જમ્મુ અને કાશ્મીર બેંક, મોબાઇલ પર એસએમએસ મારફતે ચેતવણી બેન્કિંગ સેવાઓની તક આપે છે:
- ડેબિટ ખાતા વ્યવહારો (500 રૂ. ઉપર)
- ક્રેડિટ ખાતા એકાઉન્ટ વ્યવહાર (500 રૂ. ઉપર)
- જમારાશીની પુછપરછ
- લોન માટે હપતા માટેના સૂચનો
- ગાળાના જમારકમની પરિપક્વતા
- જારી કરેલા ચેકની ચૂકવણીને રોકવા માટેની વિનંતિ મોકલવા માટે
એસએમએસ સેવાઓ માટેની નોંધણી પ્રક્રિયા
- જરૂરી દસ્તાવેજ સાથે તમારી મુખ્ય શાખામાં ભરેલું અરજીપત્ર જમા કરાવો
- અરજીપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી
જમ્મુ કાશ્મીર બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે
અહીં ક્લિક કરો ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.