ખેડૂત નો પરિચય
શ્રી બયતબાઈ જમભારબાઈ જાદલ
ગાભ- ઢેઢુકી, તાલકુો-વામરા જીલ્રોય- સયુેન્દ્રાનગ,યગજુ યાત,
૦૯૮૭૯૭૮ય૭૬૩
શિક્ષણ; ૧૨ પાસ. જમીન: ૭ એકર, ખેતીનો અનભવ: ૨૦ વર્ષ .
વિગત વાર વાત:
શ્રી બયતબાઈ જમભારબાઈ જાદલએ સરેન્દ્રનગર જીલ્લા ના વામરા તાલકુાના ઢેઢુકી ગાભના રેહવાસી છે. જેઓ નું ચાર ભાઈઓ નુું કુટુુંબ છે. ખેતી સાથે સાથે તેઓ લહારી કામ પણ કર્યે છે. જેમા તેઓ ખેત ઓજારોનુું રીપેરીંગ કરે છે. વર્ષ ૨૦૦૬ થી તેઓ કેવીકેના સંપર્ક માં આવ્યા અને તેઓએ કેટલીક જુદી જુદી પ્રવૃતિઓ તાલીમમો, નિર્દેશન માં રસપૂર્વક ભાગ લીધો. . વર્ષ ૨૦૦૯-૧૦ માં તેમણે કેવીકે નું મોબાઈલ સીડ પ્રોશેસ્સિંગ યુનિટ રાશ પૂર્વક જોયુું અને તેમણે આ યુનિટ વિષે ની બધી મહીતી તથા તેના ફયદાઓ કેવીકેના વેઈજ્ઞાનીકો પાશે થી જાણ્યા અને તેમણે ઘરે આવુજ પ્રોશેસ્સિંગ યુનિટ શુરુ કરવાની ઉત્સુકતા બતાવી. કેવીકેના વેઈજ્ઞાનીકોએ તેમને સીડ પ્રોશેસ્સિંગ યુનિટ વિશેની જાણકારી આપી. તેમણે ઘરે ઘઉું નુું સીડ પ્રોશેસ્સિંગ યુનિટ સ્થાયાપ્યું . જે યુનિટ ની ક્ષમતા આસહારે ૫ થી ૬ ક્વિન્ટલ/કલાક છે.
અભિગમની ઉ૫યોગીતા: આમ તેઓએ પોતાના તથા બીજા ખેડુત ભાઈઓ પાશે થી ધઉું ખરીદી, તેમનુું પ્રોશેસ્સિંગ કરી આશરે ૨૨૫-૨૫૦૦ રૂા./ ક્વિન્ટલ વધારે ભાવ મેળવતા થયા. તેમજ તેઓ બીજા ખેડુત ભાઈઓને તેમના ઘઉું નુું પ્રોશેસ્સિંગ ૫ણ કરી આપી તેમ ના પણ ૧૦૦ રૂા./ક્વિન્ટલ જેટલી લધારાની આવક મેળવે છે.
આજ રીતે જો દરેક ખેડૂત સંયુક્ત રીતે સીડ પ્રોશેસ્સિંગ નો અભિગમ આપ્નાવસે તો એમને કોઈ નવી મેહનત વગર પાક થી મળતી આવક માં વધારો થશે
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024