અ.નં. |
યોજનાનું નામ |
૨૦૧૧-૧૨ |
૨૦૧૨-૧૩ |
૨૦૧૩-૧૪ |
|||
ખર્ચ (રૂ. લાખમાં) |
ભૌતિક સિદ્ધિ (લાભાર્થીની સંખ્યા) |
ખર્ચ (રૂ. લાખમાં) |
ભૌતિક સિદ્ધિ (લાભાર્થીની સંખ્યા) |
ખર્ચ (રૂ. લાખમાં) |
ભૌતિક સિદ્ધિ (લાભાર્થીની સંખ્યા) |
||
૧ |
પાંજરા પોળોને આંતરમાળખાકીય સગવડો ઉભી કરવાની યોજના |
૧૩૯ |
૭૫ |
૧૩૫.૭૬ |
૧૧૦ |
૨૧૬.૬૩ |
૧૪૫ |
૨ |
ગૌસેવા આયોગ માટે મહેકમ અને વહીવટ |
૩૬ |
- |
૪૭.૩૩ |
- |
૫૨.૧૨ |
- |
૩ |
છાણમાંથી નેડપ્પ પધ્ધતિથી સેન્દ્રીય ખાતર તૈયાર કરવા માટે પ્રોત્સાહન યોજના |
૬.૫ |
૧૩ |
૬.૫ |
૩૫ |
૬.૫ |
૧૩ |
૪ |
ગૌરક્ષક માટે પ્રોત્સાહન ઇનામની યોજના |
- |
- |
૩.૭૫ |
૬ |
- |
- |
૫ |
ગેરકાયદેસર કતલખાને જતા ગૌવંશના પશુઓ બચાવવા અને તેના નિભાવ માટે સહાય આપવાની યોજના |
૬૦ |
૩૮ |
૨૮.૬ |
૩૩ |
૬૫ |
૨૩૨૧ ગૌ.નિ.સ.,૧૩૯૪ગૌ.બા.સ. |
૬ |
ગૌચર જમીન વિકાસ યોજના |
૭૨.૩૦ |
૨૫ |
૯૯.૭૨ |
૨૭ |
૪૮.૨૪ |
૧૧ |
૭ |
સર્વાંગી ગૌશાળા વિકાસ યોજના |
૭૫.૧૧ |
૯૫ |
૭૯.૪૩ |
૮૮ |
૮૧.૦૦ |
૫૦ |
૮ |
ગાયોના આર્થિક ઉત્પાદન વધારવા સંશોધન માટે પ્રચાર પ્રસાર માટેસહાયની યોજના |
- |
૯૫ |
- |
- |
૫.૮૬ |
૧૪ |
૯ |
ગૌસેવા અને ગૌચર વિકાસનું પ્રદર્શન એકમ અને લાયબ્રેરી એકમની યોજના |
૨૯.૧૨ |
- |
૧૫.૧૭ |
- |
૧૭.૦૦ |
છાપ કામ |
૧૦ |
રાજયની શ્રેષ્ઠ ગૌશાળા/પાંજરાપોળોને પ્રોત્સાહન ઇનામ આપવાનીયોજના |
- |
- |
અ.નં. ૪ માંથી ભાગ કરવા. |
- |
- |
- |
૧૧ |
ગૌશાળા/પાંજરાપોળો માટે જિલ્લા કક્ષાએ સેમિનાર યોજવાની યોજના |
૮.૫૦ |
૧૩ |
૩.૧૯ |
૧૩ |
૨.૭૫ |
૭ |
૧૨ |
ગૌસંવર્ધન માટે શુધ્ધ ઓલાદના સાંઢ આપવાની યોજના |
૧.૮૬ |
૨૦ |
૧.૮૫ |
૮ |
૭.૬૭ |
૧૬ |
૧૩ |
પશુઓના છાણમાંથી સેન્દ્રીય જૈવિક ખાતર ઉત્પાદન કરવાની યોજના |
૪૯ |
૯૮ |
૧૬૨.૮૯ |
૩૨૬ |
૨૦૦ |
૪૦૦ |
૧૪ |
ગૌસેવા આયોગનું ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાત તરીકે વિસ્તરણની યોજના |
- |
- |
- |
- |
- |
- |
અ.ગૌચર વિકાસ કરવા માંગતી સંસ્થાને ઘાસચારામાટે સુધારેલ બિયારણ પુરૂ પાડવાની યોજના. |
