તમાકુનું બિયારણનું વેચાણ નિયત કરેલા ભાવે ચોમાસા પહેલાં સંશોધન વૈજ્ઞાનિકશ્રી(તમાકુ), બીડી તમાકુ સંશોધન કેન્દ્ર, આકૃયુ., આણંદ-૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨-૨૬૨૦૬૧/૨૯૦૫૫૭) ખાતે થાય છે તેથી ત્યાં સંપર્ક કરવો.
તમાકુ આણંદ-૨ અને જીટીએચ-૫ ના બિયારણ મેળવવા માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(તમાકુ), બીડી તમાકુ સંશોધન કેન્દ્ર, આકૃયુ., આણંદ-૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨-૨૬૨૦૬૧/૨૯૦૫૫૭) ખાતે સંપર્ક કરવો.
તમાકુના ધરૂવાડીયાની માહિતી તથા બિયારણ અને ધરૂ(અગાઉથી નોંધણી કરાવીને)મેળવવા માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(તમાકુ), બીડી તમાકુ સંશોધન કેન્દ્ર, આકૃયુ., આણંદ-૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨-૨૬૨૦૬૧/૨૯૦૫૫૭) ખાતે સંપર્ક કરવો.
તમાકુનું ધરૂવાડીયું તૈયાર કરવાની માહિતી અને માર્ગદર્શન માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(તમાકુ), બીડી તમાકુ સંશોધન કેન્દ્ર, આકૃયુ., આણંદ-૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨-૨૬૨૦૬૧/૨૯૦૫૫૭) ખાતે સંપર્ક કરવો.
એપ્રિલ માસમાં ૧૫ તારીખથી ૨ માસ સુધી ધરૂવાડીયાની જમીન ઉપર ૧૦૦ ગેજ એલડીપીઈ પારદર્શક પ્લાસ્ટિક ઢાંકી રાખવું. ત્યારબાદ તેના ઉપર બાજરીના ઢુંસા બાળવા અથવા ઉનાળાની સખત ગરમીમાં પિયત આપ્યા બાદ ૧૦૦ ગેજ એલડીપીઈ પારદર્શક પ્લાસ્ટિક વડે ૧૫ દિવસ સુધી ઢાંકી રાખવું. આમ કરવાથી નીંદણનો ઉગાવો થતો નથી.
૧) વાકુંબા ઉખાડીને બાળી નાખવા.બીજ થતા પહેલા વાકુંબાના છોડને ઉપાડી નાશ કરવો. (૨) ઉનાળામાં ઉંડી ખેડ કરવી. (૩) પાકની ફેરબદલી કરવી. (૪) વાકુંબાના છોડને ઢોરને ખવડાવવા માટે ઉપયોગ કરવો નહિ.
સ્ત્રોત: I-ખેડૂત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
તમાકુ ના પાક વિશેની સંપુર્ણ માહિત .ખેતી વિશેની અવ...