অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રવૃત્તિઓ

પ્રવૃત્તિઓ

(ચાર્ટડ એકાઉન્ટન્ટ/ ચાર્ટડ એકાઉન્ટન્ટની ફર્મ ને પ્રમાણિત અનવેષકો તરીકે,માન્યતા આપ્યા અંગેની પેનલ ચાદી.....)

ગુજરાત સહકારી મંડળીઓનાં અધિનિયમ-૧૯૬૧ નાં કાચદામાં તા-૧૫/૪/૧૩ ના જાહેરનામા થી સુધારાઓ,અમલમાં આવેલ છે,અને આ સુધારેલ સહકારી કાયદાની કલમ-૮૪(ર)ની જોગવાઇઓ અન્વયે સરકારશ્રીનાં કૃષિ અને સહકાર વિભાગનાં તા-૧૩/૮/૧૩નાં પત્રક્રમાંક.જીસીએસ૧૦-૨૦૧૩-૭૯૫-છ થી સહકાર કમિશનર અને રજિસ્ટ્રારશ્રી.સ.મં.ગુ.રાજચ,ગાંધીનગરને, ચાર્ટડ એકાઉન્ટન્ટની ફર્મ/ ચાર્ટડ એકાઉન્ટન્ટની પેનલચાદી તૈયાર કરીને,પ્રસિધ્ધ કરવા માટે અધિકૃત કરવામાં આવતા.આ કાર્ચાલચનાં તા.૧૩/૧૪-૦૮-૨૦૧૪નાં જાહેરનામા ક્રમાક:અષણ-ર૪૬૦-જ-૪- ર૭૩-૨૦૧૩થી.તા-૩૦/૬/૧૩ની સ્થિતિએ, લઘુત્તમ પાંચ વર્ષ સુધીનો ચાર્ટડ એકાઉન્ટન્ટ,તરીકેનો અનુભવ ધરાવતા(COP-ર૦૦૮ સુધીનાનો) CA FirmlCA નાં ઉમેદવારોને પ્રમાણિત અન્વેષક માન્યતા આપતી પ્રથમ પેનલચાદીનું જાહેરનામું.તેમાં ઉલ્લેખાયેલ શરતોને આધીન રહીને પ્રસિધ્ધ થચા તારીખ થી તા.૩૦/૯/૧૪ સુધીની સમય-મર્યાદા માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ અને ત્યારબાદ વખતોવખતનાં સુધારા/પેનલચાદીની પૂરકચાદીઓ ક્રમ-૧ થી ૪ સમયાંતરે તા-૩૦/૯/૧૪ સુધીની સમય-મર્ચાદા માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

ર/- ઉપરોક્ત પેરા-૧માં ઉલ્લેખાયેલ CA Firm/CAની પેનલચાદી ની સમય-મર્યાદા તા

3o/૯/૧૪એ પૂર્ણ થતા,આ પેનલચાદી સ્થગિત થાચ છે અને આ પેનલયાદીનો અમલ કરવાનો થતો નથી.

તા૧૩/૧૪-૮-૧૩ થી પ્રસિધ્ધ થયેલ CA Firm/CAની પેનલયાદી ની સમય-મર્યાદા.તા.૩૦/૯/૧૪એ પૂર્ણ થતી હોય, તા.૧/૧૦/૧૪ થી ૩o/૯/૧૭ સુધીની 3 વર્ષની સમય-મર્યાદા માટે, નવેસરથી પેનલયાદી તૈયાર કરવા માટે,તા-૩૦/૬/૧૪ની સ્થિતિએ લઘુત્તમ પાંય વર્ષ સુધીનો યાર્ટડ એકાઉન્ટન્ટ તરીકેનો અનુભવ ધરાવતા(COP-ર૦૦૯ સુધીનાનો) CA Firm/CA નાં ઉમેદવારોનો સમાવેશ કરવા માટે,લાયકાત ધરાવતાંઓની દરખાસ્તો મંગાવેલ. જે જિલ્લા રજિ.શ્રીઓની કચેરીઓને ૧૫/૮/૧૪ સુધીમાં રજૂ થયેલ હોય, તેવી દરખાસ્તો સંબંધિત જિલ્લા રજિસ્ટ્રારશ્રીઓની કચેરીઓ દ્વારા જરૂરી ,યકાસણી કરીને તેમનાં અભિપ્રાય સહ અત્રે રજૂ થયેલ છે.

૪/- ઉપરોક્ત વિગતોએ,જે તે જિલ્લા રજિ.શ્રીઓની કચેરીઓ દ્વારા રજૂ થયેલ દરખાસ્તો અન્વયેતા-૩૦/૬/૧૪ની સ્થિતિએ લઘુત્તમ પાંય વર્ષ સુધીનો યાર્ટડ એકાઉન્ટન્ટ તરીકેનો અનુભવ ધરાવતાં (COP-૨૦૦૯ સુધીનાનો) CA Firm/CA નાં ઉમેદવારોનો,આ પેનલયાદીમાં સમાવેશ કરીને લાયકાત ધરાવતાં CA Firm/CAને નીચે જણાવેલ શરતોને આધીન રહીને,પ્રમાણિત અન્યવષક તરીકે આથી માન્યતા આપવામાં આવે છે અને તે અંગેનું પ્રથમ પેનલયાદીનું જાહેરનામું તા-૧/૧૦/૧૪ થી તા-30/૯/૧૭ સુધીની સમય-મર્યાદા માટે આથી પ્રસિધ્ધ કરવામાં આવે છે.

પ/- આ પ્રથમ પેનલયાદીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ સમયાંતરે,પ્રથમ પેનલયાદીની પૂરક પેનલયાદી પ્રસિધ્ધ કરવાની વિગતે,લાયકાત ધરાવતાં CA Firm/CA નાં ઉમેદવારોએ,સંબંધિત જે તે જિલ્લા રજિ.શ્રીઓની કયેરીને દરખાસ્ત રજૂ કરવાની રહેશે.

s/- આ પેનલયાદી તા-૧/૧૦/૧૪થી તા-૩૦/૯/૧૭ સુધીની ત્રણ વર્ષની સમય-મર્યાદા સુધીની પ્રસિધ્ધ થયેલ છે.હાલ તેમાં તા-૩૦/૬/૧૪ની સ્થિતિએ લઘુત્તમ પાંય વર્ષ સુધીનો યાર્ટડ એકાઉન્ટન્ટ તરીકેનો અનુભવ ધરાવતાં (COP-૨૦૦૯ સુધીનાનો) સમાવેશ કરવામાં આવેલ છે.

(૧) ત્યારબાદ તા.૩૦/૬/૧પની સ્થિતિએ.(એટલે કે ૩૦/૬/૧પ પછી) લઘુત્તમ પાંય વર્ષ સુધીનાનો CA તરીકે નો અનુભવ ધરાવતાં (COP-૨૦૧૦ સુધીનાનો)આ પેનલયાદીમાં સમાવેશ કરવા માટેની દરખાસ્તો જે તે જિલ્લા કચેરીને આવા CA એ રજૂ કરવાની રહેશે.

(૨) તે જ રીતે તા.૩૦/૬/૧૬ની સ્થિતિએ.(એટલે કે ૩૦/૬/૧૬ પછી) લઘુત્તમ પાંય વર્ષ સુધીનાનો CA તરીકેનો અનુભવ ધરાવતા (COP-ર૦૧૧ સુધીનાનો) આ પેનલયાદીમાં સમાવેશ કરવા માટેની દરખાસ્તો જે તે જિલ્લા કચેરીને આવા CA એ રજૂ કરવાની રહેશે.

શરતો:-

(૧) આ પ્રસિધ્ધ થયેલ પેનલ યાદીમાં સમાવિષ્ટ થયેલ CA Firm / CA પ્રમાણીત અનપ્લેષકોની, જે તે સહકારી

સંસ્થાઓએ તેમનાં જિલ્લાની પેનલયાદીમાંથી , સહકારી કાયદાની કલમ-૮૪(ર) મુજબ તેમના જે તે નાણાંકીય વર્ષ પુર્ણ થયાના છ માસની અંદર એટલે ૩૦ સપ્ટે.સુધીમાં ઓડીટ માટે,જરૂરી ઠરાવ કરીનેકલમ-૮૪(s) મુજબની સરકારશ્રીના ધારા ધોરણ મુજબની અમલમાં હોય તે મુજબ એટલે કે નાગ.સહ.બેંકોનાં કિસ્સામાં સરકારશ્રીનાં તા-૯/૩/o૬નાં જાહેરનામાથી નક્કી થયેલ ઓડીટ ફી અને સરકાશ્રીનાં તા-s/૭/૮૨ના જાહેરનામાથી,સરકારી મંડળીઓનાં ઓડીટ ફી નાં જે દરો અમલમાં છે તે

મુજબ ઓડીટ ફી ચૂકવવાનું નકકી કરીને તથા જરૂરી શરતો તેમની સાથે નકકી કરીને ઓડીટર તરીકે તેમની નિમણુંક કરવાની રહેશે અને તેમ કર્યાની સબંધિત જિલ્લા કચેરી | (વિભાગીય) કચેરી, અમદાવાદ |વડોદરા | રાજકોટને ઠરાવસહ જાણ કરવાની રહેશે.

(ર) જે સહકારી સંસ્થા, સુધારેલ સહકારી કાયદાની કલમ-૮૪(૧)ની જોગવાઈઓ ધ્વારા તેમનુ જે તે નાણાંકીય વર્ષ પુર્ણ થયેથી છ માસમા, એટલે ૩૦ સપ્ટે..સુધીમાં, તેનુ ઓડીટ નહી કરાવે તો તેવી સંસ્થાઓના

ઓડીટ સહકાર ખાતાના ઓડીટરો ધ્વારા એટલે કે સબંધિત જિલ્લા કચેરી | વિભાગીય કચેરીના નિયંત્રણ હેઠળના ઓડીટરો ધ્વારા કરવામાં આવશે, અને આવા ઓડીટ અંગેનો ખર્ચ સંસ્થાએ ભોગવવાનો રહેશે,એટલે કે ઉપરોક્ત પારા-૧ માં દર્શાવેલ ઓડીટ ફી નાં નક્કી થયેલાં દરી મુજબની ઓડીટ ફી સરકાશ્રીમાં ચલન થી જમા કરાવવાની રહેશે અને તદ્નુસાર (વિભા)અધિજિલ્લારજીસ્ટ્રારશ્રીઓ એ સહ.ખાતાનાં ઓડીટરોની પેનલ ઉપરનાં ઓડીટરોને ઓડીટ સોંપીને કામગીરી પૂર્ણ કરવાની રહેશે.

(૩) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ કે CA બિમાર હોય, આંખે દેખાતું ન હોય, શારીરિક મુશ્કેલી હોય અને તેઓ ને સુપ્રત થયેલ મંડળીઓ, આ કારણથી ઓડીટ ન કરતાં તેમને ઓડીટ સોંપવું નહી.

(૪) આ કાર્યાલયનાં તા-૯/૫/૧૪નાં પત્રક્રમાંક અષણ/૪૭ાજ-૨/૧૦૨/૧૪ અન્વયે પેનલ ઉપરના પ્રમાણિત અન્વષકો, જે જિલ્લાની પેનલ ઉપર માન્ય થયેલ હોય. તેઓને તે જીલ્લાની, મંડળીઓએ તેમની નિમણુક કરીને ઓડીટ સોંપવાનો ઠરાવ કરવાનો રહેશે. જે જીલ્લામાં પેનલ ઉપરની સંખ્યા પુરતી ન હોય તો જ નજીકના જીલ્લાની પેનલ યાદીમાંથી જરૂરી ઠરાવ કરીને જે તે સંસ્થા ઓડીટરની નિમણુક કરી શકશે.જેથી

  • આ પ્રસિધ્ધ થયેલ પેનલ યાદીમાં સમાવિષ્ટ થયેલ CA Firm / CA પ્રમાણીત અનપ્લેષકોની, જે તે સહકારી

સંસ્થાઓએ તેમનાં જિલ્લાની પેનલયાદીમાંથી , સહકારી કાયદાની કલમ-૮૪(ર) મુજબ તેમના જે તે નાણાંકીય વર્ષ પુર્ણ થયાના છ માસની અંદર એટલે ૩૦ સપ્ટે.સુધીમાં ઓડીટ માટે,જરૂરી ઠરાવ કરીનેકલમ-૮૪(s) મુજબની સરકારશ્રીના ધારા ધોરણ મુજબની અમલમાં હોય તે મુજબ એટલે કે નાગ.સહ.બેંકોનાં કિસ્સામાં સરકારશ્રીનાં તા-૯/૩/o૬નાં જાહેરનામાથી નક્કી થયેલ ઓડીટ ફી અને સરકાશ્રીનાં તા-s/૭/૮૨ના જાહેરનામાથી,સરકારી મંડળીઓનાં ઓડીટ ફી નાં જે દરો અમલમાં છે તે મુજબ ઓડીટ ફી ચૂકવવાનું નકકી કરીને તથા જરૂરી શરતો તેમની સાથે નકકી કરીને ઓડીટર તરીકે તેમની નિમણુંક કરવાની રહેશે અને તેમ કર્યાની સબંધિત જિલ્લા કચેરી (વિભાગીય) કચેરી, અમદાવાદ  વડોદરા   રાજકોટને ઠરાવસહ જાણ કરવાની રહેશે.

  • જે સહકારી સંસ્થા, સુધારેલ સહકારી કાયદાની કલમ-૮૪(૧)ની જોગવાઈઓ ધ્વારા તેમનુ જે તે નાણાંકીય વર્ષ પુર્ણ થયેથી છ માસમા, એટલે ૩૦ સપ્ટે..સુધીમાં, તેનુ ઓડીટ નહી કરાવે તો તેવી સંસ્થાઓના ઓડીટ સહકાર ખાતાના ઓડીટરો ધ્વારા એટલે કે સબંધિત જિલ્લા કચેરી | વિભાગીય કચેરીના નિયંત્રણ હેઠળના ઓડીટરો ધ્વારા કરવામાં આવશે, અને આવા ઓડીટ અંગેનો ખર્ચ સંસ્થાએ ભોગવવાનો રહેશે,એટલે કે ઉપરોક્ત પારા-૧ માં દર્શાવેલ ઓડીટ ફી નાં નક્કી થયેલાં દરી મુજબની ઓડીટ ફી સરકાશ્રીમાં ચલન થી જમા કરાવવાની રહેશે અને તદ્નુસાર (વિભા)અધિજિલ્લારજીસ્ટ્રારશ્રીઓ એ સહ.ખાતાનાં ઓડીટરોની પેનલ ઉપરનાં ઓડીટરોને ઓડીટ સોંપીને કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ  કે CA બિમાર હોય, આંખે દેખાતું ન હોય, શારીરિક મુશ્કેલી હોય અને તેઓ ને સુપ્રત થયેલ મંડળીઓ, આ કારણથી ઓડીટ ન કરતાં તેમને ઓડીટ સોંપવું નહી.
  • આ કાર્યાલયનાં તા-૯/૫/૧૪નાં પત્રક્રમાંક અષણ/૪૭ાજ-૨/૧૦૨/૧૪ અન્વયે પેનલ ઉપરના પ્રમાણિત અન્વષકો, જે જિલ્લાની પેનલ ઉપર માન્ય થયેલ હોય. તેઓને તે જીલ્લાની, મંડળીઓએ તેમની નિમણુક કરીને ઓડીટ સોંપવાનો ઠરાવ કરવાનો રહેશે. જે જીલ્લામાં પેનલ ઉપરની સંખ્યા પુરતી ન હોય તો જ નજીકના જીલ્લાની પેનલ યાદીમાંથી જરૂરી ઠરાવ કરીને જે તે સંસ્થા ઓડીટરની નિમણુક કરી શકશે.જેથી જિલ્લા બહારનાં...પેનલ ઉપરનાં કોઇપણ પ્રમાણિત અનવષકની, કોઇપણ મંડળી/બેંક/સંસ્થા તેની ઓડીટર તરીકે નિમણુંક કરવાની રહેશે નહિ. અન્યથા કાર્યક્ષેત્ર જિલ્લા પૂરતું સિમિત રહેશે. આ પેનલયાદી ઉપરના કોઇપણ પ્રમાણીત અનવષકો જે તે સહકારી મંડળી તરફથી કોઇપણ પ્રકારની મંડળીનું ઓડીટ સોંપવામાં આવે તો તે સમય-મર્યાદામાં પૂર્ણ કરવાનું રહેશે. સોંપાયેલ ઓડીટની કામગીરીનો અસ્વીકાર/ઇન્કાર કર્યથી, અને મંડળી તરફથી અત્રે જાણ કર્યથી તેવા પ્રમાણીત અનવેષકોને, આ પેનલયાદી ઉપરથી ત્રણ વર્ષ સુથી દૂર કરી શકાશે.

આ પેનલ ઉપરના CA Firm / CA પ્રમાણીત ઓડીટર પોતે, તેમના ભાગીદાર, પોતાના ડીરેકટરવાળી કંપની કે તેમના કુટુંબના સભ્યો કોઈ પણ નાગરીક બેન્ક | કે કોઈ પણ સહકારી સંસ્થાના દેવાદાર ન હોવા જોઈએ તથા પોતે તેમના ભાગીદાર કે તેમના કુટુંબના સભ્યો વ્યવસ્થાપક સમિતિ કે અન્ય પેટા સમિતિના સભ્યો હોય તો તે પેનલ ઓડીટર, આવી બેન્ક | સહકારી સંસ્થાનું ઓડીટ કરી શકશે નહી. ઓડીટ શરૂ કરતા પહેલાં મુદૂ નં. ; બાબતે પોતે તે પ્રકારની ગેરલાયકાત ન ધરાવતા હોવાની જે તે સંસ્થાને, તેમની ઓડીટ માટે નિમણુક થયેથી બાંહેધરી આપવાની રહેશે. ઓડીટ સુપ્રત કરનાર જે તે સહકારી સંસ્થાએ CA Firm / CA ની પ્રમાણિત અનષક તરીકે નિમણુંક કર્યથી તેની ઠરાવસહ સબંધિત જિલ્લા કચેરી | (વિભાગીય) કચેરીને જાણ કરવાની રહેશે, પ્રમાણિત અન્વષકે, ઓડીટની કામગીરી સમયે પોતાની પાસે ઓળખના આધાર તરીકે ઈન્સ્ટિયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા આપવામાં આવેલ આઈડેન્ટીટી કાર્ડ || કે UDIN NO. I ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટનું પાન કાર્ડ કે મતદાર ઓળખપત્ર પોતાની સાથે રાખવાનું રહેશે. પેનલ ઉપરના CA Firm / CA પ્રમાણિત અન્વષકોએ જે તે નાગરીક બેન્કમાંથી લોન લીધેલ હોય અને તે લોનની વર્ષે બાકીદાર હોય તો તેઓએ તેવી બેન્કનું ઓડીટ કરવું નહી. સંબંધિત ઓડીટરે બેન્કનું ઓડીટ શરૂ કરતાં પહેલાં પોતે સંબંધિત બેન્કના બાકીદાર નથી તેવું અન્ડરટેકીંગ જે તે સંસ્થા | નાગરીક બેંકને આપવાનું રહેશે.

જે કિસ્સામાં એકથી વધુ જીલ્લામાં નામાંકનની દરખાસ્ત ધ્યાને આવેલ છે, તેવા કિસ્સામાં ફકત એક જ જગ્યા જીલ્લામાં જે-તે ઉમેદવારનો આ પેનલયાદીમાં સમાવેશ કરવામા આવેલ છે. તેમજ આ પેનલ યાદી ઉપરના CA Firm / CA ના નામનું ડુપ્લીકેશન થયાનું ધ્યાને આવ્યથી તેની અત્રે ! જિલ્લા કચેરીને જાણ કરવાની રહેશે.અને તે લાયકાત પ્રમાણેનું COP ધરાવતો હશે તે જ ક્રમનું નામ અધિકૃત ગણાશે અને આ બાબતની જે તે CA Firm / CA એ તાત્કાલિક આ કચેરીનું ધ્યાન દોરવાનું રહેશે.

3/- આ કાર્યાલયનાં તા.૩૦/૬/૧૪નાં પરિપત્રક્રમાંક-અષણ/ર૪૬o/જ-૪, ૧ રo /થી,અત્રેથી તા૧૩/૧૪-૮-૧૩ થી પ્રસિધ્ધ થયેલ CA Firm/CAની પેનલયાદી ની સમય-મર્યાદા.તા.૩૦/૯/૧૪એ પૂર્ણ થતી હોય, તા.૧/૧૦/૧૪ થી ૩o/૯/૧૭ સુધીની 3 વર્ષની સમય-મર્યાદા માટે, નવેસરથી પેનલયાદી તૈયાર કરવા માટે,તા-૩૦/૬/૧૪ની સ્થિતિએ લઘુત્તમ પાંય વર્ષ સુધીનો યાર્ટડ એકાઉન્ટન્ટ તરીકેનો અનુભવ ધરાવતા(COP-ર૦૦૯ સુધીનાનો) CA Firm/CA નાં ઉમેદવારોનો સમાવેશ કરવા માટે,લાયકાત ધરાવતાંઓની દરખાસ્તો મંગાવેલ. જે જિલ્લા રજિ.શ્રીઓની કચેરીઓને ૧૫/૮/૧૪ સુધીમાં રજૂ થયેલ હોય, તેવી દરખાસ્તો સંબંધિત જિલ્લા રજિસ્ટ્રારશ્રીઓની કચેરીઓ દ્વારા જરૂરી ,યકાસણી કરીને તેમનાં અભિપ્રાય સહ અત્રે રજૂ થયેલ છે.

૪/- ઉપરોક્ત વિગતોએ,જે તે જિલ્લા રજિ.શ્રીઓની કચેરીઓ દ્વારા રજૂ થયેલ દરખાસ્તો અન્વયેતા-૩૦/૬/૧૪ની સ્થિતિએ લઘુત્તમ પાંય વર્ષ સુધીનો યાર્ટડ એકાઉન્ટન્ટ તરીકેનો અનુભવ ધરાવતાં (COP-૨૦૦૯ સુધીનાનો) CA Firm/CA નાં ઉમેદવારોનો,આ પેનલયાદીમાં સમાવેશ કરીને લાયકાત ધરાવતાં CA Firm/CAને નીચે જણાવેલ શરતોને આધીન રહીને,પ્રમાણિત અન્યવષક તરીકે આથી માન્યતા આપવામાં આવે છે અને તે અંગેનું પ્રથમ પેનલયાદીનું જાહેરનામું તા-૧/૧૦/૧૪ થી તા-30/૯/૧૭ સુધીની સમય-મર્યાદા માટે આથી પ્રસિધ્ધ કરવામાં આવે છે.

પ/- આ પ્રથમ પેનલયાદીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ સમયાંતરે,પ્રથમ પેનલયાદીની પૂરક પેનલયાદી પ્રસિધ્ધ કરવાની વિગતે,લાયકાત ધરાવતાં CA Firm/CA નાં ઉમેદવારોએ,સંબંધિત જે તે જિલ્લા રજિ.શ્રીઓની કયેરીને દરખાસ્ત રજૂ કરવાની રહેશે.

s/- આ પેનલયાદી તા-૧/૧૦/૧૪થી તા-૩૦/૯/૧૭ સુધીની ત્રણ વર્ષની સમય-મર્યાદા સુધીની પ્રસિધ્ધ થયેલ છે.હાલ તેમાં તા-૩૦/૬/૧૪ની સ્થિતિએ લઘુત્તમ પાંય વર્ષ સુધીનો યાર્ટડ એકાઉન્ટન્ટ તરીકેનો અનુભવ ધરાવતાં (COP-૨૦૦૯ સુધીનાનો) સમાવેશ કરવામાં આવેલ છે.

(૧) ત્યારબાદ તા.૩૦/૬/૧પની સ્થિતિએ.(એટલે કે ૩૦/૬/૧પ પછી) લઘુત્તમ પાંય વર્ષ સુધીનાનો CA તરીકે નો અનુભવ ધરાવતાં (COP-૨૦૧૦ સુધીનાનો)આ પેનલયાદીમાં સમાવેશ કરવા માટેની દરખાસ્તો જે તે જિલ્લા કચેરીને આવા CA એ રજૂ કરવાની રહેશે.

(૨) તે જ રીતે તા.૩૦/૬/૧૬ની સ્થિતિએ.(એટલે કે ૩૦/૬/૧૬ પછી) લઘુત્તમ પાંય વર્ષ સુધીનાનો CA તરીકેનો અનુભવ ધરાવતા (COP-ર૦૧૧ સુધીનાનો) આ પેનલયાદીમાં સમાવેશ કરવા માટેની દરખાસ્તો જે તે જિલ્લા કચેરીને આવા CA એ રજૂ કરવાની રહેશે.

(૧) આ પ્રસિધ્ધ થયેલ પેનલ યાદીમાં સમાવિષ્ટ થયેલ CA Firm / CA પ્રમાણીત અનપ્લેષકોની, જે તે સહકારી

સંસ્થાઓએ તેમનાં જિલ્લાની પેનલયાદીમાંથી , સહકારી કાયદાની કલમ-૮૪(ર) મુજબ તેમના જે તે નાણાંકીય વર્ષ પુર્ણ થયાના છ માસની અંદર એટલે ૩૦ સપ્ટે.સુધીમાં ઓડીટ માટે,જરૂરી ઠરાવ કરીનેકલમ-૮૪(s) મુજબની સરકારશ્રીના ધારા ધોરણ મુજબની અમલમાં હોય તે મુજબ એટલે કે નાગ.સહ.બેંકોનાં કિસ્સામાં સરકારશ્રીનાં તા-૯/૩/o૬નાં જાહેરનામાથી નક્કી થયેલ ઓડીટ ફી અને સરકાશ્રીનાં તા-s/૭/૮૨ના જાહેરનામાથી,સરકારી મંડળીઓનાં ઓડીટ ફી નાં જે દરો અમલમાં છે તે

મુજબ ઓડીટ ફી ચૂકવવાનું નકકી કરીને તથા જરૂરી શરતો તેમની સાથે નકકી કરીને ઓડીટર તરીકે

તેમની નિમણુંક કરવાની રહેશે અને તેમ કર્યાની સબંધિત જિલ્લા કચેરી | (વિભાગીય) કચેરી, અમદાવાદ |વડોદરા | રાજકોટને ઠરાવસહ જાણ કરવાની રહેશે.

(ર) જે સહકારી સંસ્થા, સુધારેલ સહકારી કાયદાની કલમ-૮૪(૧)ની જોગવાઈઓ ધ્વારા તેમનુ જે તે નાણાંકીય વર્ષ પુર્ણ થયેથી છ માસમા, એટલે ૩૦ સપ્ટે..સુધીમાં, તેનુ ઓડીટ નહી કરાવે તો તેવી સંસ્થાઓના

ઓડીટ સહકાર ખાતાના ઓડીટરો ધ્વારા એટલે કે સબંધિત જિલ્લા કચેરી | વિભાગીય કચેરીના નિયંત્રણ હેઠળના ઓડીટરો ધ્વારા કરવામાં આવશે, અને આવા ઓડીટ અંગેનો ખર્ચ સંસ્થાએ ભોગવવાનોરહેશે,એટલે કે ઉપરોક્ત પારા-૧ માં દર્શાવેલ ઓડીટ ફી નાં નક્કી થયેલાં દરી મુજબની ઓડીટ ફી સરકાશ્રીમાં ચલન થી જમા કરાવવાની રહેશે અને તદ્નુસાર (વિભા)અધિજિલ્લારજીસ્ટ્રારશ્રીઓ એ

સહ.ખાતાનાં ઓડીટરોની પેનલ ઉપરનાં ઓડીટરોને ઓડીટ સોંપીને કામગીરી પૂર્ણ કરવાની રહેશે.

(૩) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ | કે CA બિમાર હોય, આંખે દેખાતું ન હોય, શારીરિક મુશ્કેલી હોય અને તેઓ ને સુપ્રત થયેલ મંડળીઓ, આ કારણથી ઓડીટ ન કરતાં તેમને ઓડીટ સોંપવું નહી.

(૪) આ કાર્યાલયનાં તા-૯/૫/૧૪નાં પત્રક્રમાંક અષણ/૪૭ાજ-૨/૧૦૨/૧૪ અન્વયે પેનલ ઉપરના પ્રમાણિતઅન્વષકો, જે જિલ્લાની પેનલ ઉપર માન્ય થયેલ હોય. તેઓને તે જીલ્લાની, મંડળીઓએ તેમની નિમણુકકરીને ઓડીટ સોંપવાનો ઠરાવ કરવાનો રહેશે. જે જીલ્લામાં પેનલ ઉપરની સંખ્યા પુરતી ન હોય તો જનજીકના જીલ્લાની પેનલ યાદીમાંથી જરૂરી ઠરાવ કરીને જે તે સંસ્થા ઓડીટરની નિમણુક કરી શકશે

ગુજરાત રાજય વેરહાઉસીંગ કોર્પોરેશનની સ્થાપના વેરહાઉસીંગ કોર્પોરેશન્સ એકટ, ૧૯૬ર હેઠળ તા. પ-૧ર-૧૯૬૦ નાં રોજ કરવામાં આવેલ છે. અમો ગુજરાત ભરમાં વૈજ્ઞાનકિ ઢબે સંગ્રહની સુવિધા પુરી પાડીએ છીએ.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા ઘ્વારા વર્ષ ૧૯પ૦ માં રચવામાં આવેલ ઓલ ઈન્ડીયા રૂરલ ક્રેડીટ સરવે કમીટિએ તેમનાં વર્ષ ૧૯પ૪ નાં રીપોર્ટમાં ભલામણ કરેલ કે સંગ્રહ અંગે કોઈ માળખું ગોઠવવામાં આવે અથવા સરકારશ્રીનાં નેજા હેઠળનાં જાહેર સાહસ ઘ્વારા સંગ્રહની વ્યવસ્થા ઉભી કરવામાં આવે, ઉપરાંત સંગ્રહની રિસીપ્ટ ઉપર ઔઘોગકિ ધિરાણ સહેલાઈથી પ્રાપ્ત થાય તે માટેનાં તમામ પગલાં લેવાની ગોઠવણ કરવા ભલામણ કરેલ. કમીટિની ભલામણનાં અનુસંધાને પાર્લામેન્ટ ઘ્વારા એગ્રીકલ્ચરલ પ્રોડયુસ ( ડેવલપમેન્ટ એન્ડ વેરહાઉસીંગ ) એકટ, ૧૯પ૬ મંજુર કરવામાં આવ્યો, જે પાછળથી બદલાઈને ધી વેરહાઉસીંગ કોર્પોરેશન એકટ, ૧૯૬ર થયેલ છે.

બોમ્બે રાજયનાં ભાગલા બે રાજય જેવા કે મહારાષ્ટ્ર રાજય તથા ગુજરાત રાજય થતાં ગુજરાત રાજય વેરહાઉસીંગ કોર્પોરેશન તા. પ-૧ર-૧૯૬૦ નાં રોજથી અસ્તિંત્વમા આવેલ છે.

વેરહાઉસીંગ કોરપોરેશનની રચના સમયે નાના ખેડૂતોને તેમના માલની સંગ્રહની જરૂરિયાત પુરી પાડવી તથા તેનું વૈજ્ઞાનકિ ઢબે સુરક્ષિત સંગ્રહની સગવડ પુરી પાડીને રાષ્ટ્રની સંપતિંનુ નુકશાન ધટાડીને ખેડૂતોને નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એવી વેરહાઉસ રસીદ ઘ્વારા ધિરાણ પ્રાપ્ત કરવાનું અને આ ઘ્વારા તેમની તથા રાષ્ટ્રની આવક વધારવામાં મદદરૂપ થવાનો ઘ્યેય રાખવામાં આવેલ.

મુખ્ય કામગીરીઃ

રાજય ભરમાં ગોડાઉનો બાંધવા અને સંપાદિત કરવા.

રાજયભરમાં ખેતપેદાશો, બિયાં, સેન્દ્રીય તથા રાસાયણિક ખાતર, ખેતી વષિયક સાધનો તથા જાહેર કરેલી વસ્તુઓનાં સંગ્રહ માટે વખારોનો વ્યવસાય ચલાવવો.

ખેત ઉત્પન્ન બિયાંરણ, ખાતરો, રાસાયણિક ખાતરો, ખેતીનાં સાધનો અને જાહેર કરાયેલી વસ્તુઓનાં ખરીદી, વેચાણ, સંગ્રહ અને વહેંચણી માટે કેન્દ્રીય વખાર નીગમના અથવા રાજય સરકારનાં એજન્ટ તરીકે કામ કરવું.