- |
- |
- |
- |
૧૦૦ |
૨૭ જિલ્લા |
|
બ. આઉટસોર્સિગથી વાહન-૨ ભાડેરાખવાની યોજના |
- |
- |
- |
- |
૫.૪૬ |
બે વાહન |
|
ક. ગ્રામ પંચાયત, ગૌશાળા અનેપાંજરાપોળનાગૌચર માટે ઘાસચારા વિકાસની યોજના |
- |
- |
- |
- |
૮૬૫ |
૬૭ |
|
ડ. ધર્મજ (જિલ્લો-આણંદ)ગામનાઆદર્શ ગૌચર નિદર્શનનીયોજના |
- |
- |
- |
- |
૨.૭૯ |
૩ |
|
ઇ. ગૌશાળાઓનેલીલા ઘાસચારા માટે હાઇડ્રોપોનીક મશીન ખરીદીસહાય યોજના |
- |
- |
- |
- |
- |
- |
|
૧૫ |
રાજયની ગૌશાળા / પંજરાપોળોના પશુઓને ઇલેકટ્રોનીક ઓળખ દ્વારા માહિતીરાખવાની યોજના. |
- |
- |
- |
- |
૧૫૦ |
- |
૧૬ |
શુધ્ધ ગીર / કાંકરેજ ઑલાદના ઉત્તમ આનુવાંશીક ગુણવત્તા ધરાવતા વાછરડા ઉછેરવાની યોજના. |
૩૦ |
૧૦ |
૩૦.૮૦ |
૧૭ |
૫૦ |
૧૨૫ વાછરડા |
૧૭ |
પ્રગતિશીલ ગોપાલક દ્વારા શુધ્ધ ગીર/કાંકરેજ ઑલાદની ગાયોના સંવર્ધન/સંશોધન માટે સહાય આ૫વાની યોજના |
- |
- |
- |
- |
૬૦૫.૨૩ |
૫૧ |
૧૮ |
જુનાવાહનના બદલામાં નવા વાહન ખરીદવાની યોજના |
- |
- |
- |
- |
૬ |
૧ |
૧૯ |
દૂરદર્શન અને આકાશવાણીમાં સ્પોનસર્ડ કાર્યક્રમ ડોક્યુમેન્ટ્રી અને સાહિત્ય છપાવવાની યોજના. |
- |
- |
- |
- |
૧૯.૫૮ |
- |
૨૦ |
ગૌવંશનું સંવર્ધન, સંશોધન અને ઉત્પાદનલક્ષી ગૌ સંશોધન કેન્દ્ર સ્થાપવા અંગેની યોજના(જાખણ) |
- |
- |
- |
- |
૨૯ |
૧ |
૨૧ |
ગૌ અભ્યારણ બનાવવાની યોજના |
- |
- |
- |
- |
- |
- |
૨૨ |
ગુજરાત રાજ્ય ની ગૌશાળા/ પાંજરાપોળ/ અન્ય સરકારી- અર્ધ સરકારી સંસ્થાઓ/ અન્ય એજન્સી પ્રગતિશીલ |
- |
- |
- |
- |
૮૦૦ |
૭૪ |
"ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર, રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોના વિકાસ માટે પ્રાણવાયુ સમાન છે. બોર્ડ તરફથી ગૌશાળાઓ અને પાંજરાપોળોને ગૌવંશના રહેઠાણ (કેટલ શેડ), ઘાસ ગોડાઉન, પાણીના હવાડા, કમ્પાન્ડ વોલના બાંધકામ અને સમારકામ માટે જે નાણાંકીય સહાય પૂરી પડાય છે, તે ગૌવંશની તંદુરસ્તી અને ગૌસેવા કરતી સંસ્થાઓ માટે આશીર્વાદરૂપ છે."
"ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર રાજ્યની ગૌશાળાઓના સુચારુ સંચાલન માટે એક આદર્શ માર્ગદર્શકની ભૂમિકા અદા કરે છે. ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાએ અધિવેશન આયોજીત કરવામાં આવે છે. જેમાં ગૌશાળાઓના સંચાલન, ગૌવંશના સ્વાસ્થ્ય, સંવર્ધન અને ગૌરક્ષણ જેવી બાબતોના અનુભવીઓ અને તજજ્ઞો દ્વારા ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકો, કર્મચારીઓને જે માહિતી પૂરી પાડવામાં આવે છે. તે ખરેખર પ્રશંસનીય છે."
"ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર, દ્વારા પાંજરાપોળ ખાતે નિભાવવામાં આવતા ગૌવંશના પશુઓના માટે નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે નાણાંકીય સંકડામણ અનુભવતી સંસ્થાઓ માટે ખૂબજ રાહત રૂપ છે. તદ્દઉપરાંત ગૌશાળા ખાતેના ગીર અને કાંકરેજ ઓલાદના ઉચ્ચ ગુણવત્તાવાળા વાછરડા/વાછરડીઓના સંતુલિત ઉછેર માટે નિભાવ સહાય પેટે ત્રણ વર્ષ સુધી નાણાંકીય સહાય આપવામાં આવે છે જે ગૌશાળાઓ માટે ગાયોની શુધ્ધ ઓલાદની જાળવણીની કામગીરી માટે પ્રોત્સાહન રૂપે ઉદ્દીપકની ગરજ સારે છે."
"ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગૌચર સુધારણા યોજના અંતર્ગત રાજ્યનાં ગામડાઓના અને ગૌશાળા - પાંજરાપોળો ના ગૌચરોને નવસાધ્ય કરી ઘાસચારા ઉત્પાદન માટે જે નાણાંકીય સહાય આપવામાં આવે છે અને ગૌશાળા – પાંજરાપોળો ખાતે નિભાવાતા પશુઓને પૂરતો ઘાસચારો મળી રહે તે માટે સુધારેલી જાતોના ઘાસચારાના વિવિધ પાકોના બીયારણ સંસ્થા ખાતે વિના મૂલ્યે પૂરું પાડવામાં આવે છે. જે થકી ગૌશાળા પાંજરાપોળોના પશુઓના આહારમાં પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહેતાં, પશુઓની તંદુરસ્તી અને ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર સુધારો અને વધારો થયેલ છે. જે થકી આડકતરી રીતે સંસ્થાઓની નાણાંકીય સ્થિતિમાં સુધારો થયેલ છે જે બદલ બોર્ડનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે."
