ગોડાઉન સ્કીમ- ૨૫% કેપીટલ સબસિડી
અનું નંબર
|
ઘટકનું નામ
|
સહાયનું ધોરણ
|
રિમાર્ક્સ
|
અરજી કરો
|
1
|
2
|
3
|
4
|
5
|
1
|
ગોડાઉન સ્કીમ - ૨૫% કેપીટલ સબસિડી ( 2016-17 )
|
PACS (૧) આ યોજનામાં લાભાર્થી ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને બજાર સમિતિઓ માટે મહત્ત્મ ૧૦૦૦ મેટ્રીક ટન સુધીના ગોડાઉનો ઉપર મૂડી ખર્ચના ૨૫% સબસીડી મળવાપાત્ર રહેશે. (૨) સબસીડીની મહત્ત્મ મર્યાદા ખેડૂતો માટે - રૂ. ૫/- લાખ. સહકારી સંસ્થાઓ માટે મહત્ત્મ મર્યાદા - રૂ. ૩.૫/- લાખ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ માટે - રૂ. ૩.૫/- લાખ
|
-
|
|
અરજી કરો તા 01/04/2016 થી 31/03/2017 સુધી
|
સ્ત્રોત: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/13/2020
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.