સેવાઓ |
SMS માળખું |
એસએમએસ બેન્કિંગ માટે નોંધણી અને મૂળભૂત CASA ખાતા સાથે જોડાણ |
ટાઈપ કરો LVB REG <Space> ગ્રાહક ક્રમાંક <Space> ખાતા ક્રમાંક અને એક SMS મોકલો |
મૂળભૂત CASA ખાતાને બદલવા |
ટાઈપ કરો LVB ACC <Space> ગ્રાહક ક્રમાંક <Space> |
જમાનાણાની પુછપરછ |
ટાઈપ કરો LVB BAL <Space> ગ્રાહક ક્રમાંક <Space> ખાતા ક્રમાંક અને એક SMS મોકલો |
એક જ વપરાશકર્તા આઈડી હેઠળ ચોક્કસ CASA ખાતાના જમાનાણાની પુછપરછ |
ટાઈપ કરો LVB BAL <Space> ગ્રાહક ક્રમાંક <Space> |
પહેલા 3 ગાળાના જમારકમની પુછપરછ |
ટાઈપ કરો LVB TDQ <ગ્રાહક ક્રમાંક > અને એક SMS મોકલો |
Cમૂળભૂત CASA ખાતાના ચેકના દરજ્જાની પુછપરછ |
ટાઈપ કરો LVB CHQ <Space> ગ્રાહક ક્રમાંક <Space> |
મૂળભૂત ખાતાના છેલ્લા 5 વ્યવહારોની પુછપરછ |
ટાઈપ કરો LVB <Space> TXN <ગ્રાહક ક્રમાંક > અને એક SMS મોકલો |
અન્ય ખાતાના છેલ્લા 5 વ્યવહારોની પુછપરછ |
ટાઈપ કરો LVB <Space> TXN <ગ્રાહક ક્રમાંક > <Space No> ખાતા ક્રમાંક અને એક SMS મોકલો |
એસએમએસ બેન્કિંગ સુવિધા પર રોક લગાવવા માટે |
ટાઈપ કરો LVB <Space> DEL <ગ્રાહક ક્રમાંક > and અને એક SMS મોકલો |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/4/2020