ઝારખંડમાં ઈ-ગવર્નનન્સ
ફરિયાદ નિવારણઃ
- ફરિયાદ નિવારણની અરજી ભરવાની ઓનલાઈન સુવિધા
- ફરિયાદ નિવારણની અરજી સીધેસીધી સંબંધિત વિભાગ/ઓફિસને મોકલી શકાય છે
- તમારી ફરિયાદ નિવારણની અરજી મોકલવા માટે અહીં ક્લીક કરો
ઈ-નિબંધનઃ
- વિશિષ્ટ જમીન અને ચોક્કસ વિસ્તારની સ્ટેમ્પ ડ્યુટી ગણતરી ઓનલાઈન
- વાંધાજનક જમીન કે જે કેટલાંક કારણોસર જેવાં કે વિવાદાસ્પદ જમીનો, આદિવાસી વિસ્તારની જમીનો, સરકારી જમીનો તથા ભાડે આપેલી જમીનો વિગેરેને વેચી અથવા તેને બીજાના નામે ટ્રાન્સફર કરી ન શકાય
- નોન- એન્ક્યુમ્બ્રન્સ પ્રમાણપત્ર, કોપી ઓફ ડીડ્સ વિગેરે
- ઉપર્યુક્ત સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો
ઓનલાઈન જમીનનો રેકોર્ડઃ
- વર્તમાનમાં આવી સેવાઓ માત્ર બે જિલ્લાઓ- લોહાદ દાગા પૂર્વ સીંગભૂમમાં ઉપલબ્ધ છે
- ખાતા નંબર, ખાસરા નંબર, બદલાવની પ્રક્રિયા, જમીન વેરા વિગેરે ઓનલાઈન શોધી શકાય છે
ઈ-નાગરિક સેવાઃ
- વિવિધ નાગરિક સેવાઓ જેમ કે જ્ઞાતિ, આવક, જન્મ, મૃત્યુ, રહેઠાણનું પ્રમાણપત્ર વિગેરેના અરજી ફોર્મ
- વિશિષ્ટ પ્રમાણપત્ર મેળવવા માટે સાથે બિડેલી જરૂરી યાદીઓ।
- એકનોલોજમેન્ટ નંબર નાંખવા માટે અરજીની સ્થિતિની તપાસ
- સર્વિસ સેન્ટર એજન્સીઓ (એસ.સી.એ.) સામાન્ય માણસ તથા સરકારી કર્મચારી માટેના અલાયદી ઈન્ટરફેસ
જાહેર સર્વિસ સેન્ટરઃ
- ઓપરેટરના નામ સહિતના જિલ્લા/ તાલુકા મુજબના જાહેર સર્વિસ સેન્ટરોનાં વિસ્તારોની વિગત
- સર્વિસ સેન્ટર એજન્સીઓ (એસ.સી.એ.) સ્ટેટ ડેઝીગ્નેટ એજન્સી (એસ.ડી.એ.) તથા સંપર્કની વિગતો સહિતની રાષ્ટ્રીય સ્તરની સર્વિસ એજન્સી
- સી.એસ.સી.ના પ્રોજેક્ટની વિગતો અપડેટ કરવા માટે અહીં ક્લીક કરો
સરકારી ટેન્ડરોઃ
- ભરવાની છેલ્લી તારીખ સહિતના વિભાગ મુજબની ટેન્ડર નોટિસ
- તમામ ટેન્ડરો પી.ડી.એફ.ફોર્મેટમાં તથા સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવા છે
ઝારખંડ ગ્રામ્ય પ્રોફાઈલઃ
- ઝારખંડના તમામ ગામોની વિગતવાર પ્રોફાઈલ
- જિલ્લાના નકશા સહિતના સંબંધિત ગામની પૂરી વિગત પૂરી પાડે છે
જ્ઞાનશીલાઃ
- વિભાગવાર સરકારી દસ્તાવેજો ઓનલાઈન શોધવા માટે
- દસ્તાવેજના નામ અને વર્ષ પરથી દસ્તાવેજ શોધી શકાય છે.
ઓનલાઈન જી.પી.એફ.એકાઉન્ટઃ
- વર્તમાન જનરલ પ્રોવિડન્ટ ફંડના એકાઉન્ટની ઓનલાઈન તપાસ
- નોંધણી કરાવ્યા બાદ આના સ્તર/સ્થિતિની તપાસ કરી શકાય છે
જી.પી.એફ.ના ફાળા માટેની જાણ કરતા એસ.એમ.એસ
- પ્રસારણના માટેના ટી.વીનો નંબર અને ટી.વી.ની તારીખ. પી.એફ.ના એસ.એમ.એસ. એલર્ટનાં મેળવો
- રકમ જ્યારે જી.પી.એફ. ખાતામાં ટ્રાન્સફર થઈ રહી હોય તે સમયે એસ.એમ.એસ.દ્વારા જાણ.
- નોકરિયાત વ્યક્તિ આવી એસ.એમ.એસ. સેવા તેના મોબાઈલ નંબરની નોંધણી કરાવ્યા બાદ મેળવી શકે છે
ઝારખંડ વધુ માહિતી માટે
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.