પંજાબ નેશનલ બેન્ક મોબાઇલ પર આ બેન્કિંગ સેવાઓ આપે છે:
- ખાતાના જમાનાણા તપાસ કરવા માટે
- ખાતાનું ટૂંકું નોંધપત્ર મોકલવાની અરજી માટે
- ઓનલાઇન ટુંકું નોંધપત્ર લેવા માટે
- ત્રીજી વ્યકિતને નાણા પરિવહન કરવા માટે
- ઓનલાઇન અદા કરેલ ચેકની ચૂકવણી રોકવા માટે
- ચેક બુક મોકલવા માટેની અરજી
- અદા ચેક વગેરેની મંજૂરી સ્થિતિ ચકાસવા માટે
મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટેની જરૂરીયાતો:
- તમારો હેન્ડસેટમાં GPRS સક્રિય કરેલ હોવું જોઈએ,
- GRPS જોડાણ કરવા માટે સેવા પૂરી પાડનારાઓ સાથે જોડાણ હોવું જોઈએ કે જેનું જોડાણ ગ્રાહક દ્વારા વપરાયેલમાં આવે છે.
- સક્રિય GPRS માટે ગ્રાહકે તેમને સેવા આપનાર કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરવો અને GPRS સક્રિયકૃત કરવવું.
- ચકાસો કે શું GPRS સક્રિય થઈ ગયેલ છે, તે માટે મોબાઇલ બ્રાઉઝર મારફતે કોઈપણ વેબસાઇટ ખોલવાનો પ્રયાસ કરો. (દા.ત. www.google.com )
મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટેની નોંધણી પ્રક્રિયા:
- તમારી સૌથી નજીકની PNB શાખામાંથી અરજીપત્ર મેળવો.
- જરૂરી દસ્તાવેજ સાથે તમારી મુખ્ય શાખા ખાતે ભરલું અરજીપત્ર જમા કરાવો.
વધુ માહિતી
- PNB મોબાઇલ બેન્કિંગ સેવાઓની વપરાશકર્તા માર્ગદર્શિકા વાંચવા માટે અહીં ક્લિક કરો
- પણ PNB મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને બંને લિંકની મુલાકાત લો.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/29/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.