অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

છાણમાંથી સેન્દ્રિય-જૈવિક ખાતર ઉત્પાદન કરવાની યોજના

છાણમાંથી સેન્દ્રિય-જૈવિક ખાતર ઉત્પાદન કરવાની યોજના

લાભાર્થીની પાત્રતા

  • સખી મંડળો, એનીમલ હોસ્ટેલ ઘરાવતી ગ્રામપંચાયત, ગોબરગેસ ઘરાવતી અને લીલા ઘાસચારાનું ઉત્પાદન કરતી સંસ્થા.
  • ૧૦૦થી વઘુ પશુઓ ઘરાવતી અથવા જરૂરી જથ્થામાં છાણ એકગિત કરતી સંસ્થા.

અમલીકરણ

  • નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા કરવામાં આવેલ ખર્ચમાં છાણની કિમંત ગણતરીમાં લેવાની રહેશે નહિ.
  • વપરાશમાં લીઘેલ બાયોસ્ટાર્ટર, એનરીચ મીડીયા, ખાતર ભરવાની થેલી, મજુરી ખર્ચ તથા અન્ય ખર્ચના વાઉચર્સ (પાકી પાવતીઓ) રજુ કરવાની રહેશે.

સહાયનું ધોરણ

  • ખાતર સિવાય કરેલ ખર્ચના ૫૦% અથવા વઘુમાં વઘુ રૂ! ૫૦,૦૦૦/-
સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate