অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આધાર ડેટા અપડેટ

આ સૂચનાઓ આધાર માહિતી અદ્યતન સુધારા કરવાની વિનંતી રજૂ કરતાં પુર્વે કાળજી પૂર્વક વાંચી જાઓ

તમારી વિનંતી ઓનલાઇન અથવા ટપાલ મારફત મોકલીનેતમે નીચેની માહિતી અદ્યતન કરી શકો.

  • નામ
  • જાતિ
  • જન્મ તારીખ
  • સરનામું
  • મોબાઇલ નંબર

ઓનલાઇન માહિતી અદ્યતન કરો

નિવાસી જરૂરી પિનકોડ/ગામ/નગર/શહેર/પોસ્‍ટ ઓફિસ શોધી ન શકતા હોય અને સ્‍થાનિકભાષાનાવંચાણમાંમુશ્‍કેલી પડતી હોય, તો તેઓ તેમની અદ્યતન વિનંતી ટપાલ મારફત મોકલી શકે છે.ઓનલાઇન માહિતી અદ્યતન કરો અહીં ક્લિક કરો

ટપાલ મારફત અદ્યતન કરવા અંગેની વિનંતી મોકલો

  • ટપાલ મારફત આધાર માહિતી અદ્યતન કરવાની વિનંતી/ સુધારા કરવાના ફોર્મ માટે અહીં ક્લિક કરો
    ટપાલ મારફત આધાર માહિતી અદ્યતન કરવાની વિનંતી/ સુધારા કરવાના ફોર્મ માટે અહીં ક્લિક કરો

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/24/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate