૧. ૩ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૮૬૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, ૨. ૫ હો.પા ખર્ચના ૭૫% અથવા રૂ.૯૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, ૩. ૭.૫ હો.પા..ખર્ચના ૭૫% અથવા રૂ.૧૨૯૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે
૧. ૩ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૧૫૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, ૨. ૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૨૨૩૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, ૩. ૭.૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૨૭૯૭૫/- બે માંથી જે ઓછુ હોય તે, ૪ ૧૦ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૩૩૫૨૫/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
૧. ૩થી ૩.૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૮૭૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, ૨. ૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૧૨૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, ૩. ૭.૫ થી ૮ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, ૪. ૧૦ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૮૭૫/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
હેકટરદીઠ ખર્ચના ૫૦ % રૂ.૨૫/ મીટર વધુમાં વધુ ૬૦૦ મીટર માટે રૂા. ૧૫૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે (AGR-6) હેકટરદીઠ ખર્ચના ૫૦ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે. (AGR-2) હેકરદીઠ ખર્ચના ૭૫ % અથવા રૂા. ૬૭૫૦/- બે માંથી જે ઓછું હોય તે. વધુમાં વધુ ર હેકટર માટે. રૂા. ૧૩૫૦૦/- ની મર્યાદામા.(AGR-3,4). ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન(આરસીસી ) (અ) પથ્થરાળ જમીન માટે (૧૫ સેમી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ.૯૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે , (બ) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૧૫ સેમી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા .રૂ .૧૨૩૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન – (પી.વી.સી.) (અ) પથ્થરાળ જમીન માટે (૧૧૦ મીમી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ. ૧૦૭૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (બ) પથ્થરાળ જમીન માટે (૯૦ મીમી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ.૮૪૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ક) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૧૧૦ મીમી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા અ રૂ ૧૪૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ડ) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૯૦ મીમી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ ૧૧૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (AGR-2)
સ્ત્રોત: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકારફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/14/2020