ત્રિપુરામાં ઈ-ગવર્નનન્સ
જાહેર વપરાશ/સુવિધા માટેના ફોર્મ્સ (પબ્લીક યુ.ટી.લી.ટી.ફોર્મ્સ)
ઉપલબ્ધ સેવાઓઃ
- વિવિધ નાગરિક સેવાઓ માટેના અરજી ફોર્મ.
- બધા ફોર્મ પી.ડી.એફ.ફોર્મેટમાં અને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવા છે.
- ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરોઃ
અસ્પતાલ સંચાલન તંત્રઃ
ઉપલબ્ધ સેવાઓ.
- રક્તદાતાઓ માટે વિગતવાર માહિતી.
- § ત્રિપુરા આરોગ્ય સંસ્થાઓની યાદી સંપર્ક માહિતી સહિતની.
- જી.બી.પી.હોસ્પિટલ પર જુદી-જુદી નિદાન તપાસ માટેની ફી શોધવાની સુવિધા.
- ઉપર્યુક્ત સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરોઃ
અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન
ઉપલબ્ધ સેવાઓ.
- જન્મ અને મૃત્યુની નોંધણી, નવી મિલકતો સંડાસ/સુલભ ખાડાવાળા શૌચાલયની લોન, અલગ પડવાના ખાદ્ય પદાર્થોનું લાઈસન્સ, ઘરે પાણીનું જોડાણ, મકાનના આયોજન (પ્લાન) મંજૂરી વિગેરેના લગતા અરજી ફોર્મ.
- જન્મ અને મૃત્યુની નોંધણીની સ્થિતિની તપાસ
- સંપતિ અને પાણીના વેરાની વિગતની ઓનલાઈન શોંધ.
- કબજેદારની વિગતની શોંધ ઓનલાઈન.
- આવી સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરોઃ
ઓનલાઈન મુકદ્દમાઓની યાદી (ઓનલાઈન કોઝ લીસ્ટ)
ઉપલબ્ધ સેવાઓ.
- અગરતલા બેન્ચ, ગૌહાતી હાઈકોર્ટમાં મુદ્દમાઓની ઓનલાઈન યાદી.
- C મુકદ્દમાઓની યાદી દૈનિક અને સાપ્તાહિક હોય છે.
- મુકદ્દમાઓની યાદીનું આર્ચિવ પણ ઉપલબ્ધ છે.
- મુકદ્દમાઓની યાદી મેળવવા માટે અહીં ક્લીક કરોઃ
મતદાર યાદીમાંથી ઓનલાઈન નામ શોધવુઃ
ઉપલબ્ધ સેવાઓ.
- મતદાર યાદીમાંથી નામની શોંધ.
- નામ બંગાળી અને અંગ્રેજી એમ બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે.
- આ ઉપરાંત નામ એસી.ને., ઈ.પી.આઈ.સી.નં અને પીન નં થી પણ શોધી શકાય.
- તમારુ નામ શોધવા અહીં ક્લીક કરોઃ
ઓનલાઈન રક્તદાતાઓની માહિતી વ્યવસ્થાઃ
ઉપલબ્ધ સેવાઓ.
- તમને જોઈતો બ્લડગૃપ શોધો.
- બ્લડ બેંકમાં વર્તમાનમાં લોહીનો સ્ટોક
- રક્તદાતા તરીકે તમારી નોંધણી કરાવો.
- આ સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરોઃ
પરીક્ષાનું પરિણામઃ
ઉપલબ્ધ સેવાઓ.
- ધોરણ ૧૦, ૧૦ + ૨ તથા તેને લગતી સંયુક્ત પ્રવેશ પરીક્ષા
- આ સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરોઃ
વાહન વ્યવહારનું માહિતી તંત્રઃ
ઉપલબ્ધ સેવાઓ.
- શીખાઉ માટેનું લાઈસન્સ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને તેનું રિન્યૂઅલ, તેમજ વાહનના નવા વર્ગનો ઉમેરો.
- મોટર વ્હીકલની નોંધણી, હંગામી પરમીટનું રીન્યૂઅલ વિગેરેના અરજી ફોર્મ.
- ટેક્ષ આકલન અને દંડની ગણતરીની સુવિધા.
- લાઈસન્સની અરજીની સ્થિતિ, લાઈસન્સ અનેં નોંધણીની ઓનલાઈન શોધ.
- ટ્રાફિકના નિયમો અને પ્રતીકોની માહિતી.
- આ સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરોઃ
આરોગ્ય સુવિધાના બુકીંગ વ્યવસ્થાઃ
ઉપલબ્ધ સેવાઓ.
- સરકારી અસ્પતાલો દ્વારા અપાતી આરોગ્ય સેવાઓનું ઓનલાઈન બુકીંગ.
- તમામ સેવાઓની સમયમર્યાદાઓની યાદી.
- ઉપલબ્ધ સેવાઓની વિગત.
- આ સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરોઃ
ઈ-સુવિધાઃ
સેવા ફેસીલીટેશન સેન્ટર (એસ.એફ.સી.)
ઉપલબ્ધ સેવાઓ.
- વિવિધ નાગરિક સેવાઓના અરજી ફોર્મ્સ
- નાગરિક સેવાઓના ફોર્મની સોંપણી.
- અરજીની સ્થિતિની તપાસ
- આ સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરોઃ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.