ગુજરાતમાં જુવારની ખેતીમાં વર્ષ ૨૦૧૪-૧૫ માં થયેલ ખર્ચ અને આવક – જાવક પત્રક ૧,૨ અને ૩ માં આપવામાં આવેલ છે.
ક્રમ |
વિગત |
યુનિટ |
જથ્થો |
ખર્ચ $ |
કુલ ખર્ચના (%) |
૧ |
મજુર ( ભાડાના ) |
માનવ દિન |
૪૯.૭૫ |
૭૫૭૫ |
૨૬.૮૩ |
૨ |
બળદ |
જોડી / દિંન |
૧૩.૫૦ |
૪૫૭૯ |
૧૬.૨૨ |
૩ |
બિયારણ |
કિલો |
૧૪.૨૫ |
૬૬૮ |
૨.૩૭ |
૪ |
છાણિયુ ખાતર |
ટન |
૧૩૮ |
૬૯ |
૦.૨૪ |
૫ |
રાસાયણીક ખાતર |
|
|
૧૫૪૩ |
૫.૪૬ |
૬ |
પિયત |
|
|
૦ |
૦.૦૦ |
૭ |
જંતુનાશક / રોગનાશક દવા |
|
|
૦ |
૦ |
૮ |
પરચુરણ ખર્ચ |
|
|
૧૨૦૮ |
૪.૨૮ |
૯ |
ઘસારો |
|
|
૧૩૫ |
૦.૪૮ |
૧૦ |
ચાલુ મુડીનું વ્યાજ |
|
|
૬૩૧ |
૨.૨૩ |
૧૧ |
ખર્ચ – એ |
|
|
૧૬૪૦૮ |
૫૮.૧૧ |
૧૨ |
પોતાની જમીનનું ભાડુ |
|
|
૫૭૫૯ |
૨૦.૩૯ |
૧૩ |
સ્થાયી મુડીનું વ્યાજ |
|
|
૬૭ |
૦.૨૪ |
૧૪ |
ખર્ચ – બી |
|
|
૨૨૨૩૪ |
૭૮.૭૪ |
૧૫ |
મજુર (ઘરના) |
માનવ દીન |
૨૨.૨૫ |
૩૪૩૫ |
૧૨.૧૭ |
૧૬ |
ખર્ચ – સી |
|
|
૨૫૬૬૯ |
૯૦.૯૧ |
૧૭ |
વ્યવ્સ્થાપન ખર્ચ |
|
|
૨૫૬૭ |
૯.૦૯ |
૧૮ |
ખર્ચ – સી |
|
|
૨૮૨૩૬ |
૧૦૦.૦૦ |
કુલ મજુર (૧ + ૧૫) |
માનવ દિન |
૭૨ |
૧૧૦૧૦ |
૩૯.૦૦ |
પત્રક-૧ માં જણાવ્યા પ્રમાણે જુવાર ખેતીમાં ખર્ચ-એ, ખર્ચ-બી, ખર્ચ-સી૧, અને ખર્ચ-સી૨ અનુક્રમે $૧૬૪૦૮, ૨૨૨૩૪, ૨૫૬૬૯ અને ૨૮૨૩૬ પ્રતિ હેકટર થયેલ. જેમાં સૌથી વધુ ખર્ચ મજુર ($ ૧૧૦૧૦) પોતાની જમીનનું ભાડુ ($ ૫૭૫૯) અને છાણીયુ ખાતર ($ ૪૫૭૯) નો સમાવેશ થાય છે.
૧ |
મુખ્ય ઉત્પાદન |
જથ્થો (કિવન્ટલ/હે) |
૧૦.૪૧ |
ભાવ (કિવન્ટલ/હે) |
૩૫૫૩.૨૨ |
||
આવક |
૩૬૯૮૯.૦૨ |
||
૨ |
ગૌણ ઉત્પાદન |
જથ્થો (કિવન્ટલ/હે) |
૧૪.૫૬ |
ભાવ (કિવન્ટલ/હે) |
૪૦૫.૭૬ |
||
આવક |
૫૯૦૮ |
||
૩ |
કુલ આવક |
($) |
૪૨૮૯૭ |
પત્રક-૨ મુજબ જુવારનું મુખ્ય ઉત્પાદન (દાણા) ૧૦.૪૧ કિવન્ટલ/હે અને ગૌણ ઉત્પાદન ૧૪.૫૬ કિવન્ટલ/હે મળેલ હતું. ખેડુતોને જુવારનો સરેરાશ ભાવ ૩૫૫૩ $/કિવન્ટલ અને ગૌણ ઉત્પાદનનો ભાવ ૪૦૬ $/કવીન્ટલ મળેલ. આમ જુવારની ખેતીમાં મુખ્ય આવક ૩૬૯૮૯ $/હેકટર અને ગૌણ ઉત્પાદનની આવક ૫૯૦૮ $/હેકટર મળીને કુલ આવક ૪૨૮૯૭ $/હેકટર થયેલ.
વિગત |
નફો (રૂપિયા) |
ઉત્પાદન ખર્ચ (રૂપિયા/કિવન્ટલ) |
આવક – ખર્ચનો ગુણોતર |
ખર્ચ – એ |
૨૬૪૮૯ |
૧૩૫૯ |
૧:૨.૬૧ |
ખર્ચ – બી |
૨૦૬૬૩ |
૧૮૪૨ |
૧:૧.૯૩ |
ખર્ચ – સી૧ |
૧૭૨૨૮ |
૨૧૨૬ |
૧:૧.૬૭ |
ખર્ચ – સી૨ |
૧૪૬૬૧ |
૨૩૩૯ |
૧:૧.૫૨ |
પત્રક – 3 મુજબ કુલ આવક્માંથી ખર્ચ – એ બાદ કરતા નફો $ ૨૬૪૮૯ અને તમામ ખર્ચ એટલે કે ખર્ચ – સી૨ બાદ કરતા ચોખ્ખો નફો $ ૧૪૬૬૧ પ્રતિ હેકટર થયેલ. જુવારની ખેતીમાં કિવન્ટલ દિઠ ઉત્પાદન ખર્ચ $ ૨૩૩૯ થયેલ તેની સામે સરેરાશ ભાવ ૩૫૫૩ $/કિવન્ટલ મળેલ. આમ ખર્ચ કરતા ભાવ વધુ મળેલ. આવક અને ખર્ચનો ગુણોત્તર કુલ ખર્ચ (ખર્ચ – સી૨) સામે ૧:૧.૫૨ મળેલ એટલે કે ૧ $ ના ખર્ચ સામે ૫૨ પૈસા ચોખ્ખો નફો મળેલ.
સ્ત્રોત: ડો. એ. એસ. શેખ, પ્રો. રચના કુમારી બંસલ, ડો. વી. કે ગોંડલીયા, ડો. કે. એસ. જાદવ, ડૉ. એન. વી. સોની( કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ , બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૯૨) ૨૬૪૯૫૦
પ્રકાશક : વિસ્તરણ શિક્ષણ નિયામક , આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦
ગુજરાતના મુખ્ય ખેતી પાકોનું અર્થકરણ, ઓક્ટોબર – ૨૦૧૬
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ – ૩૮૮૧૧૦
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020