ઓનલાઈન ફરિયાદ નોંધાવવા માટે
ઉપલબ્ધ સેવાઓ:
- ઓનલાઈન ફરિયાદ નોંધાવવા માટે
- ભતૂકાળમાં કરેલી ફરિયાદની યાદ અપાવવા
- ભૂતકાળમાં કરેલી ફરિયાદ પર થઈ રહેલી કામગીરીની સ્થિતિ જાણવા
- ફરિયાદ નિવારણની પ્રક્રિયાની માહિતી મેળવવા
|
વધુ જાણકારી માટે
pgportal.gov.in
|
અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવા માટે ઉપલબ્ધ સેવાઓ:
- ઓનલાઈન ફરિયાદ દાખલ કરવા માટે
- દાખલ ફરિયાદની સ્થિત જાણવા માટે
|
વધુ જાણકારી માટે cvc.nic.in
|
ગ્રાહકની ઓનલાઈન ફરિયાદ નોંધવા
ઉપલબ્ધ સેવાઓ:
- વસ્તુ કે સેવા સામેની ફરિયાદ નોંધાવવા માટે
|
વધુ જાણકારી માટે ccccore.co.in
|
એનએચઆરસી સાથે ફરિયાદ નોંધાવવા ઉપલબ્ધ સેવાઓ:
- નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન સાથે ફરિયાદ નોંધાવવી
- દાખલ ફરિયાદની સ્થિતિ જાણવી
|
વધુ જાણકારી માટે nhrc.nic.in
|
પેન્શન બાબતે ફરિયાદ દાખલ કરવી (Defence person)
ઉપલબ્ધ સેવાઓ:
- પેન્શન સંબંધિત ફરિયાદ દાખલ કરવી
- તમારા પેન્શન વિશે જાણકારી મેળવો
|
વધુ જાણકારી માટે
pcdapension.nic.in
|
DEIT અધિકારીઓ સામે DEYT ફરિયાદ નોંધાવવા માટે
ઉપલબ્ધ સેવાઓ:
- ઓનલાઈન ફરિયાદ દાખલ કરવા માટે
- દાખલ ફરિયાદની સ્થિત જાણવા માટે
|
વધુ જાણકારી માટે
www.mit.gov.in
|
રાજ્ય સરકાર સાથે ફરિયાદ નોંધણી ઉપલબ્ધ સેવાઓ:
- ડીઆઈટી દ્વારા ફરિયાદ નોંધાવવી
- ફરિયાદ કયા તબક્કામાં છે તેની જાણકારી મેળવવી
|
વધુ જાણકારી માટે
http://swagat.gujarat.gov.in/ |
આરટીઆઈ હેઠળ ફરિયાદ નોંધાવવા
ઉપલબ્ધ સેવાઓ:
- ફરિયાદ દાખલ કરવી
- દાખલ કરેલી ફરિયાદની સ્થિતિ જાણવી
- બીજી વખત ફરિયાદ કરવી
- બીજી ફરિયાદની સ્થિતિ
|
વધુ જાણકારી માટે rti.india.gov.in
|
એનડબ્લૂસી સામે ફરિયાદ નોંધાવવા
ઉપલબ્ધ સેવાઓ:
- તમે તમારી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી સ્કીમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો
- ચોક્કસ રાજ્યને પણ તમારી ફરિયાદ મોકલી શકાય છે
|
વધુ જાણકારી માટે www.ncw.nic.in
|
પેન્શન બાબતે ફરિયાદ દાખલ કરવી (Civilian)
ઉપલબ્ધ સેવાઓ:
- ફરિયાદ દાખલ કરવી
- રિમાઈન્ડર કે ચોખવટ મોકલવા
- દાખલ ફરિયાદની સ્થિતિ જાણવી
|
વધુ જાણકારી માટે pensionersportal.gov.in
|
પ્રોવિડન્ડ ફન્ડની ફરિયાદ નોંધવા
ઉપલબ્ધ સેવાઓ:
- પ્રોવિડન્ડ ફંડ સંબંધિત ફરિયાદ નોંધાવવા માટે
|
વધુ જાણકારી માટે epfigms.gov.in
|
બેંક સંદર્ભે ફરિયાદ નોંધાવવી
ઉપલબ્ધ સેવાઓ:
- ‘બેંકિંગ ઓબ્ડસમેન’ને બેંક સંબંધિત ફરિયાદ કરવી
- દરેક રાજ્યમાં બેંકિંગ ઓબ્ડસમેનની કચેરી આવેલી છે ત્યાં જઈને રૂબરૂ પણ ફરિયાદ કરી શકયા છે અથવા તો પોસ્ટ કે ઈ-મેલ પણ કરી શકાય છે.
- તમે ઓનલાઈન પણ સંબંધિત બેંકને ફરિયાદ કરી શકો છો.
|
વધુ જાણકારી માટે www.rbi.org.in
|
પાસપોર્ટ સેવા સામે ફરિયાદ
ઉપલબ્ધ સેવાઓ:
- આ સેવાના માધ્યમથી અજદાર પાસપોર્ટ સેવા બાબતે ફરિયાદ નોંઘાવી શકે છે અને પાસપોર્ટ સેવા વિશે પોતાના પ્રતિભાવ પણ આપી શકે છે
|
વધુ જાણકારી માટે www.passport.gov.in
|