অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જન સેવા કેન્દ્ર શા માટે?

જન સેવા કેન્દ્ર શા માટે?

આજે આખું વિશ્વ ઝડ૫થી ભૌતિકમાંથી ડિજિટલ સ્વગરૂ૫માં ૫રિવર્તન પામી રહ્યું છે. મોટા ભાગની દૈનિક કામગીરી કરવાની ૫દ્ઘતિ ઝડ૫થી બદલાઇ રહી છે. માહિતી પ્રૌદ્યોગિકીના ઉ૫યોગથી શિક્ષણથી માંડીને તમામ બેંકિંગ પ્રવૃત્તિ ઝડ૫થી બદલાઇ રહી છે. માહિતી પ્રૌદ્યોગિકીના ઉ૫યોગથી શિક્ષણથી માંડીને તમામ બેંકિંગ પ્રવૃત્તિૃઓ સહિત, નાણાં જમા કરાવવા/ તેની ચુકવણી કરવાની કામગીરી સરળતાથી થઇ રહી છે. માહિતી ડિજિટલ સ્વ રૂપે વિતરિત થતી હોવાના કારણે કાર્યક્ષમતા, પારદર્શિાતા અને ઉત્તરદાયિત્વમમાં વધારો થયો છે અને સંચાલન ખર્ચમાં ઘણો ધટાડો થયો છે.

સ્ત્રોત: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/22/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate