નેશનલ પોર્ટલ ઓફ ઈન્ડિયાની મુલાકાત લેવા
ઉપલબ્ધ સેવાઓ:
- કેન્દ્ર અને રાજ્ય સરકાર સંબંધિત સેવાઓ અને માહિતી
- તમામ સરકારી ખાતાઓ અને સંસ્થાઓ સાથે જોડાણ
- માહિતી અંગ્રેજી અને હિન્દીમાં પણ ઉપલબ્ધ
|
વધુ જાણકારી માટે
www.india.gov.in
|
ભારતની જિલ્લાઓ વિશે માહિતી મેળવવા
ઉપલબ્ધ સેવાઓ:
- જિલ્લાઓનું રાજ્ય પ્રમાણે યાદી
- માત્ર એક જ ક્લિક પર જિલ્લાઓની માહિતી
|
વધુ જાણકારી માટે districts.nic.in
|
ભારત સરકારની વેબ ડિરેક્ટરીની માહિતી માટે
ઉપલબ્ધ સેવાઓ:
- સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ્સ, લેજિસ્લેટીવ, જ્યુડિસ્યરી યુનિટ, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો, ભારતના પ્રદેશો, કમિટીઓ, સંસ્થાઓ, ઈન્સ્ટીટ્યૂટ્સની વેબસાઈટ ડિરેક્ટરી
|
વધુ જાણકારી માટે goidirectory.nic.in
|
ભારત અને રાજ્યો નકશા ઉપલબ્ધ સેવાઓ:
- ડેમોગ્રાફિક અને સેક્ટર ભારત મુજબની નકશો, વિવિધ રાજ્યો અને UTs
|
વધુ જાણકારી માટે www.surveyofindia.gov.in
|
ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વિશે જાણવા
ઉપલબ્ધ સેવાઓ:
- ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી
|
વધુ જાણકારી માટે www.india.gov.in
|
લોકસભાના એમપી વિશે માહિતી મેળવવા
ઉપલબ્ધ સેવાઓ:
- તમારા મતક્ષેત્ર પ્રમાણેના તમારા એમપી વિશે માહિતી મેળવી શકાશે
|
વધુ જાણકારી માટે
www.parliamentofindia.nic.in
|
રાજ્યસભાના એમપી વિશે જાણવા ઉપલબ્ધ સેવાઓ:
- તમારી રાજ્યસભાના સભ્યના નામ પરથી તમામ માહિતી મેળવી શકાય
|
વધુ જાણકારી માટે http://rajyasabha.nic.in/
|
પીએસયુ (Govt. of India)
ઉપલબ્ધ સેવાઓ:
- તમામ પબ્લિક સેક્ટર અન્ડટેકિંગ કંપનીઓની યાદી
- રાજ્ય પ્રમાણે અને જોઈન્ટ વેન્ચર
|
વધુ જાણકારી માટે india.gov.in
|
સ્ત્રોત:
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/10/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.