એનસીઇઆરટીના પુસ્તકો ડાઉનલોડ કરો ઉપલબ્ધ સેવાઓ:
- ધોરણ 1 થી 12ના પુસ્તકો ઉપલબ્ધ છે
- પુસ્તકોની વાંચી શકાય અને પ્રિન્ટ કરી શકાય એવી આવૃત્તિ
- અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ છે
|
વધુ જાણકારી માટે www.ncert.nic.in
|
તમારી પરીક્ષાના પરિણામ જુઓ ઉપલબ્ધ સેવાઓ:
- ધો. 10 અને ધો. 12 તથા એન્જિનીયરીંગ, મેડિકલ, એમબીએ, સીએ વગેરે જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામો
- સીબીએસઇ, આઇસીએસઇ અને રાજ્ય બોર્ડના પરિણામ
|
વધુ જાણકારી માટે www.results.nic.in
|
ઓનલાઇન રોજગાર સમાચાર ઉપલબ્ધ સેવાઓ:
- યુપીએસસી, એસએસસી, ભારતીય લશ્કર, નૌકાદળ, વાયુદળ, જાહેર સાહસો અને રોજગાર વિનિમયની કચેરી દ્વારા જાહેર કરાયેલી હાલની ખાલી જગ્યાઓ
- ઓનલાઇ અરજી કરવા રાજ્યોની રોજગાર વિનિમય કચેરીઓની યાદી
- રોજગાર અને તાલિમ નિયામકની કચેરી સાથે લિંક
|
વધુ જાણકારી માટે http://www.employmentnews.gov.in/
|
શિષ્યવૃત્તિ માટે અરજી કરો ઉપલબ્ધ સેવાઓ:
- શિષ્યવૃત્તિને લગતી માહિતી (મેરિટ અને કેટેગરી આધારિત)
- વિવિધ અભ્યાસક્રમ અંગેની માહિતી
|
વધુ જાણકારી માટે http://www.ugc.ac.in/ugc_schemes/
|
તમારા સ્ટડી સેન્ટરની શોધ કરો ઉપલબ્ધ સેવાઓ:
- શૈક્ષણિક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક), વ્યાવસાયિક, અને ઓપન બેઝિક એજ્યુકેશનના અભ્યાસક્રમોના સ્ટડી સેન્ટરોની રાજ્યવાર યાદી
|
વધુ જાણકારી માટે nios.ac.in
|
ભારતીય ફોન્ટ ડાઉનલોડ કરો
ઉપલબ્ધ સેવાઓ:
- ફક્ત રજિસ્ટ્રેશન થયું હોય તો જ હિન્દી, તામિલ, ગુજરાતી, બંગાળી, આસામી, તેલુગુ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી અને કન્નડ ભાષાના ફોન્ટ વિના મૂલ્યે ડાઉનલોડ કરો
- વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાય એવા ભારતીય બ્રાઉઝર અને ઇ-મેઇલ સેવા
|
વધુ જાણકારી માટે www.ildc.in
|
ઉચ્ચ શિક્ષણ માટે સ્ટુડન્ટ લોન ઉપલબ્ધ સેવાઓ:
- ઇન્ડિયન બેંક એસોસિયેશનની મોડેલ સ્ટુડન્ટ લોન યોજના
|
વધુ જાણકારી માટે http://www.ugc.ac.in/page/Educational-Loan.aspx
|
ભારતની શૈક્ષણિક સંસ્થા ઉપલબ્ધ સેવાઓ:
- યુનિવર્સિટીઓ, ડીમ્ડ યુનિવર્સિટીઓ, કૉલેજો, શાળાઓ, વિશેષ સંસ્થાઓ, તાલીમ કેન્દ્ર તથા રાજ્ય શૈક્ષણિક સંસ્થાઓ
|
વધુ જાણકારી માટે http://www.ugc.ac.in/recog_College.aspx
|