অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મોટા ફુવારા પિયત પદ્ધતિનું અર્થકરણ


બે હેકટરવાળા ફુવારાના સેટથી અંદાજીત ૨ હે. જેટલો તો વિસ્તાર પિયત હેઠળ આવરી શકાય. તેમજ આ પદ્ધતિમાં જીજીઆરસીના હાલના ભાવ મુજબ સબસીડી વગર અંદાજીત રોકાણ સેટમાં ૩૦૦૦૦/- જેટલું થાય છે. આ પદ્ધતિનું સરેરાશ આયુષ્ય ૧૫ વર્ષ તથા ૧૦% વ્યાજની ગણતરી ધ્યાને લઈએ તો મોટા ફુવારા પદ્ધતિ હેઠળ થતાં વાર્ષિક ખર્ચની (એન્યુલાઈઝડ કોસ્ટ) ગણતરી નીચે મુજબ થશે.

 

કોસ્ટ રીકવરી ફેકટર

  • l ( 1 + l ) N /  ( ( 1 + l ) N -  1 )

અહિ l = વ્યાજનો દર

  • ૦.૧૦ ( ૧ + ૦.૧૦ )૧૫ /  (( ૧ + ૦.૧૦ )૧૫ - ૧)
  • ૦.૧૩

ઘસારો + વ્યાજ = કોસ્ટ રીકવરી ફેકટર X પદ્ધતિનું રોકાણ

  • ૦.૧૩ X ૩૦૦૦૦
  • ૫૧૦૦ / વર્ષ / ૨ હે   ......................................(ક)

મરામત તથા નિભાવ ખર્ચ %  ૨%

  • રીપેર એન્ડ મેન્ટેનન્સ
  • ૮૪૦૦૦ X ૦.૦૨
  • ૮૦૦ / વર્ષ / ૨ હે  ..........................................(ખ)

 

હવે પદ્ધતિનો કુલ  વાર્ષિક ખર્ચ રૂપિયા / ૨ હે.

  • ( ક ) + ( ખ )
  • ૫૧૦૦ + ૮૦૦
  • ૬૦૦૦

આ ખર્ચ સબસિડી ( ૫૦ % ) તથા અન્ય ખર્ચ ધ્યાનમાં લઈએ તો ૬૦ % જેટલો એટલે કે ૬૦૦૦ X ૦.૬૦ = ૩૬૦૦ / વર્ષ / ૨ હે. થાય એટલે કે ૧૩૫૦ / વર્ષ / ૨ હે. જેટલો ખર્ચ થાય. આટલો ખર્ચ ફુવારાથી પિયત માટે કરવો કોઈપણ પાકમાં પોષણક્ષમ ગણાય.

ફુવારા પિયત પદ્ધતિ આધારિત અગત્યના પાકોની ભલામણો

અ.નં.

પાક

ભલામણ કરેલ વિસ્તાર

પાણીની બચત

( % ) *

ઉત્પાદનમાં વધારો

( % ) *

ફુવારા અને લેટરલનું અંતર

( મી. )

બે પિયત વચ્ચેનો ગાળો

નોંધ

ડુંગળી

દ.ગુ.

૨૦

૨ X ૨

પ્રથમ ત્રણ પિયત : ૧૦ – ૧૨ દિવસના અંતરે

બાકીના ૬-૭ પિયત : ૮ દિવસના અંતરે ( ૫૦ મિ.મી. ઊંડાઈ )

નાના ફુવારા (

મિની સ્પિંકલર )

ભીંડા

દ.ગુ.

૨૮

૨૩

૧૨ X ૧૨

૧૦ -૧૫ દિવસના અંતરે ( ૫૦ મિ.મી. ઊંડાઈ )

મોટા ફુવારા

કોબીજ

દ.ગુ.

૪૦

૧૨ X ૧૨

૧૧ -૧૪ દિવસના અંતરે ( ૫૦ મિ.મી. ઊંડાઈ )

મોટા ફુવારા

ફલાવર

દ.ગુ.

૩૫

૧૨

૧૨ X ૧૨

૧૧ -૧૪ દિવસના અંતરે ( ૫૦ મિ.મી. ઊંડાઈ )

મોટા ફુવારા

ચોળી

દ.ગુ.

