অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દિલ્હી

દિલ્હી સ્થિત ઈ-ગવર્નનન્સ

ફરિયાદ નિવારણઃ (ગ્રીવન્સ રીડ્રેસલ)

  • તમારી ફરિયાદના નિવારણ માટેની અરજીની નોંધણી દિલ્હી સરકારના સંબંધિત વિભાગમાં કરાવો.
  • નોંધણી કરાવેલી અરજીની સ્થિતિની તપાસ
  • તમારી ફરિયાદ નોંધાવવા માટે અહીં ક્લીક કરો

જાહેર વપરાશ ફોર્મ્સ (પબ્લીક યુટીલીટી ફોર્મ્સ)

  • જુદી-જુદી નાગરિક સેવાઓ માટેના જાહેર વપરાશના ફોર્મ્સ
  • બધા જ ફોર્મ્સ પી.ડી.એફ. ફોર્મેટમાં ઉપલબ્ધ છે
  • અરજી ફોર્મ્સ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો

રોજગાર કાર્યાલયઃ (એમ્પ્લોઈમેન્ટ એક્સચેન્જ)

  • રોજગાર કાર્યાલયમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન
  • નવી ખાલી પડતી જગ્યાઓની જાહેરાતની નોટિસ
  • રોજગાર કાર્યાલાયમાં નામ/અરજી નોંધાવવા માટે અહીં ક્લીક કરો
  • દિલ્હી સરકારમાં તાજેતરમાં પડેલી ખાલી જગ્યાઓ માટે જુઓ અહીં ક્લીક કરો

વાહન વ્યવહારની સેવાઓઃ (ટ્રાન્સપોર્ટ સર્વિસીઝ)

  • વાહનના રજિસ્ટ્રેશન, ડ્રાઈવીંગ લાઈસન્સ વિગેરે માટેની ઓનલાઈન નિમણૂંક સુવિધા
  • જુદી-જુદી વાહન વ્યવહારને લગતી સેવાઓ માટેનું અરજીપત્રક
  • ડ્રાઈવીંગ લાઈસન્સ મેળવવા માટેના જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયાઓને લગતી માહિતી
  • ઉપર્યુક્ત સેવાઓ મેળવવા માટે અહીં ક્લીક કરો

અરજીની સ્થિતિ શોધનારઃ (એપ્લીકેશન સ્ટેટ્સ ફાઈન્ડર)

  • તમારી અરજીની સ્થિતિ/ દરજ્જો આનલાઈન શોધો
  • અરજીની હાલની સ્થિતિ જિલ્લા અને પેટા વિભાગ મુજબ શોધી શકાય
  • તમારી અરજીની સ્થિતિ/દરજ્જો માટેની માહિતી શોધવા માટે અહીં ક્લીક કરો

ટેન્ડર નોટિસઃ (ટેન્ડર નોટિસ)

  • દિલ્હી સરકારની વિભાગ મુજબ ટેન્ડર નોટિસ.
  • ટેન્ડર નોટિસો વર્ડ ફોર્મેટ્સમાં અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે
  • વર્તમાન ટેન્ડર નોટિસ જોવા માટે અહીં ક્લીક કરો

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/20/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate