ઉપલબ્ધ સેવાઓ:
- તમારા ખાતાની પ્રવૃત્તિ જાણો
- કોટક બેન્કના તમારા ખાતા અથવા અન્ય ખાતા વચ્ચે નાણાનું પરિવહન
- મ્યુચ્યુઅલ ફંડ યુનિટની ખરીદી
- રિડીમ મ્યુચ્યુઅલ ફંડ યુનિટ
- તમારા ડેબીટ કાર્ડની ચોરી / નુકશાન અને ફેરબદલ માટે અરજી
- તમારા જારી ચેકનો દરજ્જો ચકાસો
- નવી ચેક બુક મેળવવા માટે અરજી
મોબાઇલ બેન્કિંગ સેવાઓના ઉપયોગની પ્રક્રિયા
- એસએમએસ મોકલો 5676788 કોટક મહિન્દ્રા બેન્ક ને 5676788 પર એક અથવા
- • તમારા હેન્ડસેટ પર મોબાઇલ બેન્કિંગ સક્રિય કરવા માટે, ટોલ ફ્રી નંબર 1800 116022 (ઉત્તર ભારત) or 1800 226022 (ભારત રેસ્ટ)
- કોટક મહિન્દ્રા મોબાઇલ બેન્કિંગની અરજી ડાઉનલોટ કરવા માટે, ટાઈપ કરો K MOBILE <CRNના છેલ્લા 4 અંક > અને 5676788 એક SMS મોકલો
- નામ અને પાસવર્ડ દાખલ કરો અને તમારી મોબાઇલ આધારિત બેન્કિંગ સેવાઓનો ઉપોયગ શરૂ કરો
વધુ માહિતી
કોટક મહિન્દ્રાની મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.