૧૯

૧૨ X ૧૨

માર્ચ : ૯ -૧૦ દિવસના અંતરે

એપ્રિલ : ૭-૮ દિવસના અંતરે ( ૫૦ મિ.મી. ઊંડાઈ )

મોટા ફુવારા

બટાટા

 

 

 

 

 

 

બટાટા

 

ઉ.ગુ

 

 

 

 

 

 

ઉ.ગુ..

૪૬

 

 

 

 

 

 

૩૫

 

 

 

 

 

 

 

૧૭

૧૨ X ૧૨

 

 

 

૩ X ૩

 

પ્રથમ પિયત વાવણી સમયે, બીજુ પિયત ૮ દિવસ બાદ,

ફેબ્રુ : ૧૨ -૧૪ દિવસના અંતરે

માર્ચ : ૮ દિવસના અંતરે ( ૪૦ મિ.મી. ઊંડાઈ )

મોટા ફુવારા

 

 

 

 

 

 

નાના ફુવારા ( મિની સ્પ્રિનકલર )

 

* પૃષ્ઠ પિયત પદ્ધતિની સરખામણીમાં બચત / વધેલ ટકા

નોંધ : મોટા ફુવારા દ્ધારા સામન્ય રીતે ૫૦ મિ.મી. ઊંડાઈનું પિયત કરવા ૨.૭૫ કિ.ગ્રા./ સે.મી. ના દબાનૈન ૩ કલાક ચલાવવા જોઈએ.

ફુવારા પિયતનાં પરિણામો

પાક

ઉત્પાદન

કિ.ગ્રા. / હે.

ઉત્પાદન

વધારો %

પાણીની બચત %

સંદર્ભ

ઘંઉ

૪૯૧૦

૧૮

૩૧

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , વિજાપુર

 

૩૮૩૦

૩૬

૩૨

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , ખાંધા

 

૪૧૭૪

૧૩

૬૨

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી

ઉ.મગફળી

૨૧૫૦

૧૪

૨૩

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , સરદાર કૃષિ નગર

 

૨૬૫૯

-

૪૯

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , વ્યારા

 

૨૦૭૪

૪૨

૨૧

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , આંણદ

 

૨૩૦૦

૩૦

૨૪

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી

રજકો

૪૭૧૦૦

૨૭

૧૬

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , આંણદ

 

૫૨૩૯૦

૩૫

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી

 

૧૨૧૧૦

૨૮

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , સરદાર કૃષિ નગર

ચણા

૨૪૦૨

૩૧

૧૧

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , સરદાર કૃષિ નગર

 

૧૨૮૭

૫૭

૬૭

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , વ્યારા

મકાઈ

૨૭૮૦

૩૬

૪૧

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , ગોધરા

બટાટા

૨૦૫૫૦

૩૬

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , ડિસા

મેથી

૧૧૭૩

૩૫

૨૯

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , જગુદણ

ફલાવર

૨૧૨૧૦

૧૨

૩૫

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી

કોબીજ

૨૦૫૯૦

૪૦

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી

ઉનાળુ ભીંડા

૧૨૧૧૦

૨૩

૨૮

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી

ઉનાળુ ચોળી

૫૮૦૦

૧૯

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી

શેરડી

૧૦૭૮૦૦

૧૨

૪૨

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી

મીની સ્પ્રિંકલર પરિણામો

પાક

ઉત્પાદન

કિ.ગ્રા. / હે.

ઉત્પાદન વધારો %

પાણીની બચત %

સંદર્ભ

ઉનાળુ મગફળી

૨૯૬૦

૨૦

૧૭

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , સરદાર કૃષિ નગર

રજકો

૪૩૬૦૦

૧૭

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , આંણદ

ડુંગળી

૨૯૩૦૦

૨૦

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી

મગ

૧૧૦૨

૧૪

૨૧

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી

કસુંબી

૨૧૧૨

૧૫

૨૫

ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી

સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા , ડૉ. એમ. વી. પટેલ , ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ

સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/1/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate