ઘેટું ઉછેર
જ્યાં જમીનની કમી ના હોય તેવી જગ્યાએ મુક્તપણે અથવા ઘરની અંદર શેડ નીચે ઘેટા ઉછેરી શકાય છે. સૂકી ખેતીમાં આ અત્યંત મહત્વનું ઘટક છે. નાના, સીમાંત ખેડુતો અને જમીનવિહોણા મજુરો ઓછા મૂડીરોકાણમાં નફાકારક સાહસ હાથ ધરી શકે છે.
ફાયદા
- પર્યાવરણને સારી રીતે અનુકૂળ
- માંસનો ભાવ દિનપ્રતિદિન વધતો રહે છે
- ઘેટું ઉન અને માંસ માટે અનુકૂળ
- દર વેતરે 1-2 બચ્ચા
- દર એક ઘેટુ સરેરાશ 22-30 કિગ્રા. માંસ આપે
- ઘેટાનો વાડો જમીનને ખાતર આપે
ઓલાદો
સ્થાનિક ઓલાદો:
વિસ્તાર પ્રમાણે બદલાય
વિદેશી ઓલાદો
- મેરિનો - ઉન માટે
- રેમ બોઉલેટ – ઉન અને માંસ
- શેલીયોટ – માંસ
- સાઉથ ડાઉન - માંસ
અર્થશાસ્ત્ર:
- આઠ મહિનાના ઘેટાની પ્રારંભિક કિંમત રૂ. 1,000થી રૂ. 1200
- 6-7 વર્ષનું ઘેટુ રૂ. 800થી રૂ. 1000માં વેચાય
- વર્ષ કે છ મહિનાનો નર ઘેટો રૂ. 1500થી રૂ. 2000માં વેચાય
નીચેની જાણકારી માટે
- સારી ઓલાદોની ઉપલબ્ધતા
- ઘેટાનો શેડ બનાવવા જરૂરી બાબતો અને તેનું નિર્માણ
- ઘેટાનો ખોરાક
- તંદુરસ્ત ઘેટાઓનું ઉત્પાદન
- નજીકના પશુ ચિકિત્સા કેન્દ્રો અથવા કૃષિ વિભાગોનો સંપર્ક કરવા વિનંતી.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/15/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.