પોસ્ટ અને દૂરસંચાર વિભાગ કોમ્યુનિકેશન અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવે.ભારતમાં પોસ્ટ્સ વિભાગ,, વિશ્વના સૌથી જૂના મેલ સેવાઓ પૈકીની એક છે.તે પણ વ્યાપક છે.હવે લોકો સમય સાથે આ સેવાઓ માટે સંચાર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
ઇ-પોસ્ટ દ્વારા તમારા સંદેશા મોકલાવો
ઉપલબ્ધ સેવાઓ:
- સ્કેન કરેલા ચિત્રો અને સંદેશા મોકલો અને મેળવો
- સમાન દિવસે જ સંદેશા મોકલાવી દેવા
- 1,56,000 પોસ્ટ ઓફિસો ઉપર સેવા ઉપલબ્ધ
|
વધુ જાણકારી માટે
www.indiapost.nic.in
|
આઇએમઓ દ્વારા તમારા નાણા મોકલાવો ઉપલબ્ધ સેવાઓ:
- રૂ. 50,000 સુધીના મની ઓર્ડર મોકલાવવા
- એક જ દિવસમાં મની ઓર્ડર મોકલાવી દેવા
- મની ઓર્ડરનો તદ્દન નજીવો ચાર્જ
- દેશમાં આવેલી 752 પોસ્ટ ઓફિસો ઉપર સેવા ઉપલબ્ધ
|
વધુ જાણકારી માટે
http://www.indiapost.gov.in/IMOS.aspx
|
તમારી સ્પીડ પોસ્ટની સ્થિતિની ઓનલાઇન ચકાસણી કરો ઉપલબ્ધ સેવાઓ:
- સ્પીડ પોસ્ટની ઓનલાઇન ચકાસણી કરવી
- સ્થાનિક સ્પીડ પોસ્ટ કેન્દ્રોની યાદી
- સ્પીડ પોસ્ટ મેનેજરોની યાદી
|
વધુ જાણકારી માટે www.indiapost.gov.in
|
આઇએસડી કોડની ઓનલાઇન ચકાસણી કરો ઉપલબ્ધ સેવાઓ:
- વિવિધ દેશોના આઇએસડી કોડની તપાસ
- દેશ પ્રમાણે આઇએસડી કોડની યાદી
|
વધુ જાણકારી માટે
www.bsnl.co.in
|
તમારા શહેરના પીન કોડની શોધ કરો ઉપલબ્ધ સેવાઓ:
- રાજ્ય, જિલ્લો અને શહેરના પીન કોડની શોધ
- પીન કોડ દ્વારા પોસ્ટ ઓફિસની શોધ
|
વધુ જાણકારી માટે http://utilities.cept.gov.in/pinsearch/pinsearch.aspx
|
પોસ્ટના ખર્ચની ઓનલાઇન ગણતરી
ઉપલબ્ધ સેવાઓ:
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેવાઓના પોસ્ટલ ખર્ચાની ઓનલાઇન ગણતરી
- રાજ્ય અને જિલ્લાવાર પીન કોડની શોધ
- જિલ્લાવાર પોસ્ટ ઓફિસોની યાદી
- રાષ્ટ્રીય પીન કોડનો નકસો
|
વધુ જાણકારી માટે http://www.indiapost.gov.in/postage/postagecalculator.html
|
ઇ-મની ઓર્ડરની સ્થિતિની ઓનલાઇ ચકાસણી ઉપલબ્ધ સેવાઓ:
- તમારા મની ઓર્ડરની સ્થિતિની ઓનલાઇન ચકાસણી કરો
|
વધુ જાણકારી માટે https://www.epostoffice.gov.in/electronic_money_order.html
|
એસીટીડી કોડની ઓનલાઇન તપાસ કરો
ઉપલબ્ધ સેવાઓ:
- વિવિધ શહેરના એસટીડી કોડની શોધ
|
વધુ જાણકારી માટે
www.bsnl.co.in
|
ઓનલાઇન ટેલિફોન ડિરેક્ટરી
ઉપલબ્ધ સેવાઓ:
- રાજ્ય કે શહેરવાર કોઇપણ વ્યક્તિનો ટેલિફોન નંબર શોધવો
|
વધુ જાણકારી માટે
http://www.bsnl.co.in
|
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.