃષિ વિશ્ર્વવિધાલયો દ્વારા જમીન ઉર્વરતા નિગરાની તંત્ર તૈયાર કરવો.
એકીકૃત પોષણ પ્રબંધનના પ્રયોગને વધારવા
- જૈવ ઉર્વરકોના પ્રયોગ પ્રોત્સાહન
- અમ્લીય ભુમિમા જમીન સુધારો (ચુના/ક્ષારીય સ્લૈગ)ને વધારવા
- સુક્ષ્મ પોષક તત્વોના વિતરણ તથા એના પ્રયોગના પ્રોત્સાહન
ઉર્વરક ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળાઓને સબળ કરવા
- 63 કાર્યરત રાજય ઉર્વરક ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળાઓનો ઉન્નયન.
- 20 નવા ઉર્વરક ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળાઓના રાજય સરકારો દ્વારા સ્થાપના
- ખાનગી/સહકારી ક્ષેત્ર અંતર્ગત સલાહકારી ઉદ્દેશ્યથી 50 ઉર્વરક પરીક્ષણ પ્રયોગશાળાઓની સ્થાપના
વિત આવંટન
11મી પંચવર્ષીય યોજના દરમિયાન વિભિન્ન અંગીભુત ઘટકો માટે કુલ 429.85 કરોડ રુપિયાના આવંટન, યોજનાને ક્રિયાન્વયન હેતુ સ્વીકૃત કરવામાં આવ્યુ છે.
સ્ત્રોત : Department of Agriculture Cooperation
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.