રાજયમાં આવેલ ગૌશાળા પાંજરાપોળમાં નિભાવતી પશુઓની સંખ્યા ૨૦૧4-૧૬
જિલ્લાનં નામ |
ગૌશાળાઓમાં નિભાવતા પશુઓની સંખ્યા |
પાંજરાપોળમાં નિભાવતા પશુઓની સંખ્યા |
કુલ સંસ્થા |
કુલ |
||
ગૌશાળાઓ |
પશુઓની સંખ્યા |
પાંજરાપોળો |
પશુઓની સંખ્યા |
|||
બનાસકાંઠા |
૧૭ |
૬૫૧૯ |
૧૭ |
૧૯૦૬૬ |
૩૪ |
૨૫૫૮૫ |
સાબરકાંઠા |
૧૮ |
૨૨૮ |
૫ |
૬૩૧ |
૨૩ |
૮૫૯ |
મહેસાણા |
૯ |
૪૩૯ |
૧૮ |
૫૭૧૯ |
૨૭ |
૬૧૫૮ |
પાટણ |
૧૪ |
૪૯૨ |
૧૧ |
૧૦૫૯૨ |
૨૫ |
૧૧૦૮૪ |
ગાંધીનગર |
૧૯ |
૫૧૧ |
૭ |
૬૮૧ |
૨૬ |
૧૧૯૨ |
અમદાવાદ |
૪૬ |
૧૦૫૧ |
૧૯ |
૬૯૫૫ |
૬૫ |
૮૦૦૬ |
ખેડા |
૭ |
૯૮૩ |
૧૦ |
૮૨૩ |
૧૭ |
૧૮૦૬ |
આણંદ |
૧૪ |
૨૪૭ |
૪ |
૧૧૦૩ |
૧૮ |
૧૩૫૦ |
પંચમહાલ |
૧૩ |
૯૨૧ |
૫ |
૨૦૮ |
૧૮ |
૧૧૨૯ |
દાહોદ |
૧ |
૩૪૭ |
૦ |
૦ |
૧ |
૩૪૭ |
વડોદરા |
૩૪ |
૫૬૯ |
૫ |
૨૬૬૫ |
૩૯ |
૩૨૩૪ |
ભરૂચ |
૧૫ |
૩૩૦ |
૫ |
૧૫૩ |
૨૦ |
૪૮૩ |
નર્મદા |
૨ |
૧૧૬ |
૦ |
૦ |
૨ |
૧૧૬ |
સુરત |
૨૨ |
૪૦૪ |
૨ |
૩૨૨૦ |
૨૪ |
૩૬૨૪ |
નવસારી |
૯ |
૧૦૦૦ |
૩ |
૩૦૦૦ |
૧૨ |
૪૦૦૦ |
વલસાડ |
૧ |
૬૪૫ |
૧ |
૭૧૪ |
૧૫ |
૧૩૫૯ |
આહવા-ડાંગ |
૨ |
૩૪ |
૦ |
૦ |
૨ |
૩૪ |
રાજયમાં આવેલ ગૌશાળા પાંજરાપોળમાં નિભાવતી પશુઓની સંખ્યા ૨૦૧૫-૨૦૧૬
જિલ્લાનં નામ |
ગૌશાળાઓમાં નિભાવતા પશુઓની સંખ્યા |
પાંજરાપોળમાં નિભાવતા પશુઓની સંખ્યા |
કુલ સંસ્થા |
કુલ |
||
કચ્છ – ભુજ |
૩૪ |
૧૧૭૦૪ |
૫૫ |
૪૫૯૬૦ |
૮૯ |
૫૭૬૬૪ |
જામનગર |
૩૩ |
૯૫૦ |
૨૯ |
૪૫૩૬ |
૬૨ |
૫૪૮૬ |
રાજકોટ |
૬૦ |
૧૩૫૪૫ |
૧૯ |
૭૮૭૫ |
૭૯ |
૨૧૪૨૦ |
સુરેન્દ્રનગર |
૩૩ |
૨૬૫૦ |
૨૦ |
૧૧૫૦૦ |
૫૩ |
૧૪૧૫૦ |
ભાવનગર |
૩૬ |
૧૪૬૯ |
૨૧ |
૨૭૧૮૬ |
૫૭ |
૨૮૬૫૫ |
અમરેલી |
૧૭ |
૧૬૦૦ |
૧૨ |
