તામિલનાડુમાં ઈ-ગવર્નનન્સ
ઓનલાઈન રોજગારઃ (ઓનલાઈન એમ્પ્લોયમેન્ટ)
ઉપલબ્ધ સેવાઓઃ
- નોકરી વાંરછુઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની સુવિધા.
- કારકીર્દી માટેનું માર્દર્શન અને નોકરીઓ માટેની પૂર્વસૂચનાઓ.
- રોજગાર દાતા હેતુ નોકરીની ખાલી પડેલી જગ્યાઓ માટેની ટપાલ માટેની સુવિધા.
- આવી સુવિધાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો
જાહેર વપરાશ માટેના ફોર્મસઃ (પબ્લિક યુટીલીટી ફોર્મ્સ)
ઉપલબ્ધ સેવાઓઃ
- ફરિયાદ નિવારણ અને તેનો હાલનો દરજ્જાની તપાસ
- શીખાઉ વાહન ચાલકોના લાઈસન્સ અને ડ્રાઈવિંગ લાઈસન્સ માટેની ઓનલાઈન નિમણૂંકનું બુકીંગ.
- આવી સુવિધાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો
ઓનલાઈન જમીનનો રેકોર્ડઃ (ઓનલાઈન લેન્ડ રેકોર્ડ)
ઉપલબ્ધ સેવાઓઃ
- પટ્ટા/ચિટ્ટાનો સારાંશ જુઓ અને એ-રજિસ્ટરનો સારાંશ જુઓ.
- વેબસાઈટ પર ઈસ્યુ કરાયેલા પટ્ટા અને રજિસ્ટરનો સારાંશની પ્રમાણભૂતતા.
- પોરામ્બોક જમીનની પ્રમાણભૂતતા.
- આવી સુવિધાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો
ઓનલાઈન પાઠ્ય પુસ્તકો.(ઓનલાઈન ટેક્સ્ટ બુક્સ)
ઉપલબ્ધ સેવાઓઃ
- ધોરણ- ૧ થી ૧૨ ના પાઠ્યપુસ્તકો.
- પુસ્તકો ડાઉનલોડ સ્વરૂપમાં છે.
- આવી સુવિધાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો
ફરિયાદ નિવારણ (ગ્રીવન્સ રીડ્રેસલ)
- દાદ/ ફરિયાદ નિવારણ અંગેની અરજી ઓનલાઈન ભરવી.
- જિલ્લાવાર અરજી સોંપણીની સુવિધા ઉપલબ્ધ.
- વિભાગની પસંદગી કર્યા બાદ અરજીની સોંપણી કરી શકાય.
- આવી સુવિધાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો
મદ્રાસ હાઈકોર્ટનું કારણોનું લિસ્ટઃ (કોઝ લીસ્ટ ઓફ મદ્રાસ હાઈકોર્ટ)
- મદ્રાસ હાઈકોર્ટ અને તેની મદુરાઈ બેન્ચનાં દૈનિક, સાપ્તાહિક અને માસિક કારણ કારણોની યાદી જાણવા માટે
- આવી સુવિધાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો
ઓનલાઈન મતદાતાઓની યાદીઃ
- ઓનલાઈન પર ઉપલબ્ધ મતદાતાઓની યાદીમાંથી તમારું નામ સિલેક્ટ કરો.
- જિલ્લો અને વોર્ડ સિલેક્ટ કરીને તમારું નામ શોધી શકાય.
- મતદાર યાદીમાંથી તમારું નામ શોધવા માટે અહીં ક્લીક કરો
ઓનલાઈન સીટીઝન ચાર્ટરઃ
- તામિલનાડુ સરકારનું વિભાગ મુજબ સીટીઝન ચાર્ટર
- તામિલનાડુ સરકારનું વિભાગ મુજબ સીટીઝન ચાર્ટર
- સીટીઝન ચાર્ટર વાંચવા કે ડાઉન લોડ કરવા માટે અહીં ક્લીક કરો
ઈલેક્ટ્રીસીટી ટેરીફની ગણતરીઃ
- તમારા ઈલેક્ટ્રીસીટી બિલની ઓનલાઈન ગણતરી કરો.
- તમારા ઈલેક્ટ્રીસીટી બિલની ગણતરી માટે અહીં ક્લીક કરો
- તામિલનાડુ ઈલેક્ટ્રીસીટી બોર્ડને ફરિયાદ કરવા માટે અહીં ક્લીક કરો
ટેન્ડર નોટિસઃ
- તામિલનાડું સરકારના જુદા-જુદા વિભાગોની ઓનલાઈન ટેન્ડર નોટીસ.
- ટેન્ડર નોટિસો પી.ડી.એફ. ફોર્મેટમાં અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.
- તાજેતરમાં ટેન્ડર નોટિસ જોવા માટે અહીં ક્લીક કરો
વેબસાઈટ ડિરેક્ટરીઃ
- જુદા-જુદા વિભાગકો, સંસ્થાઓ અને એકમોની વેબસાઈટ ડિરેક્ટરી,
- વેબસાઈટો તામિલનાડુ સરકારી વિભાગો/ સાહસો અને બોર્ડો,સ્ટેટ્યુટરી ઓર્ગેનાઈઝેશન તામિલનાડુના જિલ્લાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે.
- ડિરેક્ટરી મેળવવા માટે અહીં ક્લીક કરો
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.