ભારતીય સંસ્કૃરતિની વિભાવનાને સાકાર કરવાના ઉદ્દેશથી અને ગુજરાતને સ્વર્ણિમ વિકાસની દિશામાં અગ્રેસર કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે. ભૌતિક સુવિધાઓથી સભર, સુખી, સંપન્ની, સમૃદ્ધ ગુજરાતને સુશિક્ષિત, સુરક્ષિત, સ્વંસ્થગ સ્વાાવલંબી, સમરસ અને સંસ્કાહરી સમાજ વ્યભવસ્થાવ યુક્ત ‘રામરાજ્ય’ બનવાની દિશામાં ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે. ત્યારે, ગૌ આધારિત સમાજ વ્ય્વસ્થામના નિર્માણ હેતુ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સતત કાર્યરત છે.
"ગૌસંવર્ધનમ્... રાષ્ટ્ર વર્ધનમ્" ઉક્તિને સાકાર કરવા ગૌરક્ષા, ગોપાલન, ગૌસંવર્ધન અને ગૌ આધારિત સામાજીક, આર્થિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ દ્વારા શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણની ભૂમિકા ગુજરાતમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના માધ્યમથી કાર્યાન્વિત થઇ રહી છે. ભારત ઋષિ, કૃષિ અને ગૌ સંસ્કૃતિનો દેશ છે. ગૌસંસ્કૃતિના રાષ્ટ્રમાં ગૌમહાત્મ્ય અનેકગણું છે. ગાય માનવજીવનનું એક અવિભાજ્ય અંગ છે. ગાય ઘર અને કુટુંબની શોભા છે. ગાય વિશ્વમાતા છે. ગાય સર્વસુખ પ્રદાન કરનારી છે. ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. આમ ગાય હરતું-ફરતું દેવાલય છે
અનુક્રમ નંબર |
શીર્ષક |
ડાઉનલોડસ |
૧ |
અધ્યતન ગૌશાળા યોજના |
|
૨ |
ગૌચર સુધારણા નવી યોજના |
|
૩ |
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની સહાય માટેનું અરજી પત્રક |
|
૪ |
ઉત્તમ આનુવંશિક ગુણવત્તા ધરાવતા વાછરડા-વાછરડી ઉછેરવાની યોજના પત્રક-અ |
|
૫ |
ઉત્તમ આનુવંશિક ગુણવત્તા વાછરડા/વાછરડીનું ઉત્તમ ધણ (ઇલાઇટ હર્ડ) પેદા કરવાની યોજના નું કબુલાતનામું |
|
૬ |
મેનેજરીયલ સહાય યોજનામાં જોડાવા માટેનાં જરૂરી અરજીપત્રકનો પ્રોફોર્મ નં. ર |
|
૭ |
ગેરકાયદેસર કતલખાને લઇ જતાં પશુઓને પકડવા તથા તેના નિભાવ માટેની પ્રોત્સાહન યોજના – અરજીપત્રકનો નમૂનો – પ |
|
૮ |
રખડતા ગૌવંશના નિભાવ માટે સહાયની યોજના વર્ષ ૨૦૦૬-૦૭ - અરજીપત્રકનો નમૂનો -૮ |
|
૯ |
શુદ્ધ ગીર/કાંકરેજ ઓલાદના ઉત્તમ આનુવાંશિક ગુણવત્તા ધરાવતા વાછરડા ઉછેરવાની યોજના માટે નુ અરજીપત્રક |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/3/2020
કાર્યક્રમો અને યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી છે...