অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બિહાર

બિહાર

બિહારમાં ઈ-ગવર્નનન્સ

ઓનલાઈન ફરિયાદની નોંધણી (ઓનલાઈન ગ્રીવન્સ રજિસ્ટ્રેશન)

  • ફરિયાદ નિવારણ અંગેની અરજી ઓનલાઈન ભરવી

તમારી ફરિયાદ મોકલવા માટે અહીં ક્લીક કરો

જાણકારી

ફોન આધારિત માહિતીના અધિકારની સપોર્ટ સીસ્ટમ

  • તમારી માહિતીના અધિકારને (આ.ટી.આઈ) ને લગતી ફરીયાદ નોંધાવવા અને તેને લગતી જાણકારી મેળવવા માટે ૧૫૫૩૧૧ પર ફોન કરો

ઓનલાઈન મતદાર યાદીમાં નામ નોંધાવો. (ઓનલાઈન એનરોલમેન્ટ ઈન ઈલેક્ટ્રોરલ રોલ)

  • નવા મતાધિકારીનું ઓનલાઈન મતદાર યાદીમાં નામ નોંધાવવું.
  • મતદાર યાદીમાં નામ નોંધાવ્યાની તપાસ કરો.
  • તમારુ નામ મતદાર યાદીમાં નોંધાવવા માટે અહીં ક્લીક કરો

વીજળીના બિલની ઓનલાઈન ચૂકવણીઃ

  • તમારા વીજળીના બિલની વિગત અને બાકી ચૂકવવાના બિલની વિગત શોધો
  • વીજળીના નવા જોડાણ અને અન્ય સેવાઓ મેળવવા માટેનું અરજી પત્રક
  • ફરિયાદની અરજીની ભરણા ઓનલાઈન સોંપણી કરો.
  • ઉપરની માહિતી મેળવવા માટે અહીં ક્લીક કરો

ઈ-ગેઝેટઃ

  • સરકારી નોટિફિકેશન અને ગેઝેટ
  • ગેઝેટ પી.ડી.એફ.ફોર્મેટમાં, સહેલાઈથી ડાઉનલોડ કરી વાંચી શકાય તેવું હોય છે
  • ગેઝેટ હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે
  • તેમનો નંબર નાંખીને ગેઝેટ શોધી શકાય
  • ગેઝેટ વાંચવા માટે અહીં ક્લીક કરો

જાણકારી અને જનસંપર્ક વિભાગઃ (ઈનફોર્મેશન એન્ડ પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટ)

  • રાજ્યની કેબિનેટનાં જુદા-જુદા મુદ્દાઓને લગતાં નિર્ણયો હિન્દીમાં છે
  • નિર્ણયો પી.ડી.એફ.ફોર્મેટમાં અને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવા છે
  • તાજેતરનાં બિહાર સરકારની જાહેરાતો અને પ્રેસ રીલીઝ
  • કેબિનેટના નિર્ણયો વાંચવા માટે અહીં ક્લીક કરો

વેબસાઈટ ડિરેક્ટરીઃ

  • જુદી-જુદી સંસ્થાઓ/ઈન્સ્ટીટ્યુશન્સની શ્રેણી મુજબની યાદી
  • ડિરેક્ટરીને-કાયદાકીય, ન્યાયિક, વહીવટી, રાજ્ય સરકારના વિભાગો, શાળા અને કોલેજ બિહારના જિલ્લાઓ મુજબ વગીકૃત કરવામાં આવી છે
  • વેબ ડિરેક્ટરી મેળવવા માટે અહીં ક્લીક કરો

સરકારી ટેન્ડર

  • બિહાર સરકારના વિવિધ વિભાગોની ટેન્ડર નોટિસ
  • મેઈલ દ્વારા ટેન્ડર નોટિસ મેળવો
  • ટેન્ડર નોટિસ જોવા માટે અહીં ક્લીક કરો

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate