કરુર વૈશ્ય બેન્ક ગ્રાહકો માટે બે પ્રકારની મોબાઇલ બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે:
સેવાઓ |
SMSનું માળખું |
મોબાઈલ બેન્કિંગ માટે નોંધણી |
ટાઈપ કરો KVBREG <Space> ગ્રાહક આઈડી> અને એક SMS મોકલો |
મૂળભૂત ખાતાના જમાનાણાની પુછપરછ |
ટાઈપ કરો KVBBAL <Space> ગ્રાહક આઈડી > અને એક SMS મોકલો |
અન્ય મૂળભૂત ખાતાના જમાનાણાની પુછપરછ |
ટાઈપ કરો KVBBAL <Space> ગ્રાહક આઈડી <Space>ખાતા ક્રમાંક અને એક SMS મોકલો |
ખાતાના છેલ્લા પાંચ વ્યવહારોની પુછપરછ |
ટાઈપ કરો KVBTXN <Space> ગ્રાહક આઈડી અને એક SMS મોકલો |
અન્ય મૂળભૂત ખાતના વ્યવહારોની પુછપરછ |
ટાઈપ કરો KVBTXN <Space> ગ્રાહક આઈડી <Space> ખાતા ક્રમાંક અને એક SMS મોકલો |
નવી ચેક બુકની વિનંતી |
ટાઈપ KVBCHR <Space> ગ્રાહક આઈડી |
અન્ય મૂળભુત ખાતાની નવી ચેક બુકની વિનંતી |
ટાઈપ KVBCHR <Space> ગ્રાહક આઈડી <Space> ખાતા ક્રમાંકr |
ચેકના દરજ્જાની તપાસ - ચૂકવાયેલ/ન ચૂકવાયેલ/રોક લગાવેલા |
ટાઈપ KVBCHQ <Space> ગ્રાહક આઈડી <Space> ચેક ક્રમાંક |
જારી કરેલા ચેકની ચુકવણી પર રોક ની વિનંતી |
ટાઈપ કરો KVBCHS <Space> ગ્રાહક આઈડી <Space> ચેક ક્રમાંક |
ગાળાની રકમની તપાસ |
ટાઈપ કરો KVBTDQ <Space> ગ્રાહક આઈડી |
મૂળભૂત ખાતના ક્રમાંકમાં ફેરફાર |
ટાઈપ કરો KVBACC <Space> ગ્રાહક આઈડી <Space> અન્ય |
ગ્રાહક તેમના ક્રેડીટ કાર્ડ / ડેબિટ કાર્ડના વ્યવહાર અને ખાતાના જમાનાણાની પરિસ્થિતિ માટે એસએમએસ ચેતવણી કે ઈમેઈલ ચેતવણીઓ માટે નોંધણી કરી શકે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/2/2020