અન્ય નિર્ધારીત પ્રવૃત્તિ જેનો આ વિષયમાં સમાવેશ થયેલ હોય તેવી વખાર નીગમની તમામ કામગીરીમાં પ્રાથમિક સારમાં સારી કામગીરી તરીકે સંગ્રહકારને તેમના માલને લાવવા તથા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટ સુવધા પુરી પાડવી અને વેરહાઉસીંગ એકટ તથા રાજય સરકારની સ્વયંમ સંસ્થા તરીકે ખરીદી, વેચાણ, વહેંચણી અને સંગ્રહ અનાજ, ખેતી વિષયક સાધનો, ખાતરો અને જાહેર કરેલ વસ્તુઓ માટે આપવી. ડીસઈનફેસ્ટીનેશન સુવીધા, નિગમની વખારો ઉપરાંત જરૂરિયાતમંદને બહારનાં ક્ષેત્રે પુરી પાડવા માટે અન્ય પ્રવૃત્તી પણ નિગમની વિચારણા હેઠળ છે.

સંગ્રહ કામગીરી

શરૂઆતનાં તબકકે નિગમ ઘ્‍વારા ૯૩૦ મે.ટનનાં સંગ્રહક્ષમતાનાં ગોડાઉનો જે ડેરોલ, ઉંઝા તથા બોડેલી જેવા ત્રણ કેન્‍દ્રો જે વારસામાં મળેલ હતા તેનાં ઘ્‍વારા સંગ્રહની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી. નિગમની પ્રવૃતિનો દેખાવ આજની તા.૧-ર-ર૦૧પ ની પરિસ્‍થિતિએ સમગ્ર ગુજરાતમાં ૪૮ કેન્‍દ્રો ખાતે ગોડાઉનની કુલ સંગ્રહક્ષમતા ૧,૭૦,૩૧૧ મે.ટન છે. જેમાં નિગમની માલિકીની સંગ્રહક્ષમતા ધરાવતા ગોડાઉનો ૧,૪પ,૦પ૬ મે.ટનનાં છે.

સેવાઓ

  • અમે વૈજ્ઞાનિક ઢબે ખેતપેદાશો જેવી કે અનાજ, કઠોળ, બિયાં, મસાલા, રૂની ગાંસડી અને ઔદ્યોગિક વસ્‍તુઓ જેવી કે સીમેન્‍ટ, ખાતરો, રાસાયણ, પ્‍લાસ્‍ટીક દાણા અને સરકાર ઘ્‍વારા જાહેર કરેલ વસ્‍તુઓનો સંગ્રહ કરીએ છીએ.
  • અમે ખેતપેદાશનાં ધંધામાં ખેડૂતોનાં મદદગાર તરીકે કામગીરી બજાવીએ છીએ.
  • અમારા ઘ્‍વારા આપવામાં આવતી વખાર રસીદ ગીરવે મુકીને સંગ્રહકર્તા બેંકમાંથી ધિરાણ મેળવી શકે છે.
  • અમારા તમામ ગોડાઉનોમાં વીમાની સુરક્ષા આગ, ચોરી, રમખાણ, હડતાળ અને ભાંગફોડીયા પ્રવૃતિ સામે લેવામાં આવે છે.
  • સંગ્રહકર્તા તરફથી વિનંતી કરાતા અમે અમારા ઘ્‍વારા માન્‍ય કરેલ કોન્‍ટ્રાકટર ઘ્‍વારા હેરફેર તથા ટ્રાન્‍સપોર્ટ સુવિધા પુરી પાડીએ છીએ.
  • અમે કસ્‍ટમ બોન્‍ડેડ વેરહાઉસની સુવિધા આપીએ છીએ જેના ઘ્‍વારા આયાતકારને કસ્‍ટમ ડયુટી ભરવામાં રાહત મળે છે.
  • અમે કોઈપણને વૈજ્ઞાનિક સંગ્રહ પુરો પાડીએ છીએ. ભલે ને પછી કોઈપણ જાતની એક ગુણી કેમ ન હોય.
  • અમે ડીસઈન્‍ફેસ્‍ટીનેશન સર્વિસ પુરી પાડીએ છીએ.
  • અમો ઈનલેન્‍ડ કન્‍ટેઈનર ડેપો / કન્‍ટેઈનર ફ્રેઈટ સ્‍ટેશનની સુવિધા પુરી પાડીએ છીએ.
  • નીગમની સ્થિતિ દર્શાવતુ ડિપોઝીટરવાઇઝ સંગ્રહની માહિતી દર્શાવતુ પત્રક

મિશન અને વિઝન

વેરહાઉસીંગ કોરપોરેશનની રચના સમયે નાના ખેડૂતોને તેમના માલની સંગ્રહની જરૂરિયાત પુરી પાડવી તથા તેનું વૈજ્ઞાનકિ ઢબે સુરક્ષિત સંગ્રહની સગવડ પુરી પાડીને રાષ્ટ્રની સંપતિંનુ નુકશાન ધટાડીને ખેડૂતોને નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એવી વેરહાઉસ રસીદ ઘ્વારા ધિરાણ પ્રાપ્ત કરવાનું અને આ ઘ્વારા તેમની તથા રાષ્ટ્રની આવક વધારવામાં મદદરૂપ થવાનો ઘ્યેય રાખવામાં આવેલ.

એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા એ જીલ્લા કક્ષાએ કાર્યરત ‘રજીસ્ટજર્ડ સોસાયટી છે. જે જીલ્લાના ટકાઉ કૃષિ વિકાસ માટે જીલ્લાની તમામ કૃષિ સંલગ્ન સંસ્થાઓ (સ્ટેક હોર્લ્ડ્સ) ને આયોજનથી લઇને અમલ સુધીની ક્રિયામાં સામેલ રાખીને કાર્ય કરવા જવાબદાર છે.

આ એજન્સીનું મુખ્ય કાર્ય જીલ્લા ની તમામ સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું સંકલન કરવું તેમજ પબ્લીક એગ્રીકલ્ચર ટેકનોલોજી સીસ્ટમની રોજબરોજની વ્યવસ્થા્નું વિકેન્દ્રીકરણ કરવાનું છે. આત્મા કૃષિ તજજ્ઞતાના પ્રસારની પ્રવૃત્તિઓ હાથ ધરવા તેમજ જીલ્લાના તમામ વિકાસ વિભાગ, સંશોધન સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કૃષિ વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓ, વગેરે સાથે જીવંત જોડાણ સ્થાપિત કરવા જવાબદાર છે.

યોજનાનાં હેતુઓ

  • કૃષિ વિસ્તરણ શિક્ષણની પ્રવૃતિઓ તથા નવા નવા સંશોધનો ખેડૂતોની જરૂરિયાત મુજબ ખેડૂતો સુધી પહોંચાડવા.
  • ખેડૂતોની પોતાની ભાગીદારીથી પોતાની રીતે જ પોતે ઈચ્છે તે પ્રકારના નિર્ણયો લઈ શકે તે માટે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું.
  • કૃષિ વિકાસ સાથે સંકળાયેલા તમામ સરકારી, અર્ધસરકારી, બિન સરકારી, વ્યાપારી ખેડૂત સંગઠનો તેમજ કૃષિ, બાગાયત, પશુપાલન, મત્સ્યઉદ્યોગ જેવા ખાતાઓનું સંકલન સાધવું.

આમ ઉપરોકત બાબતો જોઈએ તો આત્મા મુખ્યત્વે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી (કૃષિ સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડવા)નું કામ કરે છે. અગાઉના સમયમાં કૃષિ વિસ્તરણ માટે સામુદાયિક વિકાસ યોજનાઓ નેશનલ ડેમોન્સ્ટ્રેશન, તાલીમ અને મુલાકાત યોજના વગેરે કાર્યરત હતી. આત્મા યોજનામાં સરકારી એજન્સીઓની સાથે નવા પી.પી.પી. મોડના અભિગમ મુજબ પ્રાઈવેટ સંસ્થાઓને સાથે સાંકળી કામગીરી કરવામાં આવે છે. આપણા રાજયમાં આ યોજના પ્રાયોગિક ધોરણે ર૦૦પમાં અમલમાં આવી હતી. વર્ષ ર૦૦૭-૦૮થી તમામ જીલ્લામાં અમલમાં આવેલ છે. આ યોજના માટે ભારત સરકાર ૯૦% ગ્રાન્ટ આપે છે. જયારે રાજય સરકારનો ફાળો ૧૦% હોય છે.

જીલ્લા કક્ષાએ જીલ્લા વિકાસ અધિકારીશ્રીના અઘ્યક્ષસ્થાને આત્મા ગવર્નીંગ બોર્ડ કામગીરી કરે છે જે જીલ્લાની આત્માની તમામ પ્રવૃતિઓનું અમલીકરણ, મોનીટરીંગ અને સંચાલન કરે છે.

મિશન અને વિઝન

મિશન

આત્‍મા યોજના હેઠળ જીલ્‍લાના તમામ તાલુકા તથા ગામોના ખેડૂતો માટે તેમની જરૂરિયાત આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગ્રામ્‍ય કક્ષાએ જાહેર સંસ્‍થાઓ, ખાનગી સંસ્‍થાઓ, એનજીઓ, પેરા એકસ્‍ટેન્‍શન વર્કર અને પ્રાઈવેટ ઈનપુટ ડીલરના સહિયારા પ્રયત્‍નોથી ગામોમાં જુદા જુદા રસ ધરાવતા ખેડૂતોના જૂથો (ફાર્મર્સ ઈન્‍ટરેસ્‍ટ ગૃપ્‍સ)ની રચના કરવી એ પાયાની પ્રવૃત્તિ છે.

વિઝન

એગ્રીકલ્‍ચરલ ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી એ જીલ્‍લા કક્ષાએ કાર્યરત રજીસ્‍ટર્ડ સોસાયટી છે જે જીલ્‍લાના ટકાઉ કૃષિ વિકાસ માટે જીલ્‍લાની તમામ કૃષિ સંલગ્ન સંસ્‍થાઓની સાથે રહીને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે. આ યોજનાનું મુખ્‍ય કાર્ય જીલ્‍લાની તમામ સંશોધન અને વિસ્‍તરણ પ્રવૃતિઓનું સંકલન કરવું તેમજ પબ્‍લીક એગ્રીકલ્‍ચર ટેકનોલોજી વ્‍યવસ્‍થાનું વિકેન્‍ફ્‍ીકરણ કરવાનું છે.

આત્‍મા યોજના હેઠળ રાજયના તમામ ખેડૂતો ગ્રામ્‍ય સ્‍તરે ફાર્મર્સ ઈન્‍ટરેસ્‍ટ ગૃપ (FIG) ની રચના કરી જે તે જીલ્‍લાના પ્રોજેકટ ડાયરેકટર, આત્‍મા મારફત રજીસ્‍ટ્રેશન કરાવ્‍યા બાદ રજીસ્‍ટર્ડ ફાર્મર્સ ગૃપના સભ્‍યો યોજનાકીય લાભો મેળવી શકે છે.

યોજનાના લાભ

કૃષિવિષયક તાલીમ

ખેડૂતોનેજુદા જુદા વિષયોની તાલીમ જીલ્‍લાની અંદર, રાજયની અંદર તેમજ રાજય બહાર આપવામાં આવે છે.