૩૦૦૦ |
૨૯ |
૪૬૦૦ |
જુનાગઢ |
૫૯ |
૫૩૭૪ |
૧૧ |
૨૧૪૭ |
૭૦ |
૭૫૨૧ |
પોરબંદર |
૩ |
૩૦૦ |
૪ |
૨૭૫૦ |
૭ |
૩૦૫૦ |
ગાંધીનગર |
૧૯ |
૫૧૧ |
૭ |
૬૮૧ |
૨૬ |
૧૧૯૨ |
અમદાવાદ |
૪૬ |
૧૦૫૧ |
૧૯ |
૬૯૫૫ |
૬૫ |
૮૦૦૬ |
ખેડા |
૭ |
૯૮૩ |
૧૦ |
૮૨૩ |
૧૭ |
૧૮૦૬ |
પાટણ |
૧૪ |
૪૯૨ |
૧૧ |
૧૦૫૯૨ |
૨૫ |
૧૧૦૮૪ |
ગાંધીનગર |
૧૯ |
૫૧૧ |
૭ |
૬૮૧ |
૨૬ |
૧૧૯૨ |
અમદાવાદ |
૪૬ |
૧૦૫૧ |
૧૯ |
૬૯૫૫ |
૬૫ |
૮૦૦૬ |
ખેડા |
૭ |
૯૮૩ |
૧૦ |
૮૨૩ |
૧૭ |
૧૮૦૬ |
આણંદ |
૧૪ |
૨૪૭ |
૪ |
૧૧૦૩ |
૧૮ |
૧૩૫૦ |
પંચમહાલ |
૧૩ |
૯૨૧ |
૫ |
૨૦૮ |
૧૮ |
૧૧૨૯ |
દાહોદ |
૧ |
૩૪૭ |
૦ |
૦ |
૧ |
૩૪૭ |
વડોદરા |
૩૪ |
૫૬૯ |
૫ |
૨૬૬૫ |
૩૯ |
૩૨૩૪ |
ભરૂચ |
૧૫ |
૩૩૦ |
૫ |
૧૫૩ |
૨૦ |
૪૮૩ |
નર્મદા |
૨ |
૧૧૬ |
૦ |
૦ |
૨ |
૧૧૬ |
સુરત |
૨૨ |
૪૦૪ |
૨ |
૩૨૨૦ |
૨૪ |
૩૬૨૪ |
નવસારી |
૯ |
૧૦૦૦ |
૩ |
૩૦૦૦ |
૧૨ |
૪૦૦૦ |
વલસાડ |
૧ |
૬૪૫ |
૧ |
૭૧૪ |
૧૫ |
૧૩૫૯ |
આહવા-ડાંગ |
૨ |
૩૪ |
૦ |
૦ |
૨ |
૩૪ |
કચ્છ – ભુજ |
૩૪ |
૧૧૭૦૪ |
૫૫ |
૪૫૯૬૦ |
૮૯ |
૫૭૬૬૪ |
જામનગર |
૩૩ |
૯૫૦ |
૨૯ |
૪૫૩૬ |
૬૨ |
૫૪૮૬ |
રાજકોટ |
૬૦ |
૧૩૫૪૫ |
૧૯ |
૭૮૭૫ |
૭૯ |
૨૧૪૨૦ |
સુરેન્દ્રનગર |
૩૩ |
૨૬૫૦ |
૨૦ |
૧૧૫૦૦ |
૫૩ |
૧૪૧૫૦ |
ભાવનગર |
૩૬ |
૧૪૬૯ |
૨૧ |
૨૭૧૮૬ |
૫૭ |
૨૮૬૫૫ |
અમરેલી |
૧૭ |
૧૬૦૦ |
૧૨ |
૩૦૦૦ |
૨૯ |
૪૬૦૦ |
જુનાગઢ |
૫૯ |
૫૩૭૪ |
૧૧ |
૨૧૪૭ |
૭૦ |
૭૫૨૧ |
પોરબંદર |
૩ |
૩૦૦ |
૪ |
૨૭૫૦ |
૭ |
૩૦૫૦ |
બનાસકાંઠા |
૧૭ |
૬૫૧૯ |
૧૭ |
૧૯૦૬૬ |
૩૪ |
૨૫૫૮૫ |
સાબરકાંઠા |
૧૮ |
૨૨૮ |
૫ |
૬૩૧ |
૨૩ |
૮૫૯ |
મહેસાણા |
૯ |
૪૩૯ |
૧૮ |
૫૭૧૯ |
૨૭ |
૬૧૫૮ |
પાટણ |
૧૪ |
૪૯૨ |
૧૧ |
૧૦૫૯૨ |
૨૫ |
૧૧૦૮૪ |
ગાંધીનગર |
૧૯ |
૫૧૧ |
૭ |
૬૮૧ |
૨૬ |
૧૧૯૨ |
2016 -17 યોજનાના ફોર્મ માટે અહીં ક્લિક કરો
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020