ING વ્યાસ બેન્ક મોબાઇલ એસએમએસ મારફતે નીચેની સેવાઓ પૂરી પાડે છે
- તમામ હિસાબ ખાતાની સિલક
- છેલ્લા 5, 10, 15 સોદા જુઓ
- ચેક - બુક માટે અરજી
- ચેક ચૂકવણી કરવાનું રોકો
- ચેકની સ્થિતિ જાણો (ચૂકવ્યા અથવા ચૂકવ્યા વિના છે કે કેમ)
રજીસ્ટ્રેશન પ્રક્રિયા
- ING વ્યાસ બેન્કમા ખાતાધારક બેંકની મુખ્ય શાખામાંથી તેમનો સક્રિયકરણ કોડ એકત્રિત કરી શકે છે અથવા
- ટોલ ફ્રી નંબર 9900 425 1800 પર ફોન કરો અથવા 56070 પર ING mobile નો એસએમએસ મોકલીને તમારો સક્રિયકરણ કોડ મેળવી શકો છો.
વધુ માહિતી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.