પશુઓમાં થતાં રોગોને અટકાવવા માટે રસીકરણ ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. પૂરા દેશમાં વૈશ્વીક સંસ્થાઓના સહયોગથી પશુઓમાં થતાં રોગોને અટકાવવા સામૂહીક રસીકરણ અમલમાં મૂકવામાં આવે છે. સમયાંતરે રસીકરણથી પશુઓની તબીયત તથા ઉત્પાદન સારું જાળવી શકાય છે. હાલમાં ભારત દેશમાં નીચે પ્રમાણેની સામાન્ય રસીઓ બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત પણ ઘણીબધી ખાનગી સંસ્થાઓ પણ પશુઓ માટે રસી બનાવે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020