તમારા ગામમાં “પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના” (પીએમજીએસવાય) ની સ્થિતિ
ઉપલબ્ધ સેવાઓ:
- રાજ્ય અને જિલ્લાવાર “પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની સ્થિતિની ચકાસણી
- “પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના” નો અહેવાલ, માર્ગનિર્દેશિકા અને નીતિ
|
વધુ જાણકારી માટે
www.omms.nic.in
|
ગ્રામ્ય આવાસની વિગતો ઉપલબ્ધ સેવાઓ:
- પ્રત્યેક ભારતીય ગામડાના આવાસોની ઓનલાઇન આંકડાકીય માહિતી
|
વધુ જાણકારી માટે indiawater.gov.in
|
તમારી ગ્રામ પંચાયત શોધો ઉપલબ્ધ સેવાઓ:
- જિલ્લા, બ્લોક અને ગ્રામ પંચાયતની રાજ્યવાર યાદી
- ડાઉનલોડ કરી શકાય એવી પંચાયત ડિરેકટરી અને અહેવાલ
- વસ્તી ગણતરી, શિક્ષણ, તબીબી અને બેંકિંગ સેવાઓ, જમીનનો ઉપયોગ, પોસ્ટ ઓફિસ, ટેલિગ્રાફ અને ટેલિફોન સુવિધાઓની રાજ્ય અને જિલ્લા, બ્લોક તથા પંચાયત વાર આંકડાકીય યાદી
|
વધુ જાણકારી માટે offerings.nic.in/directory/pdface.asp
|
કેવીઆઇસી કોર્સ માટે ઓનલાઇન અરજી કરો ઉપલબ્ધ સેવાઓ:
- કોર્સ માટે ઓનલાઇન અરજી
- તાલીમ કેન્દ્રોની રાજ્ય કે જિલ્લાવાર પસંદગીની સુવિધા
|
વધુ જાણકારી માટે www.kvic.org.in
|
સરકારી યોજનાઓ વિશે જાણો ઉપલબ્ધ સેવાઓ:
- કેન્દ્ર સરકારના મંત્રાલય કે ખાતાં સંબંધી યોજના
- રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ખાતાવાર યોજના
|
વધુ જાણકારી માટે www.india.gov.in/govt/schemes.php
|
તમારા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓ
ઉપલબ્ધ સેવાઓ:
- નકસો, અંતર અને ક્રમાંક મુજબ આરોગ્ય સુવિધાઓની રાજ્ય તથા જિલ્લાવાર આંકડાકીય માહિતી
|
વધુ જાણકારી માટે jsk.gov.in/distpop.asp
|
કોયર સાહસિકોની નોંધણી ઉપલબ્ધ સેવાઓ:
- કોયર સાહસિકોને વિવિધ પ્રકારની તાલિમમાં પ્રવેશ લેવા અને નાણાકીય સહાય માટે ઓનલાઇન અરજી કરવાની સુવિધા
|
વધુ જાણકારી માટે www.coirboard.gov.in
|
વરસાદી પાણીની ગણતરી
ઉપલબ્ધ સેવાઓ:
- પાણીનો સંગ્રહ કરવાના ખર્ચની ઓનલાઇન ગણતરી
- વ્યક્તિગત ઘર, ફ્લેટ, ઓફિસ સંકુલ અને સંકુલમાટે અલગથી ગણતરી કરી શકાય છે
|
વધુ જાણકારી માટે indiawater.gov.in
|
મતદાર યાદીમાં તમારું નામ શોધો
ઉપલબ્ધ સેવાઓ:
- મતદાર યાદીમાંથી નામ શોધી કાઢવાની ઓનલાઇન સુવિધા
- મતદાર યાદીમાં નામ ઉમેરવાના અરજીપત્રકો
- ચૂંટણીના પરિણામ વગેરે
|
વધુ જાણકારી માટે www.eci.gov.in
|