1 |
ક્ષાર નિયંત્રણ પધ્ધતી જેવીકે રીક્લેમેશન બંડ |
એસ.એલ.સી.-૩૧
પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; આ યોજના હેઠળ હાથ ધરવામાં આવતી કામગીરી ખાનગી/સરકારી/ પંચાયતની જમીનની માલિકીમાં સરકારશ્રીના ૧૦૦% સહાયથી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
|
આજીવન એક વખત |
|
2 |
કોતરને આગળ વધતા અટકાવવા કિનારા પર બાંધવામાં આવતો પાળો (પેરીફેરીયલ બંડ) |
એસ.એલ.સી.-૩૨
"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૨૦% રકમ પ્રમાણે શ્રમદાન કરવાનું રહેશે." |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
|
આજીવન એક વખત |
|
3 |
ખેત તલાવડી |
એસ.એલ.સી.-૨૮
"• પ્રતિ તલાવડી રૂ.૧૧૨૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદારને કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રકમ રોકડ કે શ્રમદાન સ્વરૂપમાં એડવાન્સમાં નિગમ કચેરીએ જમા કરાવવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૩૧
• પ્રતિ હેક્ટર મહત્તમ રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; આ યોજના હેઠળ હાથ ધરવામાં આવતી કામગીરી ખાનગી/સરકારી/પંચાયતની જમીનની માલિકીમાં સરકારશ્રીના ૧૦૦% સહાયથી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૨૫
"• પ્રતિ હેક્ટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૫% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૫% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૧૫% પ્રમાણે શ્રમદાનના રૂપમાં કામગીરી કરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
અંબાજી થી ઉમરગામ
"• પ્રતિ તલાવડી રૂ.૧૧૨૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુસુચિત જન જાતિના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૧૯
"• પ્રતિ હેક્ટર રૂ.૧૮૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અને ત્યારબાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
SLC-20
"• પ્રતિ તલાવડી રૂ.૫૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જન જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫ % રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
આલ્કલી જમીન સુધારણા
"• પ્રતિ હેક્ટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રોકડ રકમ એડવાન્સમાં કે શ્રમદાન સ્વરૂપમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
સૂચિત આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં સંકલિત વિકાસ યોજના
*પ્રતિ ખેત તલાવડી રૂ. ૧૧૨૦૦૦/- ની મર્યાદા મુજબ. *૧૦% રોક્ડ/શ્રમદાન સ્વરૂપે લાભાર્થી ફાળા સાથે * ખાતેદાર શ્રમદાન કરવા ઈચ્છે તો શ્રમદાન અન્વયે થયેલ કામગીરી બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે અને ૧૦% શ્રમદાન રકમની ગણતરી કરી ૯૦% મુજબ ચુકવણુ કરવાનુ રહેશે. |
*GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. **(રાજયનાં અમીરગઢ / પોશીના અને ભિલોડા તાલુકા માટે જ લાગુ )
|
|
આજીવન એક વખત |
અરજી કરો
તા 01/06/2016
થી
30/06/2016 સુધી |
4 |
ખેત તલાવડી - RKVY |
RKVY
• લાભાર્થી ખાતેદારે જાતે કામગીરી કરવાની રહેશે તથા સહાય રૂ.૨૭/- પ્રતિ ઘન-મીટર મુજબ, મહત્તમ રૂ.૫૦૦૦૦/- પ્રતિ ખેત તલાવડીની મર્યાદામાં, કરેલ કામગીરીનાં પ્રમાણમાં મળવાપાત્ર રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ થયેલ કામગીરીના પ્રમાણમાં જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
|
આજીવન એક વખત |
|
5 |
ગામ તળાવો નવા/ઉંડા કરવા અને inlet/outlet બનાવવા/મરામત કરવા |
એસ.એલ.સી.૧૦/૩૦
"• નિગમ તરફથી પાડવામાં આવતા ઇ-ટેન્ડરમાં જે તે વર્ષમાં પસંદ થતી પાર્ટી દ્વારા ભરાયેલ લોકફાળા મુજબ તળાવ દીઠ રૂ. ૫.૦૦ લાખ થી રૂ.૩૦.૦૦ લાખ સુધીની મર્યાદામાં કામગીરી કરવાની રહેશે. • લોકજુથ/ગ્રામ પંચાયત/ ધારા સભ્યશ્રી/સંસદ સભ્યશ્રી/ અન્ય દ્વારા નિગમ મારફતે કામ કરાવવા માટે તેમના ફાળાની ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
|
આજીવન એક વખત |
|
6 |
જમીન સમતળ કરવી/ લેન્ડ શેપીંગ |
એસ.એલ.સી.-૧૯
"• પ્રતિ હેકટર રૂ.૧૮૦૦૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અને ત્યારબાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
SLC-20
"• પ્રતિ હેકટર રૂ.૨૪૯૯૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જન જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫ % રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૨૫
"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૫% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૫% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૧૫% પ્રમાણે શ્રમદાનના રૂપમાં કામગીરી કરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
SLC-27
"• પ્રતિ હેકટર રૂ.૨૪૯૯૦/-ની મર્યાદામાં છોટા-ઉદેપુર જીલ્લાનાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૧૦૦% સહાય. • સરકારી, પંચાયત જમીનોમાં કામગીરી શરૂ કરતા પહેલા જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવ્યા બાદ જ કામગીરી કરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૩૧
• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં આ યોજના હેઠળ હાથ ધરવામાં આવતી કામગીરી ખાનગી/સરકારી/પંચાયતની જમીનની માલિકીમાં સરકારશ્રીના ૧૦૦% સહાયથી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૩૨
"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૨૦% રકમ પ્રમાણે શ્રમદાન કરવાનું રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૧
"• પ્રતિ હેકટર રૂ.૨૪૯૯૦/- મુજબ લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો સામાન્ય ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૫૦% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૫૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. નાના અને સિમાંત ખેડૂતો પાસેથી ૫૦% રકમ એડવાન્સમાં ભરવા અથવા શ્રમદાનના સ્વરૂપે પણા વસુલ કરી શકાશે. • સરકારી કે પંચાયત જમીનમાં બનાવવામાં આવતાં સ્ટ્રક્ચરો માટે ૨૦% જેટલી રકમ ગ્રામ પંચાયત પાસેથી વસુલ લેવાની રહે છે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.- ૨
"• પ્રતિ હેકટર રૂ.૨૪૯૯૦/- મુજબ લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૫૦% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૫૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ. સી.૩
"• પ્રતિ હેકટર રૂ.૨૪૯૯૦/- મુજબ લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જન જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫ % રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
SLC-33(RVP)
"• પ્રતિ હેકટર રૂ.૨૪૯૯૦/-ની મર્યાદામાં; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો કામગીરી પૂર્ણ થયેથી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% જેટલી રકમ શ્રમફાળા કે રોકડમાં જમા કરાવવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
આલ્કલી જમીન સુધારણા
"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રોકડ રકમ એડવાન્સમાં કે શ્રમદાન સ્વરૂપમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
સૂચિત આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં સંકલિત વિકાસ યોજના
*પ્રતિ હેકટર રૂ. ૨૪૯૯૦/-ની મર્યાદામાં. *૧૦% રોક્ડ/શ્રમદાન સ્વરૂપે લાભાર્થી ફાળા સાથે * ખાતેદાર શ્રમદાન કરવા ઈચ્છે તો શ્રમદાન અન્વયે થયેલ કામગીરી બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે અને ૧૦% શ્રમદાન રકમની ગણતરી કરી ૯૦% મુજબ ચુકવણુ કરવાનુ રહેશે. |
*GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. **(રાજયનાં અમીરગઢ / પોશીના અને ભિલોડા તાલુકા માટે જ લાગુ )
|
|
આજીવન એક વખત |
અરજી કરો
તા 01/06/2016
થી
30/06/2016 સુધી |
7 |
જળ સંગ્રાહક સ્ટ્રકચરની મરામત |
એસ.એલ.સી.-૨૧
• રૂ.૩૦૦૦૦/-ની મર્યાદામાં; ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ ધ્વારા બનાવેલ જળ સંગ્રાહક સ્ટ્રકચરને પુર અતિવૃષ્ટિના કારણે થયેલ નૂકશાનીની મરામત ૧૦૦% સરકારશ્રીના ખર્ચે નિગમ મારફતે કામગીરી કરવામાં આવશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
|
આજીવન એક વખત |
|
8 |
જળ સંગ્રાહક સ્ત્રોતમાંથી કાંપ દૂર કરવાની યોજના |
જળ સંગ્રહના સ્ત્રોતમાથી કાંપ દૂર કરવાની યોજના
"•પ્રતિ નંગ રૂ. ૧૦૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૧૦૦% સહાય. • સરકારી, પંચાયત જમીનોમાં કામગીરી શરૂ કરતા પહેલા જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવ્યા બાદ જ કામગીરી કરવાની રહેશે. • ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ ધ્વારા બનાવેલ જળ સંગ્રાહક સ્ત્રોતમંથી કાંપ દુર કરવાની કામગીરી ૧૦૦% સરકારશ્રીના ખર્ચે નિગમ મારફતે કરવામાં આવશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
|
આજીવન એક વખત |
|
9 |
ટેરેસીંગ |
એસ.એલ.સી.- ૨
"• પ્રતિ હેકટર રૂ.રૂ.૨૯૯૯૦/- ની મર્યાદા મુજબ;લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૫૦% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૫૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
SLC-27
"• પ્રતિ હેકટર રૂ.રૂ.૨૯૯૯૦/- ની મર્યાદા મુજબ; છોટા-ઉદેપુર જીલ્લાનાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૧૦૦% સહાય. • સરકારી, પંચાયત જમીનોમાં કામગીરી શરૂ કરતા પહેલા જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવ્યા બાદ જ કામગીરી કરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
SLC-33(RVP)
"• પ્રતિ હેકટર રૂ.રૂ.૨૯૯૯૦/- ની મર્યાદા મુજબ; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો કામગીરી પૂર્ણ થયેથી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% જેટલી રકમ શ્રમફાળા કે રોકડમાં જમા કરાવવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૨૫
"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/- ની મર્યાદા મુજબ; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૫% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૫% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૧૫% પ્રમાણે શ્રમદાનના રૂપમાં કામગીરી કરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૧
"• પ્રતિ હેકટર રૂ.૨૯૯૯૦/- ની મર્યાદા મુજબ; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો સામાન્ય ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૫૦% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૫૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. નાના અને સિમાંત ખેડૂતો પાસેથી ૫૦% રકમ એડવાન્સમાં ભરવા અથવા શ્રમદાનના સ્વરૂપે પણા વસુલ કરી શકાશે. • સરકારી કે પંચાયત જમીનમાં બનાવવામાં આવતાં સ્ટ્રક્ચરો માટે ૨૦% જેટલી રકમ ગ્રામ પંચાયત પાસેથી વસુલ લેવાની રહે છે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ. સી.૩
"• પ્રતિ હેકટર રૂ.રૂ.૨૯૯૯૦/- ની મર્યાદા મુજબ; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જન જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫ % રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. |

"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/- ની મર્યાદા મુજબ; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૨૦% રકમ પ્રમાણે શ્રમદાન કરવાનું રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
સૂચિત આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં સંકલિત વિકાસ યોજના
*પ્રતિ હેકટર રૂ. ૨૯૯૯૦/- ની મર્યાદા મુજબ. *૧૦% રોક્ડ/શ્રમદાન સ્વરૂપે લાભાર્થી ફાળા સાથે * ખાતેદાર શ્રમદાન કરવા ઈચ્છે તો શ્રમદાન અન્વયે થયેલ કામગીરી બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે અને ૧૦% શ્રમદાન રકમની ગણતરી કરી ૯૦% મુજબ ચુકવણુ કરવાનુ રહેશે. |
*GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. **(રાજયનાં અમીરગઢ / પોશીના અને ભિલોડા તાલુકા માટે જ લાગુ )
|
|
આજીવન એક વખત |
અરજી કરો
તા 01/06/2016
થી
30/06/2016 સુધી |
10 |
ડાંગરની કયારી |
એસ.એલ.સી.૪
• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુસુચિત જન જાતિના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૨૫
"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૫% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૫% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૧૫% પ્રમાણે શ્રમદાનના રૂપમાં કામગીરી કરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.૫
"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; ડાંગ જીલ્લાના અનુસુચિત જન જાતિના ખાતેદાર ને વધુમાં વધુ એક હેક્ટર જમીનની મર્યાદામાં. • આ ૧૦૦% સરકારી ખર્ચે કામગીરી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
|
આજીવન એક વખત |
|
11 |
નાળા છાંદવા/જળ સંગ્રાહકની વિવિધ માવજતો |
એસ.એલ.સી.-૧
"• પ્રતિ સ્ટ્રકચર રૂ.૪૯૯૯૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો સામાન્ય ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૫૦% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૫૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. નાના અને સિમાંત ખેડૂતો પાસેથી ૫૦% રકમ એડવાન્સમાં ભરવા અથવા શ્રમદાનના સ્વરૂપે પણા વસુલ કરી શકાશે. • સરકારી કે પંચાયત જમીનમાં બનાવવામાં આવતાં સ્ટ્રક્ચરો માટે ૨૦% જેટલી રકમ ગ્રામ પંચાયત પાસેથી વસુલ લેવાની રહે છે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.- ૨
"• પ્રતિ સ્ટ્રકચર રૂ.૪૯૯૯૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૫૦% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૫૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
SLC-33(RVP)
"• પ્રતિ સ્ટ્રકચર રૂ.૪૯૯૯૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો કામગીરી પૂર્ણ થયેથી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% જેટલી રકમ શ્રમફાળા કે રોકડમાં જમા કરાવવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ. સી.૩
"• પ્રતિ સ્ટ્રકચર રૂ.૪૯૯૯૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જન જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫ % રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. |

"• પ્રતિ સ્ટ્રકચર રૂ.૪૯૯૯૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૧૦૦% સહાય. • સરકારી, પંચાયત જમીનોમાં કામગીરી શરૂ કરતા પહેલા જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવ્યા બાદ જ કામગીરી કરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
SLC-20
"• પ્રતિ સ્ટ્રકચર રૂ.૪૯૯૯૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જન જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫ % રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૩૨
"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૨૦% રકમ પ્રમાણે શ્રમદાન કરવાનું રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
સૂચિત આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં સંકલિત વિકાસ યોજના
*પ્રતિ હેકટર રૂ. ૪૯૯૯૦/- ની મર્યાદા મુજબ. *૧૦% રોક્ડ/શ્રમદાન સ્વરૂપે લાભાર્થી ફાળા સાથે * ખાતેદાર શ્રમદાન કરવા ઈચ્છે તો શ્રમદાન અન્વયે થયેલ કામગીરી બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે અને ૧૦% શ્રમદાન રકમની ગણતરી કરી ૯૦% મુજબ ચુકવણુ કરવાનુ રહેશે. |
*GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. **(રાજયનાં અમીરગઢ / પોશીના અને ભિલોડા તાલુકા માટે જ લાગુ )
|
|
આજીવન એક વખત |
અરજી કરો
તા 01/06/2016
થી
30/06/2016 સુધી |
12 |
પરકોલેશન ટેન્ક |
એસ.એલ.સી.-૩૧
પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં; આ યોજના હેઠળ હાથ ધરવામાં આવતી કામગીરી ખાનગી/સરકારી/ પંચાયતની જમીનની માલિકીમાં સરકારશ્રીના ૧૦૦% સહાયથી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
ડાર્કઝોન વિસ્તારમાં ભુગર્ભ જળ ઉંચા લાવવા માટે પરકોલેશન ટેન્ક બનાવવાની યોજના
*પ્રતિ ટેન્ક રૂ. ૫,૦૦,૦૦૦/-ની મર્યાદામાં. *૧૦% રોક્ડ/શ્રમદાન સ્વરૂપે લાભાર્થી ફાળા સાથે *સરકારી તથા પંચાયત જમીનમાં કામગીરી માટે પંચાયતનો ઠરાવ મેળવવાનો રહેશે.* ખાતેદાર શ્રમદાન કરવા ઈચ્છે તો શ્રમદાન અન્વયે થયેલ કામગીરી બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે અને ૧૦% શ્રમદાન રકમની ગણતરી કરી ૯૦% મુજબ ચુકવણુ કરવાનુ રહેશે. |
*GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે.**રાજયનાં ડાર્કઝોન વિસ્તારનાં પાલનપુર/અમીરગઢ/દાંતીવાડા/ધાનેરા/ડીસા/મેઘરજ/મોડાસા/ધોળકા/પોરબંદર/માંગરોળ તાલુકાઓ માટે જ
|
|
આજીવન એક વખત |
અરજી કરો
તા 01/06/2016
થી
30/06/2016 સુધી |
13 |
પાણી સંગ્રહ માટે પાકા ટાંકા બનાવવા |
ખેડૂતનાં ખેતરમાં પાણીના સંગ્રહ સ્ત્રોત ઉભા કરવાની યોજના
*૭/૧૨ પ્રમાણે સમાવેશ થતા સર્વે નંબરમાં ધારણ કરેલ જમીન અને તાંત્રીકતાને ધ્યાને લઈ, નિગમનાં પ્રવર્તમાન એસ.ઓ.આર. મુજબ રૂ. ૫,૦૦,૦૦૦/-પ્રતિ સ્ટ્રકચર ની મર્યાદામાં. * સામાન્ય ખાતેદારને ૫૦% સહાય અને ૫૦% રોકડ સ્વરૂપે તથા અ.જા./અ.જ.જા. માટે ૭૫% સહાય અને ૨૫% રોકડ સ્વરૂપે જમા કરાવવાનુ રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે.
|
|
આજીવન એક વખત |
અરજી કરો
તા 01/06/2016
થી
30/06/2016 સુધી |
14 |
બંધ પાળા બાંધવા (ફિલ્ડ બંડીંગ) |
એસ.એલ.સી.-૧૯
"પ્રતિ હેકટર રૂ.૧૮૦૦૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અને ત્યારબાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.- ૨
" પ્રતિ હેકટર રૂ.૭૪૬૦/-ની મર્યાદામાં અનુ.જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૫૦% સહાય ચુકવવાની રહેશે. લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૫૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ. સી.૩
" પ્રતિ હેકટર રૂ.૭૪૬૦/-ની મર્યાદામાં; અનુ.જન જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય ચુકવવાની રહેશે. લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫ % રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
SLC-33(RVP)
" પ્રતિ હેકટર રૂ.૭૪૬૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો કામગીરી પૂર્ણ થયેથી ૯૦% સહાય. લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% જેટલી રકમ શ્રમફાળા કે રોકડમાં જમા કરાવવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૩૧
પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં હાથ ધરવામાં આવતી કામગીરી ખાનગી/સરકારી/પંચાયતની જમીનની માલિકીમાં સરકારશ્રીના ૧૦૦% સહાયથી હાથ ધરવાની રહેશે. |

"પ્રતિ હેકટર રૂ.૭૪૬૦/-ની મર્યાદામાં; સામાન્ય ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો સામાન્ય ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૫૦% સહાય ચુકવવાની રહેશે. લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૫૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. નાના અને સિમાંત ખેડૂતો પાસેથી ૫૦% રકમ એડવાન્સમાં ભરવા અથવા શ્રમદાનના સ્વરૂપે પણા વસુલ કરી શકાશે. સરકારી કે પંચાયત જમીનમાં બનાવવામાં આવતાં સ્ટ્રક્ચરો માટે ૨૦% જેટલી રકમ ગ્રામ પંચાયત પાસેથી વસુલ લેવાની રહે છે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
આલ્કલી જમીન સુધારણા
" પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રોકડ રકમ એડવાન્સમાં કે શ્રમદાન સ્વરૂપમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. " |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
SLC-27
" પ્રતિ હેકટર રૂ.૭૪૬૦/-ની મર્યાદામાં છોટા-ઉદેપુર જીલ્લાનાં અનુ.જન જાતીના ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૧૦૦% સહાય. સરકારી, પંચાયત જમીનોમાં કામગીરી શરૂ કરતા પહેલા જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવ્યા બાદ જ કામગીરી કરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૩૨
" પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૦% સહાય. લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૨૦% રકમ પ્રમાણે શ્રમદાન કરવાનું રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
SLC-20
" પ્રતિ હેકટર રૂ.૭૪૬૦/-ની મર્યાદામાં; અનુ.જન જાતીના ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જન જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય ચુકવવાની રહેશે. લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫ % રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૨૫
"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૫% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૫% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૧૫% પ્રમાણે શ્રમદાનના રૂપમાં કામગીરી કરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
સૂચિત આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં સંકલિત વિકાસ યોજના
*પ્રતિ હેકટર રૂ. ૭૪૬૦/-ની મર્યાદામાં. *૧૦% રોક્ડ/શ્રમદાન સ્વરૂપે લાભાર્થી ફાળા સાથે * ખાતેદાર શ્રમદાન કરવા ઈચ્છે તો શ્રમદાન અન્વયે થયેલ કામગીરી બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે અને ૧૦% શ્રમદાન રકમની ગણતરી કરી ૯૦% મુજબ ચુકવણુ કરવાનુ રહેશે. |
*GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. **(રાજયનાં અમીરગઢ / પોશીના અને ભિલોડા તાલુકા માટે જ લાગુ )
|
|
આજીવન એક વખત |
અરજી કરો
તા 01/06/2016
થી
30/06/2016 સુધી |
15 |
રીચાર્જીંગ સ્ટ્રકચર / જળ સંગ્રાહક સ્ટ્રકચર (અર્ધન / મેશનરી) |
એસ.એલ.સી.-૨૫
"• પ્રતિ સ્ટ્રકચર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૫% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૫% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૧૫% પ્રમાણે શ્રમદાનના રૂપમાં કામગીરી કરવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર પંચાયતની જમીનમાં જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૫% સહાય કરવાની રહેશે. તેમજ ૫% રકમ શ્રમદાન / શ્રમફાળાના રૂપમાં કરવાની રહેશે. • સરકારી જમીનોમાં ૧૦૦% સહાય પ્રમાણે કામગીરી કરવાની રહેશે. તેમજ કામગીરી શરૂ કરતા પહેલા જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવ્યા બાદ જ કામગીરી કરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
અંબાજી થી ઉમરગામ
"• પ્રતિ સ્ટ્રકચર રૂ.૧૧૨૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુસુચિત જન જાતિના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. • સરકારી તથા પંચાયત જમીનમાં કરવાની થતી કામગીરી માટે જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવી કામગીરી કરવાની રહેશે. • સરકારી તથા પંચાયત જમીનમાં કરવાની થતી કામગીરી માટે જે તે સંસ્થા/લાભિત ખાતેદાર પાસેથી ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૩૧
પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં હાથ ધરવામાં આવતી કામગીરી ખાનગી/સરકારી/પંચાયતની જમીનની માલિકીમાં સરકારશ્રીના ૧૦૦% સહાયથી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૩૨
"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૨૦% રકમ પ્રમાણે શ્રમદાન કરવાનું રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
SLC-29
"• અર્ધન સ્ટ્રક્ચર માટે રૂ. ૧,૦૦,૦૦૦ પ્રતિ નંગ અને મેશનરી સ્ટ્ર્ક્ચર માટે રૂ. ૫,૦૦,૦૦૦ સુધીની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
સૂચિત આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં સંકલિત વિકાસ યોજના
* અર્ધંન સ્ટ્રકચર પ્રતિ હેકટર રૂ.૧૧૨૦૦૦/- ની અને મેશનરી સ્ટ્રકચર પ્રતિ હેકટર રૂ.૫૦૦૦૦૦/- ની મર્યાદા મુજબ. *૧૦% રોક્ડ/શ્રમદાન સ્વરૂપે લાભાર્થી ફાળા સાથે *સરકારી, પંચાયત જમીન માટે ૧૦૦% સહાયના ધોરણે. *સરકારી તથા પંચાયત જમીનમાં કામગીરી માટે પંચાયતનો ઠરાવ મેળવવાનો રહેશે.* લાભાર્થી ખાતેદાર શ્રમદાન કરવા ઈચ્છે તો શ્રમદાન અન્વયે થયેલ કામગીરી બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે અને ૧૦% શ્રમદાન રકમની ગણતરી કરી ૯૦% મુજબ ચુકવણુ કરવાનુ રહેશે. |
*GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. **(રાજયનાં અમીરગઢ / પોશીના અને ભિલોડા તાલુકા માટે જ લાગુ )
|
|
આજીવન એક વખત |
અરજી કરો
તા 01/06/2016
થી
30/06/2016 સુધી |
16 |
લીલો પડવાશ / જીપ્સમ |
એસ.એલ.સી.-૩૧
•પ્રતિ હેકટર રૂ.૧૮૦૦૦/-ની મર્યાદા ; આ યોજના હેઠળ હાથ ધરવામાં આવતી કામગીરી ખાનગી/સરકારી/પંચાયતની જમીનની માલિકીમાં સરકારશ્રીના ૧૦૦% સહાયથી હાથ ધરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે..
|
એસ.એલ.સી.-૧૯
"• પ્રતિ હેકટર રૂ.૧૮૦૦૦/-ની મર્યાદા ; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અને ત્યારબાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે." |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
આલ્કલી જમીન સુધારણા
"• પ્રતિ હેકટર રૂ. ૨૦૦૦૦/- ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રોકડ રકમ એડવાન્સમાં કે શ્રમદાન સ્વરૂપમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. " |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
|
આજીવન એક વખત |
|
17 |
સીમ તલાવડી |
એસ.એલ.સી.-૨૮
"•પ્રતિ તલાવડી રૂ. ૫૦૦૦૦૦/-ની મર્યાદામાં સરકારી તથા પંચાયત જમીનમાં કરવાની થતી કામગીરી માટે જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવી કામગીરી કરવાની રહેશે. • સરકારી તથા પંચાયત જમીનમાં કરવાની થતી કામગીરી માટે જે તે સંસ્થા/લાભિત ખાતેદાર પાસેથી ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૨૫
"• પ્રતિ હેક્ટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર પંચાયતની જમીનમાં જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૫% સહાય કરવાની રહેશે. તેમજ ૫% રકમ શ્રમદાન / શ્રમફાળાના રૂપમાં કરવાની રહેશે. • સરકારી જમીનોમાં ૧૦૦% સહાય પ્રમાણે કામગીરી કરવાની રહેશે. તેમજ કામગીરી શરૂ કરતા પહેલા જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવ્યા બાદ જ કામગીરી કરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
અંબાજી થી ઉમરગામ
• પ્રતિ તલાવડી રૂ. ૫૦૦૦૦૦/-ની મર્યાદામાં સરકારી તથા પંચાયત જમીનમાં કરવાની થતી કામગીરી માટે જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવી કામગીરી કરવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
એસ.એલ.સી.-૧૯
• પ્રતિ સીમ તલાવડી રૂ.૧૮૦૦૦/-ની મર્યાદામાં સરકારી તથા પંચાયત જમીનમાં કરવાની થતી કામગીરી માટે જે તે સંસ્થા/લાભિત ખાતેદાર પાસેથી ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. |
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
|
સૂચિત આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં સંકલિત વિકાસ યોજના
*પ્રતિ સીમ તલાવડી રૂ. ૫૦૦૦૦૦/- ની મર્યાદા મુજબ. *૧૦% રોક્ડ/શ્રમદાન સ્વરૂપે લાભાર્થી ફાળા સાથે *સરકારી, પંચાયત જમીન માટે ૧૦૦% સહાયના ધોરણે. * લાભાર્થી ખાતેદાર શ્રમદાન કરવા ઈચ્છે તો શ્રમદાન અન્વયે થયેલ કામગીરી બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે અને ૧૦% શ્રમદાન રકમની ગણતરી કરી ૯૦% મુજબ ચુકવણુ કરવાનુ રહેશે. |