નિદર્શન

કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ નવા સંશોધનો ફાયદાકારક છે કે કેમ તે જાણી શકે તે માટે ખેડુતોના ખેતરમાં જુદા જુદા પાકમાં તેમજ જુદા જુદા વિષયનાનિદર્શનો ગોઠવીને ખેડુતોને પ્રત્‍યક્ષ માર્ગદર્શન આપવામાં આવે છે.

કિસાન પ્રેરણા પ્રવાસનું આયોજન

ખેડૂતો નવી ટેકનોલોજી જાણે અને પોતાના ખેતરમાં અપનાવે તે માટે જીલ્‍લાની અંદર, રાજયની અંદર અને રાજય બહારના પ્રેરણા પ્રવાસ આ યોજના હેઠળ યોજવામાં આવે છે.

કૃષિમેળા / પ્રદર્શનનું આયોજન

ખેડુતો નવી ટેકનોલોજીની અદ્યતન જાણકારી મેળવી શકે તે માટે દરેક જીલ્‍લા અને રાજયકક્ષાએ જુદા જુદા પ્રદર્શન / કૃષિ મેળા યોજીને ખેડુતોને પ્રત્‍યક્ષ બતાવવામાં આવે છે.

ખેડુત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ

વૈજ્ઞાનિકશ્રીઓના સંશોધનો ખેડુતો જાણી શકે અને તેમની જે સમસ્‍યાઓ છે તેની ચર્ચા વૈજ્ઞાનિકશ્રીઓ સાથે થઈ શકે તે માટે આ પ્રકારની કિસાન ગોષ્ઠિ પણ ગોઠવવામાં આવે છે.

ખેડુત શાળા

ખેડુતો પોતાની કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથીઉતમ રીતે ખેતી કરતાં હોય છે. તે વિસ્‍તારના સરેરાશ ખેડુતો આવા સિઘ્‍ધહસ્‍ત પ્રગતિશીલ ખેડુતોના ખેતરની વખતો-વખત મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન પણ મેળવતા હોય છે. આ બાબતને વ્‍યવસ્‍થિત પ્રવૃતિ તરીકે લઈ તેમાં નિયમિતતા રહે તેવું આયોજન કરી તાલીમ સ્‍વરૂપે આવી મુલાકાત યોજાય તો શીખવાની પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય. આથી ખેડુતથી-ખેડુત સુધીની તજજ્ઞતા વહનની પ્રક્રિયા માટે આ યોજનામાં ખેતર પર ચાલતી ખેતીની પાઠશાળા તરીકે ખેતર-શાળા (ફાર્મસ્‍કુલ) ની જોગવાઈ છે. જેમાં જે તે પાકના સમયગાળામાં પ-૬ વખત પ્રગતિશીલ ખેડુતના ખેતરે આવી તાલીમ નિયમિત યોજવામાં આવે છે. જેમાં શિક્ષકો પણ સિઘ્‍ધહસ્‍ત ખેડુતો અને વિદ્યાર્થીઓ પણ ખેડુતો હોય છે.

બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ

ખેડુતોને તેમની સિઘ્‍ધિ બદલ બિરદાવવાની પણ યોજનામાં જોગવાઈ છે. ખેડુતો પોતે પોતાની કોઠાસુઝથી નવી નવી બાબતો અપનાવે અને પોતાની રીતે સારી કામગીરી કરે તેવા ખેડુતોને બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ પણ આપવામાં આવે છે. તેમાં તાલુકા કક્ષાએ, જીલ્‍લા કક્ષાએ અને રાજય કક્ષાએ રૂા.૧૦૦૦૦/- થી પ૦૦૦૦/- સુધી એવોર્ડ આપવામાં આવે છે. આ માટે દર વર્ષે ખેડુત મિત્રો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે અરજીઓ એકત્રીત કરી તેની ચાર તબકકે ચકાસણી કરી અને સિઘ્‍ધહસ્‍ત ખેડુતોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે.

ખેડુતોપયોગી કૃષિ સાહિત્‍યનું પ્રકાશન

  • ખેતી વ્‍યવસ્‍થાપનનાં સર્વાંગી વિકાસ માટે ખાનગી ક્ષેત્રો ની ભાગીદારી / સહયોગ ને પ્રોત્‍સાહન આપવું
  • ખેતી વ્‍યવસાય ક્ષેત્રે  મહિલાઓની ભાગીદારી / યોગદાનને પ્રોત્‍સાહન આપવું
  • કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રોમાં સધાયેલ વિશિષ્‍ટ સફળતાની સફળ વાર્તાઓ તૈયાર કરી તેનું પ્રકાશન / પ્રસાર કરવો

યોજનાના લાભ કેવી રીતે મળી શકે

આ યોજના હેઠળ ગ્રામ્‍ય સ્‍તરે ખેડુતરસ જુથ (FIG) ની રચના કરવામાં આવે છે. આત્‍મા પ્રોજેકટ ડાયરેકટર મારફત રજીસ્‍ટ્રેશન થયા બાદ આ રજીસ્‍ટર્ડ ફાર્મર્સ ગૃપના સભ્‍યો મારફતે જ યોજનાકીય પ્રવૃતિઓ હાથ ધરવાની હોય છે.એક ગ્રુપમાં ૧૧ - રપ ખેડુતો હોય છે. ગ્રુપ દીઠ રૂા.રપ૦/- નોંધણીફી હોય છે. દરેક સભ્‍યદીઠ રૂા.૧૦/- ફી લઈને નોંધણી કરાવી શકાય છે. આ માટે ગ્રામ્‍ય કક્ષાએ ફાર્મર ફ્રેન્‍ડ અથવા તાલુકા કક્ષાએ બ્‍લોક ટેકનોલોજી મેનેજર કે સબ્‍જેકટ મેટર સ્‍પેશિયાલીસ્‍ટનો સંપર્ક કરવાથી માહિતી મળી શકે છે.

સમેતી

સમેતિ'ની સ્‍થાપના ગુજરાત સરકારે કરેલ છે. 'સમેતિ' એ રાજય કક્ષાની 'માનવ સંસાધન વિકાસ'(Human Resource Development-HRD) માટેની રજીસ્‍ટર્ડ થયેલી સ્‍વાયત સંસ્‍થા છે. આ સંસ્‍થાના અઘ્‍યક્ષપદે અધિક મુખ્‍ય સચિવશ્રી, કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગર છે. આ ઈન્‍સ્‍ટીટયુટનું મુખ્‍ય કાર્ય રાજયમાં વિસ્‍તરણ કાર્ય સાથે સંકળાયેલ કાર્યકરોને જરૂરિયાત આધારીત તાલીમ કાર્યક્રમો યોજવાનું છે.

મુખ્‍ય કાર્યો

  • જાહેર અને ખાનગી વિભાગોના વિસ્‍તરણ કાર્યકરોને 'વિસ્‍તરણ વ્‍યવસ્‍થાપન' અંગેની તાલીમ આપવી.
  • યોજના આયોજન, એપ્રેઈઝલ અને અમલીકરણ માટે તેમજ કૃષિને લગતી વિકાસની મુખ્‍ય બાબતો માટે કન્‍સલ્‍ટન્‍સી હાથ ધરવી.
  • મઘ્‍યમ કક્ષાના અને પાયાના વિસ્‍તરણ કાર્યકરોને તેમજ ખેડૂતોને જરૂરિયાત આધારિત તાલીમ આપવી.
  • અસરકારક વિસ્‍તરણ માટેની મેનેજમેન્‍ટ પઘ્‍ધતિઓ તૈયાર કરવી.
  • તાલીમના પ્રતિસાદરૂપ સંદેશવહનની મેનેજમેન્‍ટ પઘ્‍ધતિઓ વિકસાવવી.

ખેડુતોને જીલ્લા કક્ષાએ જ આધુનિક ખેતી પધ્ધતિ, નવીન ટેક્નોલોજી, નવીન પાકોની વેરાઇટી તેમજ ખેત સાધન સામગ્રી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ મેળા /પ્રદર્શન યોજવામાં આવે છે. આત્મા યોજના દ્વારા દર વર્ષે આવા કૃષિ મેળા અને પ્રદર્શનનું આયોજન એક થી બે દિવસ માટે જીલ્લા કક્ષાએ કરવામાં આવે છે. જેમાં પ્રગતિશીલ ખેડુતો, વૈજ્ઞાનિકો, કૃષિના તાંત્રીક અધિકારી, કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો અને અધિકારીઓ, ખેતી ખાતાના અધિકારીઓ તેમજ આત્માના અધિકારીઓ કૃષિને લગતા વિવિધ વિષયો પર ઉપસ્થિત ખેડુતોને માર્ગદર્શન પુરૂ પાડે છે. આ કૃષિ મેળામાં કૃષિ સંલગ્ન સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી તથા પ્રાઇવેટ કંપનીઓ અને વિતરકો દ્વારા અદ્યતન ટેક્નોલોજીના સ્ટોલ ગોઠવવામાં આવે છે. જેથી ખેડુતોને જીલ્લા કક્ષાએ જ તમામ ખેતી, બાગાયત, પશુપાલન, મત્સ્યપાલન, મરઘા પાલન, મધ પાલન જેવી વિવિધ યોજનાઓ અંગે એક જ સ્થળેથી માહિતી અને માર્ગદર્શન મળી રહે છે. આ ઉપરાંત ખેડુતો માટે સેમીનાર પણ યોજાય છે જેમા નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂતોને સરળતાથી જાણકારી મળી રહે તે માટે લીફલેટ, સીડી, ડીવીડી, બુકલેટ જેવી માહિતી સભર સાહીત્ય પુરું પાડવામાં આવે છે. આ પ્રકારના કૃષિ મેળા/પ્રદર્શન યોજવા માટે રૂ.૪,૦૦,૦૦૦/- ની જોગવાઇ છે. આ પ્રકારના મેળામાં ભાગ લેવા તાલુકા કક્ષાએ આત્મામાં જોડાયેલા ખેડુતો જીલ્લા અંદરના પ્રેરણા પ્રવાસ અંતર્ગત ભાગ લેવા જીલ્લા કક્ષાએ આવી શકે છે.

વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

કિસાન મેળા અને પ્રદર્શન

વર્ષ

કિસાન મેળા અને પ્રદર્શન

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૧૩૧૧૩

૧૯૯૪૦

૩૩૦પ૩

ર૦૦૮-૦૯

૧૩

૧૭૪૪ર

પ૬રપ

ર૩૦૬૭

ર૦૦૯-૧૦

૧૪

૧૦૯પ૭

૩૯૧૭

૧૪૮૭૪

ર૦૧૦-૧૧

૪પ

૩૮૧૪૦૮

૬ર૦૧૮

૪૪૩૪ર૬

ર૦૧૧-૧ર

પ૩

૯૮૪૦૪

૪૭૪૬પ

૧૪પ૮૬૯

ર૦૧ર-૧૩

૪૯

પ૭૪૦૯

ર૬૮૪૬

૮૪રપપ

ર૦૧૩-૧૪

૩૯

પ૭૪૯૩

૩ર૬ર૩

૯૦૧૧૬

ર૦૧૪-૧પ

૯૭

પર૦પર

ર૩૦૧૭

૭પ૦૬૯

કુલ

૩૧૬

૬૮૮ર૭૮

રર૧૪પ૧

૯૦૯૭ર૯

ઘણા ખેડૂતો પોતાની કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથી ઉત્તમ રીતે ખેતી કરતા હોય છે. જેથી તે વિસ્તારના ખેડૂતો આવા સિધ્ધહસ્ત પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની વખતો-વખત મુલાકાત લઇને જરૂરી માર્ગદર્શન મેળવે તો ખેડૂતથી ખેડૂત સુધીની તજજ્ઞનતા વહનની પ્રક્રિયા સરળતાથી થઇ શકે છે. આ ઉદ્દેશને ધ્યાને રાખી આત્મા યોજનામાં ખેતર પર ચાલતી ખેતીની પાઠશાળા તરીકે ખેતર શાળા(ફાર્મ સ્કુલ)ની જોગવાઇ કરવામાં આવી છે. આ ખેતર શાળા એ ખેડુતો દ્વારા અને ખેડુતો માટે જે તે જીલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી મારફતે આત્મા સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડુતોના ખેતર પર ખેતર શાળા યોજવામાં આવે છે. જેમાં શિક્ષક સિધ્ધહસ્ત ખેડૂત અને વિદ્યાર્થી પણ ખેડૂત હોય છે. આ ખેતર શાળામાં ૨૦ થી ૨૫ ખેડુતોનું ગૃપ ભાગ લઇ શકે છે. ફાર્મ સ્કુલમાં ખેડૂતોને વાવણીથી લઇને કાપણી સુધીની સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી ખેતર પર જ પ્રત્યક્ષ આપવામાં આવે છે.

  • જમીનની ચકાસણી તથા જમીનની તૈયારી
  • વિવિધ પાકોના વાવેતર માટે ખેત સામગ્રીની પસંદગી
  • પોષક તત્વ(પોષણ ) વ્યવસ્થાપન
  • પિયત વ્યવસ્થાપન
  • સંકલિત જૈવિક/પાક સંરક્ષણ/ કીટક વ્યવસ્થાપન
  • પાકની કાપણી/લણણી તથા તે પછીની પ્રક્રિયા

જરૂર જણાય ત્યારે ફાર્મ સ્કુલમાં વિજ્ઞાનિકોને પણ સામેલ કરી વૈજ્ઞાનિક અભિગમ અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે. વૈજ્ઞાનિકો દ્વારા ખેડુતોના પ્રશ્નોનું નિરાકરણ પણ સ્થળ પર જ કરવામાં આવે છે. કૃષિ ઉપરાંત બાગાયત અને પશુપાલન વિષયો પર પણ ખેતર શાળા ગોઠવવામાં આવે છે. એક હેક્ટરના નિદર્શન દીઠ રૂ. ૭૫૦૦/- ની જોગવાઇ કરવામાં આવી છે.

ફાર્મ સ્કુલની વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

  • ફાર્મ સ્કુલની માર્ગદર્શિકા માટે અહીં ક્લિક કરો(322 KB)

ખેતર શાળા

વર્ષ

ફાર્મ સ્‍કુલની સંખ્‍યા

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૩૪

૭૮૦

૮પ

૮૬પ

ર૦૦૮-૦૯

૭૩

૧૪૯૩

૬પપ

ર૧૪૮

ર૦૦૯-૧૦

૧૭

૩૮૩

૧૦૮

૪૯૧

ર૦૧૦-૧૧

૩૪૭

૮૬૦૯

૪પ૦

૯૦પ૯

ર૦૧૧-૧ર

૧૩પ૧

૪૯૭૧૭

૭૮૧પ

પ૭પ૩ર

ર૦૧ર-૧૩

૧પ૬૬

૩પ૦૭૯

૮૭૬૯

૪૩૮૪૮

ર૦૧૩-૧૪

૧ર૦૬

ર૩૧૬પ

૪પ૬૦

ર૭૭રપ

ર૦૧૪-૧પ

૯૮૮

ર૩૮૯૦

૩૭પ૪

ર૭૬૪૪

કુલ

પપ૮ર

૧૪૩૧૧૬

ર૬૧૯૬

૧૬૯૩૧ર

ખેડુત રસ જુથો (FIGs/CIGs) ની રચના તથા તેમનું સશકિતકરણ
આ યોજના હેઠળ ગ્રામ્‍ય સ્‍તરે ખેડુત-રસ જુથ (FIG) ની રચના કરવામાં આવે છે. આત્‍મા પ્રોજેકટ ડાયરેકટર મારફત રજીસ્‍ટ્રેશન થયા બાદ આ રજીસ્‍ટર્ડ ફાર્મર્સ ગૃપના સભ્‍યો મારફતે જ યોજનાકીય પ્રવૃતિઓ હાથ ધરવાની હોય છે. એક ગ્રુપમાં ૧૧ - રપ ખેડુતો હોય છે. ગ્રુપ દીઠ રૂા.રપ૦/- નોંધણી ફી હોય છે. દરેક સભ્‍યદીઠ રૂા.૧૦/- ફી લઈને નોંધણી કરાવી શકાય છે. આ માટે ગ્રામ્‍ય કક્ષાએ ફાર્મર ફ્રેન્‍ડ અથવા તાલુકા કક્ષાએ બ્‍લોક ટેકનોલોજી મેનેજર કે સબ્‍જેકટ મેટર સ્‍પેશિયાલીસ્‍ટનો સંપર્ક કરવાથી માહિતી મળી શકે છે.

કૃષિ વિષયક તાલીમ
ખેડૂતોને જુદા જુદા વિષયોની તાલીમ જીલ્‍લાની અંદર, રાજયની અંદર તેમજ રાજય બહાર આપવામાં આવે છે.

નિદર્શન
કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ નવા સંશોધનો ફાયદાકારક છે કે કેમ તે જાણી શકે તે માટે ખેડુતોના ખેતરમાં જુદા જુદા પાકમાં તેમજ જુદા જુદા વિષયના નિદર્શનો ગોઠવીને ખેડુતોને પ્રત્‍યક્ષ માર્ગદર્શન આપવામાં આવે છે.

કિસાન પ્રેરણા પ્રવાસનું આયોજન
ખેડૂતો નવી ટેકનોલોજી જાણે અને પોતાના ખેતરમાં અપનાવે તે માટે જીલ્‍લાની અંદર, રાજયની અંદર અને રાજય બહારના પ્રેરણા પ્રવાસ આ યોજના હેઠળ યોજવામાં આવે છે.

કૃષિ મેળા / પ્રદર્શનનું આયોજન
ખેડુતો નવી ટેકનોલોજીની અદ્યતન જાણકારી મેળવી શકે તે માટે દરેક જીલ્‍લા અને રાજયકક્ષાએ જુદા જુદા પ્રદર્શન / કૃષિ મેળા યોજીને ખેડુતોને પ્રત્‍યક્ષ બતાવવામાં આવે છે.

ખેડુત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ
વૈજ્ઞાનિકશ્રીઓના સંશોધનો ખેડુતો જાણી શકે અને તેમની જે સમસ્‍યાઓ છે તેની ચર્ચા વૈજ્ઞાનિકશ્રીઓ સાથે થઈ શકે તે માટે આ પ્રકારની કિસાન ગોષ્ઠિ પણ ગોઠવવામાં આવે છે.

ખેડુત શાળા (Farm School)
ખેડુતો પોતાની કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથી ઉતમ રીતે ખેતી કરતાં હોય છે. તે વિસ્‍તારના સરેરાશ ખેડુતો આવા સિઘ્‍ધહસ્‍ત પ્રગતિશીલ ખેડુતોના ખેતરની વખતો-વખત મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન પણ મેળવતા હોય છે. આ બાબતને વ્‍યવસ્‍થિત પ્રવૃતિ તરીકે લઈ તેમાં નિયમિતતા રહે તેવું આયોજન કરી તાલીમ સ્‍વરૂપે આવી મુલાકાત યોજાય તો શીખવાની પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય. આથી ખેડુતથી-ખેડુત સુધીની તજજ્ઞતા વહનની પ્રક્રિયા માટે આ યોજનામાં ખેતર પર ચાલતી ખેતીની પાઠશાળા તરીકે ખેતર-શાળા (ફાર્મસ્‍કુલ) ની જોગવાઈ છે. જેમાં જે તે પાકના સમયગાળામાં પ-૬ વખત પ્રગતિશીલ ખેડુતના ખેતરે આવી તાલીમ નિયમિત યોજવામાં આવે છે. જેમાં શિક્ષકો પણ સિઘ્‍ધહસ્‍ત ખેડુતો અને વિદ્યાર્થીઓ પણ ખેડુતો હોય છે.

બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ
ખેડુતોને તેમની સિઘ્‍ધિ બદલ બિરદાવવાની પણ યોજનામાં જોગવાઈ છે. ખેડુતો પોતે પોતાની કોઠાસુઝથી નવી નવી બાબતો અપનાવે અને પોતાની રીતે સારી કામગીરી કરે તેવા ખેડુતોને બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ પણ આપવામાં આવે છે. તેમાં તાલુકા કક્ષાએ, જીલ્‍લા કક્ષાએ અને રાજય કક્ષાએ રૂા.૧૦૦૦૦/- થી પ૦૦૦૦/- સુધી એવોર્ડ આપવામાં આવે છે. આ માટે દર વર્ષે ખેડુત મિત્રો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે અરજીઓ એકત્રીત કરી તેની ચાર તબકકે ચકાસણી કરી અને સિઘ્‍ધહસ્‍ત ખેડુતોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે.

  • ખેડુતોપયોગી કૃષિ સાહિત્‍યનું પ્રકાશન
  • ખેતી વ્‍યવસ્‍થાપનનાં સર્વાંગી વિકાસ માટે ખાનગી ક્ષેત્રોની ભાગીદારી / સહયોગ ને પ્રોત્‍સાહન આપવું
  • ખેતી વ્‍યવસાય ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી / યોગદાનને પ્રોત્‍સાહન આપવું
  • કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રોમાં સધાયેલ વિશિષ્‍ટ સફળતાની સફળ વાર્તાઓ તૈયાર કરી તેનું પ્રકાશન / પ્રસાર કરવો

તાલીમ

આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડુતોને કૃષિ અને સંલગ્ન વિષયો પર વૈજ્ઞાનિક તેમજ આધુનિક ખેતી પધ્ધતિ અંગેનું માર્ગદર્શન અને માહિતી મળી રહે એ માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તાલીમ રાજ્યની બહાર, રાજ્યની અંદર, જીલ્લાની અંદર એમ ત્રણ પ્રકારે યોજવામાં આવે છે.

