અ.નં |
પાક |
ભલામણ કરેલ વિસ્તાર |
પાણીની બચત (%)* |
ઉત્પાદનમાં વધારો (%)* |
ટપકણીયા વચ્ચેનું અંતર (ક્ષમતા, લિ./ કલાક) |
લેટરલનું અંતર (સે.મી) |
એકાંતરે દિવસે પદ્ધતિ ચલાવવાનો સમય |
નોંધ
|
ફળપાકો |
||||||||
૧ |
આમળા |
ઉ.ગુ. |
૩૧ |
૨૦ |
છ ટપકણિયા (૮) |
૮૦૦ |
મે-નવે. :૨-૨.૫ કલાક |
- |
૨ |
બોર |
ઉ.ગુ. |
૧૨ |
૧૭ |
ચાર ટપકણીયા (૧૦) |
૬૫૦ |
૨-૨.૫ કલાક |
નવુ વાવેતર |
૩ |
દાડમ |
ઉ.ગુ. |
૪૯ |
- |
બે ટપકણીયા (૮) |
૬૦૦ |
ઓક્ટો – જાન્યુ. : ૫ કલાક ફેબ્રુ. – મે : ૭ કલાક |
- |
૪ |
જામફળ |
ઉ.ગુ. |
૫૩ |
- |
છ ટપકણિયા (૮) |
૬૦૦ |
૨.૫ – ૩ કલાક |
- |
૫ |
પપૈયા |
સૌરાષ્ટ્ર |
૨૭ |
૨૦ |
એક ટપકણીયુ થડથી ૨૦ સે.મી.ના અંતરે (૮) |
૨૫૦ |
ઓક્ટો – નવે : ૨ કલાક ડિસે – જાન્યુ : ૩ કલાક ફેબ્રુ – માર્ચ : ૪ કલાક |
૨૦% ખાતરની બચત |
૬ |
લીંબુ |
મ.ગુ. |
૬૪ |
- |
ચાર ટપકણીયા થડથી ૧૦૦ સે.મિ.ના અંતરે (૪) |
૬૦૦ |
જાન્યુ : ૨ કલાક ફેબ્રુ. : ૩ કલાક માર્ચ : ૪ કલાક એપ્રિલ – જુન : ૫ ક્લાક |
- |
૭ |
આંબા
|
દ.ગુ.
ઉ.ગુ. |
-
૨૧ |
-
૯ |
ચાર ટપકણીયા થડથી ૧૦૦ સે.મિ.ના અંતરે (૮) પાંચ ટપકણીયા થડથી ૯૦ સે.મિ.ના અંતરે (૮)
|
૧૦૦૦
૮૦૦ |
૬-૮.૫ કલાક
૬-૯ કલાક |
નવુ વાવેતર
નવુ વાવેતર |
૮ |
ચીકુ |
દ.ગુ. |
૪૦ |
૮-૩૭ |
ચાર ટપકણીયા થડથી ૧૦૦ સે.મિ.ના અંતરે (૮)
|
૧૦૦૦ |
શિયાળો : ૩.૫ કલાક ઉનાળો : ૪-૭ કલાક |
નવુ વાવેતર |
૯ |
કેળ |
દ.ગુ |
૩૦ |
૨૩ |
બે ટપકણીયા થડથી ૩૦ સે.મિ.ના અંતરે (૪)
|
૧૮૦ |
શિયાળો : ૧.૫-૨ કલાક ઉનાળો : ૨.૫-૨.૭૫ કલાક |
૪૦ ટકા ખાતરની બચત |
અ.નં |
પાક |
ભલામણ કરેલ વિસ્તાર |
પાણીની બચત (%)* |
ઉત્પાદનમાં વધારો (%)* |
ટપકણીયા વચ્ચેનું અંતર (ક્ષમતા, લિ./ કલાક) |
લેટરલનું અંતર (સે.મી) |
એકાંતરે દિવસે પદ્ધતિ ચલાવવાનો સમય |
નોંધ
|
શાકભાજી પાકો |
||||||||
૧ |
રીંગણ |
દ.ગુ. |
૪૦ |
૨૧ |
૭૫ સે.મી. (૪) |
૧૫૦ |
શિયાળા : ૧.૨૫-૧.૫ કલાક ઉનાળા : ૧.૫-૧૨૫ ક્લાક |
૪ ડીએસ/મી પાણી + આવરણ |
૨ |
ભિંડા |
દ.ગુ. |
૫૨ |
૬ |
૬૦ સે.મી. (૪) |
૯૦ |
૨૫-૩૦ મિનિટ |
૨૦% નાઈટ્રોજન ખાતરની બચત |
૩ |
કોબીજ |
દ.ગુ. |
૩૪ |
૪૬ |
૬૦ સે.મી. (૪) |
૯૦ |
૬૦-૭૫ મિનિટ |
૨૦% નાઈટ્રોજન ખાતરની બચત |
૪ |
ફલાવર |
દ.ગુ. |
૪૪ |
૨૦ |
૫૦ સે.મી. (૪) |
૯૦ |
૧.૫ – ૨ કલાક |
- |
૫ |
મરચી |
દ.ગુ. |
૪૧ |
૨૩ |
૬૦ સે.મી. (૪) |
૧૨૦ |
નવે – ફેબ્રુ. : ૫૦-૬૦ મિનિટ માર્ચ - જુન : ૭૦-૮૫ મિનિટ |
- |
૬ |
બટાટા |
ઉ.ગુ. |
૨૦ |
૨૨ |
૬૦ સે.મી. (૪) |
૬૦ |
ડિસે. – જાન્યુ : ૪૫ મિનિટ ફેબ્રુ. – માર્ચ : ૭૦-૮૫ |
૪૦% નાઈટ્રોજન |
૭ |
ટામેટા
|
દ.ગુ.
|
૩૩ |
૩૭ |
૧૦૦ સે.મી. (૮) |
૨૦૦ |
૪૫-૬૦ મિનિટ |
શેરડી પતારી અથવા કાળા પ્લાસ્ટિકના આવરણ સાથે ૪૦% નાઈટ્રોજન ખાતરની બચત |
૮ |
કારેલા |
દ.ગુ. |
૪૦ |
૧૮ |
૧૦૦ (૮)
|
૨૦૦ |
૧૭૫ – ૨.૨૫ કલાક |
- |
ફુલ પાકો |
||||||||
૧ |
ગુલાબ |
દ.ગુ |
૧૭ |
૫૪ |
૧૦૦ સે.મી. (૮) |
૩૦૦ |
શિયાળો : ૨.૫-૩ કલાક ઉનાળો : ૩.૫-૪.૫ કલાક |
૨૫ % ખાતરની બચત કાળુ પ્લાસ્ટિકના આવરણ સાથે |
૨ |
ગુલછડી |
દ.ગુ. |
અ |
૪૨ |
૬૦ સે.મી. (૮) |
૧૨૦ |
ઓક્ટો – ફેબ્રુ : ૧ કલાક માર્ચ – જુન : ૧.૨૫ – ૧.૫ કલાક |
- |
પાક |
ઉત્પાદન કિ.ગ્રા./હે. |
ઉત્પાદન વધારો% |
પાણીની બચત% |
ખાતરની બચત% |
સંદર્ભ |
કેળ (૧.૮ X ૧.૮) |
૬૪૦૩૦ |
૧૬ |
૪૩ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી |
કેળ (૧.૫ X ૧.૫) |
૯૦૧૫૦ |
૬૦ |
૩૦ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી |
કેળ |
૬૮૯૦૦ |
૨૨ |
૩૦ |
૨૫ ના |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી |
શેરડી |
૧૪૦૭૦૦ |
૪૬ |
૪૩ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી |
કેળ |
૬૮૪૦૦ |
૪ |
૩૫ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી |
શેરડી |
૧૩૧૪૦૦ |
૧૩ |
૪૦ |
૫૦ ના.ફો.પો. |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી |
રિંગણ |
૩૫૩૦૦ |
૧૮ |
૨૪ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,આણંદ |
|
૩૮૬૦૦ |
૩૫ |
૪૦ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ખાંધા |
ટામેટા |
૫૦૯૫૦ |
૫૮ |
૪૫ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી |
|
૩૩૦૦૦ |
૬૦ |
૫૭ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ખાંધા |
બટાટા |
૨૮૬૭૦ |
૨૬ |
૪૪ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ડીસા |
ફલાવર |
૧૦૨૮૦ |
૨૨ |
૪૪ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી |
મરચી |
૯૬૮૦ |
૨૩ |
૪૧ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી |
કોબીજ |
૨૧૭૩૦ |
૪૫ |
૩૪ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી |
ઉં.ભીંડા |
૧૦૮૮૦ |
૬ |
૫૨ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી |
શિ.કપાસ |
૧૭૭૦ |
૫ |
૪૭ |
૨૫ ના. |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી |
|
૩૧૫૦ |
૩૩ |
૪૦ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ખાંધા |
દિવેલા |
૨૬૩૫ |
૩૬ |
૨૫ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,સરદાર કૃષિ નગર |
ઉ.મગફળી |
૧૭૦૦ |
૨૧ |
૨૫ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,જુનાગઢ |
ઉ.મગફળી |
૧૮૫૭ |
૩૦ |
૩ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી |
કાગઝી લાઈમ |
૧૭૭૩૦ |
- |
૬૪ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,આંણદ |
નાળયેરી |
૧૧૭૦૦ |
- |
૫૦ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,મહુવા |
૧ થી ૬ આંબા વર્ષ |
- |
- |
૪૮ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,પરીયા |
ચીકુ |
૪૭૭૨ |
૧૭ |
૨૧ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,પરીયા |
ઉ.મગફળી |
૨૬૦૭ |
૨૨ |
૨૦ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી |
ઓઈલ પામ |
- |
- |
૨૧ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી |
દિવેલા |
૨૧૨૨ |
૩૧ |
૭૩ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ખાંધા |
બટાટા |
૩૫૨૦૭ |
- |
- |
૨૬ ના. |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,સરદાર કૃષિ નગર |
દિવેલા |
૧૩૮૩ |
૪૩ |
૨૯ |
ફર્ટિગેશન |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,જુનાગઢ |
ઉ.મગફળી |
૨૧૩૧ |
૩૧ |
૨૮ |
ફર્ટિગેશન |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,જુનાગઢ |
બટાટા |
૧૨૭૦૦ |
૨૦ |
- |
૪૦ ના.પો. |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ડીસા |
સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા,ડૉ. એમ. વી. પટેલ,ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવસિર્ટી આણંદ
સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬
કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/10/2020