ગામમાં સફાઇ યોગ્ય રીતે થાય અને સફાઇ પ્રત્યે સભાવના, જાગૃતિ કેળવી સફાઇનું ઉંચુ સ્તર, લાવી, ગ્રામ્યજીવન સ્તર ઉચું લઇ જવા માટે પ્રોત્સાહનરૂપે સફાઇ અને સ્વચ્છતા માટે સહાય આપવામાં આવે તો સહાયનો ઉપયોગ ગામની સ્વચ્છતાની જાળવણી માટે અને સ્વચ્છતાના સાધનો વસાવવા માટે પ્રેરાઇને ગ્રામ પંચાયત પોતાનું ગામ સ્વચ્છ અને નિર્મળ બને તે હેતુથી પ્રેરાઇને કટીબધ્ધ બને તે માટે સને ૨૦૦૭-૦૮ ના વર્ષમાં નવી યોજના અમલમાં મુકવામાં આવી છે. વર્ષ ૨૦૦૭-૦૮ ના વર્ષને રાજ્ય સરકારે નિર્મળ ગુજરાત તરીકે ઉજવવાનો નિર્ણય કરેલ છે. જેની અગત્યની બાબતો નીચે મુજબ છે.
સ્વચ્છગામ-સ્વસ્થગામ યોજના અંતર્ગત વર્ષવાઇઝ નીચે મુજબ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે.
અ.નં. |
વર્ષ |
જોગવાઇ (રૂા.લાખમાં) |
ગ્રાન્ટ ફાળવણી (રૂા.લાખમાં) |
૧ |
૨૦૧૫-૧૬ |
૪૫૦૦.૦૦ |
૩૮૯૬.૪૯ |
૨ |
૨૦૧૪-૧૫ |
૪૫૦૦.૦૦ |
૨૯૨૦.૧૯ |
૩ |
૨૦૧૩-૧૪ |
૪૦૦૦.૦૦ |
૨૮૫૯.૨૩ |
૪ |
૨૦૧૨-૧૩ |
૪૦૦૦.૦૦ |
૧૧૧૨.૯૦ |
૫ |
૨૦૧૧-૧૨ |
૨૦૦.૦૦ |
૨૦૦.૦૦ |
૬ |
૨૦૧૦-૧૧ |
૨૦૦.૦૦ |
૨૦૦.૦૦ |
૭ |
૨૦૦૯-૧૦ |
૫૦૦.૦૦ |
૫૦૦.૦૦ |
૮ |
૨૦૦૮-૦૯ |
૧૦૦૦.૦૦ |
૧૦૦૦.૦૦ |
૯ |
૨૦૦૭-૦૮ |
૫૦૦.૦૦ |
૨૦૦.૦૦ |
કુલઃ- |
૧૨૮૮૮.૮૧ |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020