ઉપલબ્ધ સેવાઓ જમાનાણાની પૂછપરછ છેલ્લા 5 વ્યવહારોની તપાસ ફેક્સ / ઈ મેલ દ્વારા ટૂંકું નિવેદન બેન્ક ઉત્પાદન સંબંધિત માહિતી જોડાયેલા ખાતામાં નાણાનું પરિવહન પીનમાં ફેરફાર નોંધણીની પ્રક્રિયા ગ્રાહકોએ ટેલિબેન્કિંગ સુવિધાઓ મેળવવા માટે અરજી પત્રક ભરવાનું રહે છે અને તે જ અજીપત્રકને તેમનું ખાતું હોય તે શાખામાં જમા કરાવવાનું રહે છે. 033-22428940 પર ડાયલ કરીને ગ્રાહક જાતે પીન મેળવી શકે છે. અરજીપત્રક જમા કરાવ્યાના 24 કલાક બાદ, કામકાજના દિવસ દરમ્યાન સવારે 10થઈ સાંજે 6 સુધીના ગાળામાં પીન મેળવી શકાય છે. વધુ માહિતી યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાની મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા