ICICI બેન્ક મોબાઇલ બેન્કિંગ ચેતવણી સેવાઓ હેઠળ, તમે ચેતવણી મળશે જ્યારે નોંધાયેલી ઘટનાઓ માટે કોઈ કારણ મળશે. તમે નીચેની ઘટનાઓ પર એસએમએસ ચેતવણીઓ મેળવવા માટે ઉમેદવારી નોંધાવી શકો છો:
સેવાઓ |
પ્રાથમિક ખાતા ક્રમાંક માટે એસએમએસ માળખું. |
બિનપ્રાથમિક ખાતા ક્રમાંક માટે એસએમએસ માળખું. |
જમારાશીની તપાસ |
ટાઈપ IBAL અને એસએમએસ મોકલો |
IBAL <Space> ખાતાના છેલ્લા 6 આંકડા |
છેલ્લા 3 વ્યવહારો |
ટાઈપ ITRAN અને એસએમએસ મોકલો |
ITRAN <Space> ખાતાના છેલ્લા 6 આંકડા |
ચેકની સ્થિતિની તપાસ |
ટાઈપ ICSI <Space> ચેક ક્રમાંક અને એસએમએસ મોકલો |
ICSI <Space> ચેક ક્રમાંક <Space> ખાતા ક્રમાંકના છેલ્લા 6 આંકડા |
ચેકની ચૂકવણી પર રોક |
ટાઈપ ISCR <Space> ચેક ક્રમાંક અને એસએમએસ મોકલો |
ISCR <Space> ચેક ક્રમાંક <Space> ખાતા ક્રમાંકના છેલ્લા 6 આંકડા |
ચેક બુક વિનંતી |
ટાઈપ ICBR અને એસએમએસ મોકલો |
ICBR <Space> ખાતા ક્રમાંકના છેલ્લા 6 આંકડા |
એટિએમ વિશે માહિતી |
ટાઈપ કરો ATM <Space> પીન કોડ અને એસએમએસ મોકલો |
|
શાખાનું સરનામું |
ટાઈપ કરો Branch <Space> પીન કોડ અને એસએમએસ મોકલો |
|
ક્રેડિટ કાર્ડની જમારાશીની માહિતી |
IBALCC <Space> ક્રેડિટ કાર્ડના છેલ્લા 6 આંકડા અને એસએમએસ મોકલો |
|
પ્રાથમિક ખાતામાં ફેરફાર |
ટાઈપ કરો ICPA <Space> નવા ખાતાના છેલ્લા 6 આંકડા અને એસએમએસ મોકલો |
|
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/5/2020