મત્સ્ય બીજ/ઝીંગા બીજ સંગ્રહ
મત્સ્ય બીજ/ઝીંગા બીજની કિંમતના અને પરિવહન ખર્ચના ૫૦% અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ હોય તો ૧૦૦% સહાય. ખાતા/ જી.એફ.સી.સી.એ. પાસે ખરીદવાનુ રહેશે..
બોટ-જાળ
ખર્ચના ૫૦% અથવા
- ટીન બોટ-જાળ રુ.૭,૫૦૦/- (બોટ રુ.૫,૦૦૦/-અને જાળના રુ.૨૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે
- એફ.આર.પી. બોટ-જાળ રુ.૧૫,૦૦૦/-(બોટ રુ.૧૨,૫૦૦/- અને જાળના રુ.૨,૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે. જી.એફ.સી.સી/ઉત્પાદક ના અધિકૂત વિક્રતા પાસે ખરીદવાનુ રહેશે..
માછીમારના આવાસ
આવાસ દીઠ રુ.૫૦,૦૦૦/- ઓછાઓછામાં ૩૫ ચોરસ મીટરના બાંધકામ માટે.
મહિલાઓને માછલી વેચાણ સાધન સહાય
ખર્ચના ૫૦% અથવા રુ. ૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે
- ઇન્સ્યુલેટડ બોક્ષ રુ.૧,૦૦૦/-
- સાદુ બોક્ષ રુ.૫૦૦/-
- રેંકડી રુ.૨,૫૦૦/-
- વજનકાંટો યુનિટ રુ.૧,૦૦૦/- (અનુસુચિત જાતિના પુરુષ લાભાર્થી મળવાપાત્ર). ખુલ્લા બજાર માંથી ખરીદવાનુ રહેશે.
પેટ્રોર્લીંગ બોટ
ખર્ચના ૫૦% અથવા રુ.૨.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે અનુસુચિત જાતિ ના કિસ્સામાં ખર્ચના ૭૫ % અથવા રુ.૩.૭૫ લાખ જે ઓછુ હોય તે મત્સ્ય પરિવહન માટે
- ફોર વ્હીલ વાહનની ખરીદ કિંમત ના ૭૫ % સહાય રુ.૪.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે
- થ્રી વ્હીલ વાહનની ખરીદ કિંમત ના ૭૫ % સહાય રુ.૧.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે.
રંગીન માછલી ની ગૃહ હેચરી
ખાતા તરફ થી ખર્ચના ૩૦% અથવા રુ. ૪૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે અને એન.એફ.ડી.બી. માંથી ખર્ચના ૫૦% અથવા રુ.૭૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે.
દરીયાઇ માછીમારી બોટને ડીઝલ ખરીદી પર વેટ રાહત
૧૦૦% સહાય. માન્ય પ્રટ્રોલપંપ પરથી ખરીદવાનું રહેશે.
ઇલેકટ્રીક સાધનો
- બે બેટરી ધરાવતી બોટો માટે ના સાધનો
- ઇન્વર્ટર રુ.૮,૫૦૦/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે
- ઇલેકટ્રીક સગડીરુ.૩,૦૦૦/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે
- ઇલેકટ્રીક વોટર પંપ રુ.૩,૦૦૦/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે
- સી.એલ.એફ ટ્યુબરુ.૫૦૦/-ની ખરીદ કિંમત અથવા રુ.૧૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હો ય તે
- એફઆરપી બોટ માટેના સાધનો
- સોલાર ઇલેકટ્રીક લેન્ટર્નની કિંમત અથવા રુ.૩,૫૦૦/- બે માંથી જે ઓછુ હો ય તે.
લાઇફ સેવીંગ ઇકવીપમેન્ટ
ખર્ચના ૫૦% અથવા રુ.૨૦,૦૦૦ બે માંથી જે ઓછુ હોય તે
- લાઇફ જેકેટ રુ.૧૦ ,૦૦૦/- (૬ નંગ)
- લાઇફ બોય રીંગ રુ.૫,૦૦૦/- (૨ નંગ)
- ઇમર્જન્સી લાઇટ રુ.૫,૦૦૦/-(૨ નંગ)
સ્ત્રોત:
કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર