બીજ ઉપચાર એક શબ્દ છે જે ઉત્પાદન અને પ્રક્રિયાઓ બંનેનું વર્ણન કરે છે. બીજ ઉપચાર નીચેના માંથી કોઈ પણ એક પ્રકારે કરવામાં આવે છે.
1. બીજ ડ્રેસિંગ: આ બીજ ઉપચાર સૌથી સામાન્ય રીત છે. બીજ કાં તો એક સુકા મિશ્રણ અથવા લુગદી કે તરલ ઘોલથી ભીનાશના રૂપે ઉપચારિત કરવામાં આવે છે. ખેતર અને ઉદ્યોગો બંનેમાં ડ્રેસિંગ લાગુ કરી શકાય છે. ઓછા રોકાણના માટીના વાસણ બીજના જંતુનાશક સાથે મિશ્રણ માટે ઉપયોગ કરી શકાય છે અથવા બીજને એક પોલીથીન સહિત પર ફેલાવીને જરૂરી માત્રામાં તેના પર રસાયણ છાંટીને ખેડૂતો દ્વારા યાંત્રિક રીતે ભેળવી શકાય છે.
2. બીજ કોટિંગ (લેપ): બીજ પર યોગ્ય રીતે ચોટાડવા માટે મિશ્રણ સાથે એક વિશેષ બાઈંડરનો પ્રયોગ કરવામાં આવે છે. કોટિંગ માટે ઉદ્યોગ દ્વારા ઉન્નત ઉપચાર પ્રૌદ્યોગિકીની જરૂરીઆત રહે છે.
3. બીજ પેલેટીંગ: આ સર્વાધિક પરિષ્કૃત બીજ ઉપચાર પ્રૌદ્યોગિકી છે, જેનાથી બીજની પેલેટીબિલિટી તથા હેન્ડલિંગ શ્રેષ્ઠ કરવા માટે બીજનો શારીરિક આકાર બદલવામાં આવે છે. પેલેટીંગ માટે વિશેષ અનુપ્રયોગ મશીનરી તથા ટેકનીકોની જરૂરીઆત હોય છે અને આ સૌથી મોંઘો અનુપ્રયોગ છે.
પાક |
કીટ/રોગ |
બીજ ઉપચાર |
ટિપ્પણી |
શેરડી |
રૂટ, રોટ, વિલ્ટ |
કાર્બેડાઝિમ (0.1%) 2 ગ્રામ/કિલોગ્રામ બીજ ટ્રાઇકોડર્મા અનુપુરક 4-6 ગ્રામ/કિલોગ્રામ બીજ |
બીજ ડ્રેસીંગ માટે મેટલ બાજ ડ્રેસર/ માટીના વાસણ કે પોલીથીન બેગનો ઉપયોગ થાય છે. |
ચોખા |
રૂટ રોટ રોગ |
ટ્રાઇકોડર્મા 5-10 ગ્રામ/કિલોગ્રામ બીજ (વાવતા પહેલા ) |
ઉપર મુજબ |
અન્ય કીટ/જીવ |
ક્લોરોપાઇરિફોસ 3 ગ્રામ/કિલોગ્રામ બીજ |
||
બેકટીરીયલ શીદ બ્લાઇટ |
સ્યુડોમોનાસફ્લોરેસેંસ 0.15% W.P. 10ગ્રામ/કિલોગ્રામ. |
||
રૂટ નોટ નેમાટોડ |
મોનોક્રિપ્ટોફોર્સના 0.2% મેળવી છ કલાક સુધી બીજને સુકવવુ. |
ઉપર મુજબ |
|
વાઇટ ટિપ નેમાટોડ |
મોનોક્રિપ્ટોફોર્સના 0.2% મેળવી બીજને સુકવવુ. |
ઉપર મુજબ |
|
મરચુ |
એંથ્રેક્નોજ પુરક ડૈમ્પિંગ ઓફ |
ટ્રાઇકોડર્મા વિરાઇડ 4 ગ્રામ/કિલોગ્રામ, કાર્બડાઝિમ 1 ગ્રામ/100 ગ્રામ બીજના દરથી બીજ ઉપચાર |
ઉપર મુજબ |
માટીમાં હોય ત્યારે ફકન્દ રોગથી સંક્રમણ |
ટ્રાઇકોડર્મા વિરાઇડ 2 ગ્રામ/કિલોગ્રામ બીજના દરથી તથા સ્યુડોમોનાસ ફલોરેસેંસ, 10 ગ્રામ/કિલોગ્રામના દરથી. કૈપ્ટેન 75 WS 1.5 થી 2.5 ગ્રામ એ.આઇ./લિટરના દરથી. માટીને ભીની કરવા માટે. |
|
|
જસ્સિડ, એફિડ, થ્રિપ્સ |
ઇમિદેક્લોપ્રિડ 70 WS 10 થી 15 ગ્રામ એ.આઇ./કિલોગ્રામ બીજ |
||
અરહર |
વિલ્ટ, બ્લાઇટ અને રૂટ રોટ |
ટ્રાઇકોર્ડમાંપુરક 4 ગ્રામ/કિલોગ્રામ બીજ |
બીજની ડ્રેસીંગ માટે ધાતુના બીજ ડ્રેસર/માટીના વાસણ કે પોલીથીન બેગનો ઉપયોગ કરાય છે. |
મટર |
રૂટ રોટ
|
આના દ્વારા બીજ ઉપચાર 100 કિલોગ્રામ એફવાયએમ |
ઉપર મુજબ |
White rot |
Thiram+Carbendazim 2gm/kg seed |
||
ભીંડોi |
રૂટ નોટ નેમાટોડ |
પેસિલોમેસેસલિલેસિનસ અને સ્યુડોમોનાસ ફલોરેસેંસ 10 ગ્રામ/કિલોગ્રામ બીજ ડ્રેસરના રુપમાં |
ઉપર મુજબ
|
ટમેટા |
માટીમાં હયાત ફકુન્દ રોગથી સંક્રમણ અર્લી બ્લાઇટ ડેમ્પીંગ ઓફ વિલ્ટ |
ટી.વીરાઇડ 2 ગ્રામ/100 ગ્રામ બીજ દરથી કેપ્ટેન 75 ડબલ્યુએસ 1.5 થી 2.0 ગ્રામ એ.આઇ./લીટરના દરથી માટીમાં પલાળવા માટે સ્યુડોમોનાસફ્લોરેસેંસ અને વી.ક્લેમિડોસ્પોરિયમ 10 ગ્રામ/કિલોગ્રામના દરથી બીજ ડ્રેસરના રુપમાં |
બીજના ડ્રેસીંગ માટે ધાતુના બીજ ડ્રેસર/માટીના વાસણ કે પોલીથીન બેગનો ઉપયોગ કરાય છે. |
ધાણા |
વિલ્ટ |
ટ્રાઇકોડર્મા વિરાઇડ 4 ગ્રામ/કિલોગ્રામ બીજના દરથી |
ઉપર મુજબ |
રીંગણા |
બેકટીરીયલ વિલ્ટ |
સ્યુડોમોનાસફ્લોરેસેંસ 10ગ્રામ/કિલોગ્રામ બીજના દરથી |
ઉપર મુજબ |
ફળદાર શાકભાજી |
માટીમાં હાજર સંક્રમણ દ્વારા |
ટ્રાઇકોડર્મા વિરાઇડ 2 ગ્રામ/100ગ્રામના બીજ દરથી |
ઉપર મુજબ |
નેમાટોડ |
કાર્બાફ્યુરાન/કાર્બાસલ્ફાન 3% ( ડબલ્યુ/ડબલ્યુ) |
||
સુર્યમુખી |
બીજ રોટ |
ટ્રાઇકોડર્માવિરાઇડ 6 ગ્રામ/કિલોગ્રામ બીજ દરથી |
ઉપર મુજબ |
જસ્સિડ, વાઇટફ્લાય |
ઇમિડેક્લોપ્રિડ 48એફએસ, 5-9 ગ્રામ એ.આઇ./પ્રતિ કિલો બીજના દરથી ઇમિદેક્લોપ્રિડી70 ડબલ્યુએસ, 7 ગ્રામ પ્રતિ કિલો બીજના દરથી |
||
ઘંઉ |
ઉધઇ |
વાવણી પહેલા બીજને નિમ્નલિખિતમાં કોઇ પણ કીટનાશક દ્વારા ઉપચાર કરો. |
બીજના ડ્રેસીંગ માટે ધાતુના બીજ ડ્રેસર/માટીના વાસણ કે પોલીથીન બેગનો ઉપયોગ કરાય છે. |
બંટ/ફોલ્સ સ્મટ/લુઝ સ્મટ/કવર્ડ સ્મટ |
થિરમ 75% ડબલ્યુપી |
||
ક્રુસિફેરસ શાકભાજી (પત્તા, ગોબી, ગોબીજ, બ્રોકોલી, નોલ-ખોલ મુળા) |
માટી / બીજથી જણિત રોગ ( ડેમ્પીંગ ઓફ )
રૂટ નોટ નેમાટોડ |
2 ગ્રામ/100 ગ્રામ બીજના દરથી ટ્રાઇકોડર્મા વિરાઇડ દ્વારા બીજ ઉપચાર |
ઉપર મુજબ |
ચણા |
વિલ્ટ અને ડમ્પિંગ ઓફ |
9 ગ્રામ/કિલોગ્રામ બીજના દરથી ટ્રાઇકોડર્મા વિરાઇડ 1% ડબલ્યુ પી દ્વારા બીજ ઉપચાર |
|
બટાકા |
માટી અને કંદ જણિત રોગ |
સંગ્રહણ પહેલા 0.25%ના દરથી એમઇએમસી 3 % બોરિક એસિડ દ્વારા 20 મિનિટ માટે બીજ ઉપચાર |
|
જવાર |
લુઝ સ્મટ |
કાર્બોક્સિન 75% ડબલ્યુપી 1.5થી 1.87 ગ્રામ એ.આઇ./કિલોગ્રામ બીજ દરથી થિરમ 75 % 4 મીલી/કિલોગ્રામના બીજ દરથી ક્લોરપાયરિફોસ દ્વારા બીજ ઉપચાર કરો |
|
શિમલા મિર્ચ |
રૂટ નોટ નેમાટોડ |
સ્યુડોમોનાસ ફ્લોરોસેંસ 1% ડબલ્યુ પી, પૈસિલોમાઇસિસ લિલાસિરિઅસ અને વર્ટિસિલિઅમ ક્લેમિડોસ્પોરિઅમ 1% ડબલ્યુપી 10 ગ્રામ/કિલોગ્રામ બીજ ડ્રેસરના રુપમાં |
|
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/28/2019