એ.યુ.એ. ભારતમાં નોંધાયેલી કોઇ સરકારી/જાહેર/ખાનગી કાનૂની એજન્સી છે. તે તેની સેવાઓ માટે આધાર પ્રમાણિકરણનો ઉપયોગ કરવા માગે છે. એ.યુ.એમુખ્યએજન્સી છે. જે પોતાની સેવાઓ/કામગીરી કરવા માટે પ્રમાણિકરણવિનંતીઓ મોકલે છે.
એ.યુ.એ. એ.એસ.એ. મારફત સી.આઇ.ડી.આર.ને(પોતાની મેળે એ.એસ.એ. બનીને અથવા હાલના એ.એસ.એ.નીકોન્ટ્રાકટસેવાઓથી) જોડે છે.
નાગરિક પુરવઠાખાતું સંબંધિત નિવાસીને તેમનું ચોખા, કેરોસીન, વગેરેનું માસિક રેશન આપતાં પહેલાં તેની ઓળખની ખરાઇ કરવા માગે છે.
કોઇ પણ બેન્ક/નાણાકીય સંસ્થા, નાણાંના ઉપાડ અથવા તબદીલી જેવી નાણાકીય લેવડદેવડ પૂરી કરતાં પહેલાં તે ગ્રાહકનીઓળખની ખરાઇ કરવા માગે છે.
ઊંચી –સુરક્ષાવાળા મકાનો/ઝોનવહીવટી ખાતાં/ સુરક્ષા ખાતું, તે મકાન/ઝોનમાં પ્રવેશ માગતી કોઇ પણ વ્યક્તિનીઓળખની ખરાઇ કરવા માગે છે.
આધાર પ્રમાણિકરણનો ઉપયોગ થતો હોય તેનીસેવાનાવિસ્તારોનેએજન્સીએસુનિશ્ચિતકરવાના રહે છે. આધારઆધારીતજુદી જુદીસેવાઓ આપવાની જરૂરિયાતો માટે તેઓ કયાપ્રમાણિકરણ પ્રકારનો ઉપયોગ કરવાનો રહેશે તે પણ એજન્સીએ નક્કી કરવાનું રહે છે.
એ.યુ.એ. બનવામાં રસ ધરાવતી એજન્સીએઓનલાઇન અરજી કરવાની રહે છે. એ.યુ.એસ. તરીકે જોડાવા માટે યુ.આઇ.ડી.એ.આઇ. પાસે ઓનલાઇનએપ્લીકેશનનીકાર્ય પદ્ધતિ છે.
એ.યુ.એ. બનવા માટેનાંપ્રારંભનાતબક્કાઅલ પૈકીની એક કાર્યવાહી હાલના એ.એસ.એ. સાથે જોડાવા અંગેની પણ છે. મંજૂર કરેલ એ.એસ.એ.ની યાદી ઓનલાઇન મળશે અને હિત ધરાવતા એ.યુ.એ. તદનુસાર જોડાઇ શકે. એજન્સીએ.એસ.એ. અને એ.યુ.એ. બન્નેબનવા માગતી હોય, તો તેણે પ્રથમ એ.એસ.એ. તરીકે મંજૂરી મેળવવાની રહેશે અને ત્યારબાદ તેણેએ.યુ.એ. બનવા અરજી કરવાની રહેશે.
એ.યુ.એ. સહી કરેલા કરારની હસ્તપ્રત અને જરૂરી સહાયક દસ્તાવેજોયુ.આઇ.ડી.એ.આઇ.નેમોકલવાના રહેશે. જરૂરી દસ્તાવેજોમળ્યેથીયુ.આઇ.ડી.એ.આઇ. ઓનલાઇન અરજી મંજૂર કરશે.
એ.યુ.એ. દ્વારા યુ.આઇ.ડી.એ.આઇ.નાંધોરણો અને વિશિષ્ટ વિગતો મુજબનું જરૂરી પદ્ધતિ, પ્રક્રિયા, માળખાગત સવલત વિગેરે રચવાનું રહે છે. આવી કેટલીક જરૂરિયાતોમાં હેરફેર તંત્રની વ્યાખ્યા, આધાર પ્રમાણિકરણએ.પી.આઇ.નો ઉપયોગ કરીને એપ્લીકેશનવિકસાવવી, પ્રમાણિકરણડિવાઇસમાંથીએ.યુ.એ. સર્વરવગેરેને જોડાણ સુનિશ્ચિત કરવું. જુદી જુદીજરૂરિયાતોનાપાલનનેઓન લાઇન અરજી ફોર્મ મારફત યુ.આઇ.ડી.એ.આઇ.નું સમર્થન મેળવવાનું રહેશે.
એ.યુ.એ.એ તેનીકામગીરીની જરૂરિયાતો મુજબના પ્રમાણિકરણસાધનોનીવિશિષ્ટ વિગતો પર નિર્ણય લેવાની જરૂર છે અને તે સ્થપિત થાય તે સુનિશ્ચિત કરવું. એ.યુ.એ. બાયોમેટ્રિકપ્રમાણિકરણ માટે પસંદગી કરે, તો સેન્સર/એકસ્ટ્રેકટરના સાધનો એસ.ટી.કયુ.સી. દ્વારા પ્રમાણિત કરાવવાની જરૂર રહેશે. એ.યુ.એઓપરેટરનામદદવાળાસાધનો પસંદ કરે, તો એ.યુ.એનેઓપરેટરનીતાલીમનીતૈયારી નિશ્ચિત કરવાની રહેશે.
યુ.આઇ.ડી.એ.આઇ.એ નક્કી કરેલ વિવિધ જરૂરીયાતો પૂર્ણ કર્યેથીએ.યુ.એની અરજી મંજૂર કરવામાં આવશે. એ.યુ.એ. આ પ્રક્રિયા દરમિયાન યુ.આઇ.ડી.એ.આઇ.ને જરૂરી સ્પષ્ટતાઓ પૂરી પાડશે.
યુ.આઇ.ડી.એ.આઇ.સી.આઇ.ડી.આર. સાથેની એ.યુ.એ.ને તેમની એપ્લીકેશનનું શરૂઆતથી અંત સુધીનું પરીક્ષણ કરવાની છૂટ આપે છે. ખરેખર નિવાસી પ્રમાણિકરણની જીવંત પ્રક્રિયા શરૂ કરતા પહેલાએ.યુ.એ. પસંદગીનાએ.એસ.એ. સાથે અને સી.આઇ.ડી.આર. સાથે તેમની એેપ્લીકેશનનું શરૂઆતથી અંત સુધીનું પરીક્ષણ કરે તે સલાહ ભર્યું છે. એ.યુ.એ. આધાર પ્રમાણિકરણને લગતી પદ્ધતિઓને કામે લગાડતાં પહેલાં માન્ય સંસ્થા દ્વારા તેનું ઓડીટ કરાવવાનું રહેશે.
યુ.આઇ.ડી.એ.આઇ.નાં બધા ધોરણો અને વિશિષ્ટ વિગતોને ચુસ્તપણે અનુસર્યાનું સમર્થન મળ્યા પછી એ.યુ.એ. કામ શરૂ કરી શકશે. યુ.આઇ.ડી.એ.આઇ. ઓનલાઇન કાર્યપ્રવાહ પર આધારિત એપ્લીકેશન વ્યવસ્થા કરવાનું આયોજન કરે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020