1.એસએમએસ ચેતવણી સુવિધા
(i) અમુક ચોક્કસ મર્યાદામાં વ્યવહારો,
(ii) અમુક ચોક્કસ મર્યાદાઓમાં એટીએમમાંથી ઉપાડ,
(iii) ચેક પાછા આવવા,
(iv) ચેક બુક જારી કરવી,
(v) મુદત પહેલા જમા અને
(vi) દિવસને અંતે જમારાશીનો કોઈપણ વ્યવહાર
2.પુછપરછ
(vii) જમારાશીની પૂછપરછ
(viii) છેલ્લા ત્રણ વ્યવહાર
(ix) ચેકની સ્થિતિની પૂછપરછ
(x) એસએમએસ પાસવર્ડ બદલો
આંધ્ર બેન્ક ગ્રાહક મોબાઇલ બેન્કિંગના યોગ્ય નિયમો અને શરતોને સહી સાથે સ્વીકારવા માટે અરજી ફોર્મ જમા કરાવીને મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે પોતે નોંધણી કરાવી શકે છે. ગ્રાહકે અરજી પત્રક માટે, જ્યાં તેમનું ખાતું હોય તેવી તેમના નજીકના આંધ્ર બેન્કની મુખ્ય શાખોનો સંપર્ક કરી શકે છે. જો કે, તેઓ પોતે પણ કોઇ પણ આંધ્ર બેન્કના એટીએમ મારફતે બધા નિયમો અને શરતો સ્વીકારીને નોંધણી કરી શકે છે
આંધ્ર બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/26/2020