રાજ્ય બહારની તાલીમ

રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય બહારની તાલીમનું આયોજન થાય છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય બહારની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોને રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૭ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૧૨૫૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

રાજ્ય અંદરની તાલીમ

રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાની બહાર પરંતુ રાજ્યની અંદર તાલીમનું આયોજન કરવામાં આવે છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય અંદરની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડુતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોની રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૫ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૧૦૫૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

જીલ્લાની અંદર તાલીમ

રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાની બહાર પરંતુ રાજ્યની અંદર તાલીમનું આયોજન કરવામાં આવે છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય અંદરની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડુતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોની રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૨ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૨૫૦ થી ૪૦૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

નિદર્શન

આત્મા યોજના સાથે જોડાયેલ ગૃપોને કૃષિ યુનીવર્સીટી દ્વારા કરાયેલ નવિન સંશોધનથી બહાર પાડેલ જુદા-જુદા પાકોની નવીન જાતો, IPM, INM, IMD તેમજ પશુપાલન, મત્સ્યપાલન, મધમાખી ઉછેર, વર્મી કંમ્પોસ્ટ, મરઘા પાલન વગેરે વિષયો પર ખેડુતોના ખેતર અથવા પ્લોટની જગ્યાએ નિદર્શનો ગોઠવવામાં આવે છે. આ નિદર્શન દ્વારા ખેડુતોને નવીન ટેક્નોલોજી અને ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ વિષે માહિતગાર કરવામાં આવે છે. "Learning by Doing” અને "Seeing is Believing” ની વિચારધારા પર આ નિદર્શન ગોઠવવામાં આવે છે. જેથી ખેડુતો ખેતર પર જ પ્રત્યક્ષ કાર્ય કરે છે અને જુવે છે જેથી સરળતાથી તે સ્થળ ઉપરની જાણકારી મેળવી પોતાના ખેતર પર અપનાવી શકે છે.આ નિદર્શન એકમ દ્વારા પ્રગતિશીલ ખેડુત પોતાનું જ્ઞાન અને તજજ્ઞતા બીજા ખેડુતોને આપી ખેતીમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડવા મદદરૂપ સાબિત થાય છે.

નિદર્શનો માટે જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા જીલ્લાના દરેક તાલુકા પૈકી સરેરાશ ૧૨૫ નિદર્શન એક એકરના પ્લોટ/ખેતરમાં ગોઠવવામાં આવે છે તથા પ્રતિ નિદર્શન રૂ.૪૦૦૦/- ની મર્યાદામાં ખેત સામગ્રી સહાય માટે આપવાની જોગવાઇ નક્કી કરવામાં આવેલ છે.

નિદર્શનની વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

વર્ષ

નિદર્શન

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

પ૩૦૧

૪૧૦૩

૧૧૯૮

પ૩૦૧

ર૦૦૮-૦૯

૯પરર

૬૬૭૩

ર૮૪૯

૯પરર

ર૦૦૯-૧૦

૧૩૮પ૬

૮૭પ૦

પ૧૦૬

૧૩૮પ૬

ર૦૧૦-૧૧

ર૧૪પપ

૧૪પ૩પ

૬૯ર૦

ર૧૪પપ

ર૦૧૧-૧ર

૩ર૦૮૪

ર૪૦૩૯

૮૦૪પ

૩ર૦૮૪

ર૦૧ર-૧૩

પ૧૦ર૪

૩૩૭૭૬

૧૭ર૪૮

પ૧૦ર૪

ર૦૧૩-૧૪

૩૯ર૬૪

ર૮પ૧૯

૧૦૭૪પ

૩૯ર૬૪

ર૦૧૪-૧પ

૪૬૪૧૯

૩૩૯૭૯

૧ર૪૪૦

૪૬૪૧૯

કુલ

ર૧૮૯રપ

૧પ૪૩૭૪

૬૪પપ૧

ર૧૮૯રપ

પ્રેરણા પ્રવાસ

યોજનામાં જોડાયેલા ખેડુત ભાઇ બહેનોને ખેતીલક્ષી બહોળું જ્ઞાન મળી રહે તેમજ આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અંગે માહિતી મળી રહે તે માટે પ્રેરણા પ્રવાસ યોજવામાં આવે છે. આ પ્રવાસ મુખ્ય ત્રણ પ્રકારે રાજ્યની બહાર, રાજ્યની અંદર અને જીલ્લાની અંદર ગોઠવવામાં છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયો પર પ્રવાસનું આયોજન કરાય છે. જે પ્રકારે વિષય નક્કી થાય છે તે મુજબના એફઆઇજી ગૃપમાંથી દરેક તાલુકાવાર ખેડુતોને પસંદ કરવામાં આવે છે. પસંદગી પામેલા ખેડુતો માટે પ્રવાસ દરમ્યાન રહેવા, જમવા અને આવવા જવાની તમામ વ્યવસ્થા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની જીલ્લા કચેરીએથી કરવામાં આવે છે.

રાજ્ય બહાર પ્રેરણા પ્રવાસ

ગુજરાતના ખેડુતોને રાજ્ય બહારના ખેડુતો દ્વારા અપનાવવામાં આવતી ખેતી પધ્ધતિ અંગે માહીતી મળે અને નવિન અભિગમ જાણવા મળે તે હેતુથી તેમને રાજ્ય બહારનો પ્રવાસ કરાવવામાં આવે છે. તેમજ વિવિધ કૃષિ યુનિવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન સંસ્થાન દ્વારા કરવામાં આવેલ નવીન શોધ સંશોધનો અંગે માહિતી અને પ્રત્યક્ષ નિદર્શન ગોઠવવામાં આવે છે. આ પ્રવાસ મારફતે ખેડૂતો વૈજ્ઞાનિક અભિગમ અંગે પ્રેરણા મેળવે છે તેમજ નવી ટેક્નોલોજી થી જાણકાર થાય છે. રાજ્ય બહારના પ્રેરણા પ્રવાસની સમય મર્યાદા વધુમાં વધુ ૭ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ.૮૦૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસ

રાજ્યની અંદર અલગ અલગ ઝોન આવેલા છે તે મુજબ દરેક ઝોનમાં જુદાજુદા ખેતી પાકો તેમજ ખેડુતો દ્વારા અપનાવવાતી ટેકનોલોજી ભિન્ન જોવા મળે છે. રાજ્ય અંદરના પ્રેરણા પ્રવાસનું મુખ્ય ધ્યેય એ જ છે કે રાજ્યના તમામ ખેડુતો એક્બીજાની સાથે પોતાની ખેતી પધ્ધતિ જુએ અને જ્ઞાનનું આદાન પ્રદાન કરી રાજ્યના ખેતી ઉત્પાદનમાં બહોળો ફાળો આપે. આ ઉપરાંત ખેત સંશોધન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને વિવિધ કૃષિ સંસ્થાનની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. ખેડુતો આધુનિક ખેતી પધ્ધતિ અને નવીન ટેક્નોલોજીથી માહિતગાર થઇ પોતાની ખેતીમાં અપનાવી એક પ્રગતીશીલ ખેડુત તરીકે આગળ આવી શકે છે. રાજ્ય અંદરના પ્રેરણા પ્રવાસની સમય મર્યાદા વધુમાં વધુ ૫ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ.૪૦૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

જીલ્લાની અંદર પ્રેરણા પ્રવાસ

જીલ્લાના ખેડુત ભાઇ બહેનોને પ્રગતીશીલ ખેડુતો પાસેથી પ્રેરણા મળી રહે તેમજ નવિન ટેક્નોલોજી વિષે માહિતગાર થાય તે હેતુથી જીલ્લાની અંદર પ્રવાસ ગોઠવવામાં આવે છે. આ પ્રવાસમાં વૈજ્ઞાનિક તેમજ હાઇ ટેક ખેતી પધ્ધતિ અંગે ખેડુતો જાણકાર થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. ઉપરાંત ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિવિધ વિષયોને આવરી લઇ શોધ સંસ્થાનોની મુલાકાત ગોઠવવામાં આવે છે. જીલ્લાના તમામ ખેડુતો એકબીજા સાથે મળીને ખેતીલક્ષી જ્ઞાનનું આદાન પ્રદાન પણ આ પ્રવાસ દરમ્યાન કરે છે. જીલ્લાની અંદરના પ્રેરણા પ્રવાસની સમય મર્યાદા વધુમાં વધુ ૩ દિવસની હોય છે. જેમાં પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ.૩૦૦/- સુધીનો ખર્ચ કરી શકાય છે.

પ્રેરણા પ્રવાસમાં ભાગ લેવા માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

કિસાન પ્રેરણા પ્રવાસ

વર્ષ

પ્રેરણા પ્રવાસ

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૪પ

૧પ૬૭

૧૦૪૦

ર૬૦૭

ર૦૦૮-૦૯

પ૯

રપર૮

૬૦૦

૩૧ર૮

ર૦૦૯-૧૦

૯ર

૪૧૩પ

ર૭પ૯

૬૮૯૪

ર૦૧૦-૧૧

ર૩૦

૯૮૯૭

૪૬૩પ

૧૪પ૩ર

ર૦૧૧-૧ર

૬૧૦

૩૪૧૯૯

૧૪પ૬પ

૪૮૭૬૪

ર૦૧ર-૧૩

૧૦૭૯

૪૮૯૦ર

ર૦ર૧૦

૬૯૧૧ર

ર૦૧૩-૧૪

૯પ૭

૪૯૦પર

ર૧૧૧૧

૭૦૧૬૩

ર૦૧૪-૧પ

૧૧૩૦

૬રર૧૬

૩પ૦૮૭

૯૭૩૦૩

કુલ

૪ર૦ર

ર૧ર૪૯૬

૧૦૦૦૦૭

૩૧રપ૦૩

કિસાન અને ખેડુત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ

વૈજ્ઞાનિકશ્રીઓના સંશોધનો ખેડુતો જાણી શકે અને તેમની જે સમસ્‍યાઓ છે તેની ચર્ચા વૈજ્ઞાનિકશ્રીઓ સાથે થઈ શકે તે માટે આ પ્રકારની કિસાન ગોષ્ઠિ પણ ગોઠવવામાં આવે છે.

કિસાન ગોષ્ઠિ

આત્મા યોજના સાથે જોડાયેલા ખેડુતો દ્વારા કોઇ એક પ્રગતિશીલ ખેડૂતના ખેતર પર ભેગા થઇ ખેડુત-ખેડૂતો વચ્ચે કિસાન ગોષ્ઠી યોજવામાં આવે છે. ગોષ્ઠીમાં કૃષિ ઉપરાંત બાગાયત, પશુપાલન, મરઘાપાલન, મધમાખી પાલન, જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવે છે. પ્રગતિશીલ ખેડુત દ્વારા ખાસ આધુનિક ખેત પધ્ધતિ અને વૈજ્ઞાનિક ખેતીલક્ષી માર્ગદર્શન ખેડૂતોને પુરુ પાડવામાં આવે છે. ખેડુતોને મુંઝવતા પ્રશ્નો ખેડુતો ચર્ચા દ્વારા નિરાકરણ લાવવામાં આવે છે. આ પ્રકારની ગોષ્ઠી તાલુકા કક્ષાએ મહત્તમ વર્ષમાં બે વાર ગોઠવવામાં આવે છે જે માટે પ્રતિ વર્ષ મહત્તમ રૂ.૩૦,૦૦૦/- સુધીના ખર્ચની જોગવાઇ છે.

વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

વર્ષ

ગોષ્ઠિની સંખ્‍યા

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૪૧

૩૮૬૪

૮૬૦

૪૭ર૪

ર૦૦૮-૦૯

૬૪

૩પ૯૦

ર૪૦૪

પ૯૯૪

ર૦૦૯-૧૦

૮૦

૯પ૩૯

૩૮૪૮

૧૩૩૮૭

ર૦૧૦-૧૧

ર૦પ

ર૧૮૭૧

૩૪પ૦

રપ૩ર૧

ર૦૧૧-૧ર

પરપ

૪૮૯પ૬

૧૦ર૦૮

પ૯૧૬૪

ર૦૧ર-૧૩

૭૩૧

૬૮૧૧ર

૧૪૭૪પ

૮ર૮પ૭

ર૦૧૩-૧૪

૭પ૪

૬૭૪૩૯

૧૪૩૬૭

૮૧૮૦૬

ર૦૧૪-૧પ

૯૦પ

૮૭૭૭૯

૧૭૬૧૪

૧૦પ૩૯૩

કુલ

૩૩૦પ

૩૧૧૧પ૦

૬૭૪૯૬

૩૭૮૬૪૬

ખેડુત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ

આત્માના ફાર્મર ઇન્ટરેસ્ટ ગૃપના ખેડુત સભ્યોની કૃષિ યુનીવર્સીટી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો સાથે ગોષ્ઠી યોજવામાં આવે છે. જેમાં ખેડુતોના વિવિધ પાકો અંગેના પ્રશ્નોનું વૈજ્ઞાનિક દ્વારા નિરાકરણ કરવામાં આવે છે. આ ઉપરાંત નવી શોધાયેલ ટેકનોલોજી તેમજ વૈજ્ઞાનિક અભિગમ અંગે ખેડુતોને જાણકારી આપવામાં આવે છે. આ ગોષ્ઠી જીલ્લા કક્ષાએ વર્ષમાં મહત્તમ બે વાર યોજવામાં આવે છે. આ માટે જીલ્લા કક્ષાએ રૂ.૪૦,૦૦૦/- સુધીની જોગવાઇ છે.

વર્ષ

ગોષ્ઠિની સંખ્‍યા

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૧ર

૩૧૭૪

૭૦૩

૩૮૭૭

ર૦૦૮-૦૯

૧૭

ર૧૯૦

પપ૦

ર૭૪૦

ર૦૦૯-૧૦

૧ર

રરરપ

ર૩૪૭

૪પ૭ર

ર૦૧૦-૧૧

૬૦

પ૪૮૬

૧પ૩૭

૭૦ર૩

ર૦૧૧-૧ર

૬૦

પ૯૪ર

૧૮૯૯

૭૮૪૧

ર૦૧ર-૧૩

૭૮

૬૩૯૩

ર૮૭૮

૯ર૭૧

ર૦૧૩-૧૪

૧૦૧

૭૬૮પ

ર૦૯૪

૯૭૭૯

ર૦૧૪-૧પ

૮૦

૭૧૦ર

ર૦૦૬

૯૧૦૮

કુલ

૪ર૦

૪૦૧૯૭

૧૪૦૧૪

પ૪ર૧૧

કૃષિ મેળો / પ્રદર્શન

ખેડુતોને જીલ્લા કક્ષાએ જ આધુનિક ખેતી પધ્ધતિ, નવીન ટેક્નોલોજી, નવીન પાકોની વેરાઇટી તેમજ ખેત સાધન સામગ્રી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ મેળા /પ્રદર્શન યોજવામાં આવે છે. આત્મા યોજના દ્વારા દર વર્ષે આવા કૃષિ મેળા અને પ્રદર્શનનું આયોજન એક થી બે દિવસ માટે જીલ્લા કક્ષાએ કરવામાં આવે છે. જેમાં પ્રગતિશીલ ખેડુતો, વૈજ્ઞાનિકો, કૃષિના તાંત્રીક અધિકારી, કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો અને અધિકારીઓ, ખેતી ખાતાના અધિકારીઓ તેમજ આત્માના અધિકારીઓ કૃષિને લગતા વિવિધ વિષયો પર ઉપસ્થિત ખેડુતોને માર્ગદર્શન પુરૂ પાડે છે. આ કૃષિ મેળામાં કૃષિ સંલગ્ન સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી તથા પ્રાઇવેટ કંપનીઓ અને વિતરકો દ્વારા અદ્યતન ટેક્નોલોજીના સ્ટોલ ગોઠવવામાં આવે છે. જેથી ખેડુતોને જીલ્લા કક્ષાએ જ તમામ ખેતી, બાગાયત, પશુપાલન, મત્સ્યપાલન, મરઘા પાલન, મધ પાલન જેવી વિવિધ યોજનાઓ અંગે એક જ સ્થળેથી માહિતી અને માર્ગદર્શન મળી રહે છે. આ ઉપરાંત ખેડુતો માટે સેમીનાર પણ યોજાય છે જેમા નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂતોને સરળતાથી જાણકારી મળી રહે તે માટે લીફલેટ, સીડી, ડીવીડી, બુકલેટ જેવી માહિતી સભર સાહીત્ય પુરું પાડવામાં આવે છે. આ પ્રકારના કૃષિ મેળા/પ્રદર્શન યોજવા માટે રૂ.૪,૦૦,૦૦૦/- ની જોગવાઇ છે. આ પ્રકારના મેળામાં ભાગ લેવા તાલુકા કક્ષાએ આત્મામાં જોડાયેલા ખેડુતો જીલ્લા અંદરના પ્રેરણા પ્રવાસ અંતર્ગત ભાગ લેવા જીલ્લા કક્ષાએ આવી શકે છે.

વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

કિસાન મેળા અને પ્રદર્શન

વર્ષ

કિસાન મેળા અને પ્રદર્શન

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૧૩૧૧૩

૧૯૯૪૦

૩૩૦પ૩

ર૦૦૮-૦૯

૧૩

૧૭૪૪ર

પ૬રપ

ર૩૦૬૭

ર૦૦૯-૧૦

૧૪

૧૦૯પ૭

૩૯૧૭

૧૪૮૭૪

ર૦૧૦-૧૧

૪પ

૩૮૧૪૦૮

૬ર૦૧૮

૪૪૩૪ર૬

ર૦૧૧-૧ર

પ૩

૯૮૪૦૪

૪૭૪૬પ

૧૪પ૮૬૯

ર૦૧ર-૧૩

૪૯

પ૭૪૦૯

ર૬૮૪૬

૮૪રપપ

ર૦૧૩-૧૪

૩૯

પ૭૪૯૩

૩ર૬ર૩

૯૦૧૧૬

ર૦૧૪-૧પ

૯૭

પર૦પર

ર૩૦૧૭

૭પ૦૬૯

કુલ

૩૧૬

૬૮૮ર૭૮

રર૧૪પ૧

૯૦૯૭ર૯

ખેતર શાળા

ઘણા ખેડૂતો પોતાની કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથી ઉત્તમ રીતે ખેતી કરતા હોય છે. જેથી તે વિસ્તારના ખેડૂતો આવા સિધ્ધહસ્ત પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની વખતો-વખત મુલાકાત લઇને જરૂરી માર્ગદર્શન મેળવે તો ખેડૂતથી ખેડૂત સુધીની તજજ્ઞનતા વહનની પ્રક્રિયા સરળતાથી થઇ શકે છે. આ ઉદ્દેશને ધ્યાને રાખી આત્મા યોજનામાં ખેતર પર ચાલતી ખેતીની પાઠશાળા તરીકે ખેતર શાળા(ફાર્મ સ્કુલ)ની જોગવાઇ કરવામાં આવી છે. આ ખેતર શાળા એ ખેડુતો દ્વારા અને ખેડુતો માટે જે તે જીલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી મારફતે આત્મા સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડુતોના ખેતર પર ખેતર શાળા યોજવામાં આવે છે. જેમાં શિક્ષક સિધ્ધહસ્ત ખેડૂત અને વિદ્યાર્થી પણ ખેડૂત હોય છે. આ ખેતર શાળામાં ૨૦ થી ૨૫ ખેડુતોનું ગૃપ ભાગ લઇ શકે છે. ફાર્મ સ્કુલમાં ખેડૂતોને વાવણીથી લઇને કાપણી સુધીની સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી ખેતર પર જ પ્રત્યક્ષ આપવામાં આવે છે.

ખેતર શાળામાં જે ૬ (છ) સત્ર હોય છે તે નીચે મુજબ છે.

  • જમીનની ચકાસણી તથા જમીનની તૈયારી
  • વિવિધ પાકોના વાવેતર માટે ખેત સામગ્રીની પસંદગી
  • પોષક તત્વ(પોષણ ) વ્યવસ્થાપન
  • પિયત વ્યવસ્થાપન
  • સંકલિત જૈવિક/પાક સંરક્ષણ/ કીટક વ્યવસ્થાપન
  • પાકની કાપણી/લણણી તથા તે પછીની પ્રક્રિયા

જરૂર જણાય ત્યારે ફાર્મ સ્કુલમાં વિજ્ઞાનિકોને પણ સામેલ કરી વૈજ્ઞાનિક અભિગમ અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે. વૈજ્ઞાનિકો દ્વારા ખેડુતોના પ્રશ્નોનું નિરાકરણ પણ સ્થળ પર જ કરવામાં આવે છે. કૃષિ ઉપરાંત બાગાયત અને પશુપાલન વિષયો પર પણ ખેતર શાળા ગોઠવવામાં આવે છે. એક હેક્ટરના નિદર્શન દીઠ રૂ. ૭૫૦૦/- ની જોગવાઇ કરવામાં આવી છે.

ફાર્મ સ્કુલની વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

ખેતર શાળા

વર્ષ

ફાર્મ સ્‍કુલની સંખ્‍યા

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૩૪

૭૮૦

૮પ

૮૬પ

ર૦૦૮-૦૯

૭૩

૧૪૯૩

૬પપ

ર૧૪૮

ર૦૦૯-૧૦

૧૭

૩૮૩

૧૦૮

૪૯૧

ર૦૧૦-૧૧

૩૪૭

૮૬૦૯

૪પ૦

૯૦પ૯

ર૦૧૧-૧ર

૧૩પ૧

૪૯૭૧૭

૭૮૧પ

પ૭પ૩ર

ર૦૧ર-૧૩

૧પ૬૬

૩પ૦૭૯

૮૭૬૯

૪૩૮૪૮

ર૦૧૩-૧૪

૧ર૦૬

ર૩૧૬પ

૪પ૬૦

ર૭૭રપ

ર૦૧૪-૧પ

૯૮૮

ર૩૮૯૦

૩૭પ૪

ર૭૬૪૪

કુલ

પપ૮ર

૧૪૩૧૧૬

ર૬૧૯૬

૧૬૯૩૧ર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020

© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate