অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મધ્ય પ્રદેશ

મધ્યપ્રદેશમાં ઈ-ગવર્નન્સ

ઓનલાઈન મતદાતાઓની યાદી (ઓનલાઈન વોટર લીસ્ટ)

  • ઓનલાઈન મતદારદીમાં તમે તમારું નામ શોધો.
  • મતદાતાઓની યાદી પી.ડી.ઓફ ફોર્મેટમાં અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે.
  • મતદાર યાદી સહેલાઈથી ડાઉનલોન કરી શકાય તેવી અને પ્રિન્ટ કાઢી શકાય તેવી હોય છે.
  • મતદાર યાદીમાંથી તમારું નામ શોધવા માટે અહીં ક્લીક કરો.

સરકારી હુકમો અને કાયદાઓઃ

  • મધ્યપ્રદેશની સરકારના વિવિધ વિભાગોના સરકારી ઓર્ડરો, કાયદાઓ, મેમો, નોટિફિકેશન્સ અને નિયમો ઉપલબ્ધ છે.
  • આ દસ્તાવેજો પી.ડી.એફ. ફોર્મેટમાં ઉપલબ્ધ છે.
  • આ દસ્તાવેજોની પ્રિન્ટ લેવી ઘણી સહેલી છે.
  • નવા સરકારી ઓર્ડરો મેળવવા માટે અહીં ક્લીક કરો.

ઓનલાઈન પેન્શનની ગણતરી :

  • તમે તમારા ફેમીલી અથવા સ્વૈચ્છિક પેન્શનની ગણતરી કરી શકો છો.
  • તમે મૃત્યુ કમ નિવૃતિ ગ્રેજ્યુએટીની રકમની ગણતરી નોર્મલ કેસ, ડી.સી.આર.જી.અંતર્ગત પાંચ વર્ષ બાદ અને ચાલુ સર્વિસે   મૃત્યુનાં આધારે કરી શકો છો.
  • આ ઉપરાંત તમે કોમ્યુટરેશનની ગણતરી પણ કરી શકો છો.
  • પેન્શનની રકમની ગણતરી માટે અહીં ક્લીક કરો

ઓનલાઈન ટેક્સ્ટ બુકઃ

  • ધોરણ- ૧-૧૨ ના પુસ્તકો ઉપલબ્ધ છે.
  • ચોપડીઓ પી.ડી.એફ.ફોર્મેટમાં અને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય તેવાં છે.
  • ચોપડી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો.

હાઈકોર્ટનો ચુકાદો અને આદેશોઃ

  • જબલપુર, ઈન્દોર અને ગ્વાલિયરના ન્યાયાલયના ચુકાદાઓ પ્રાપ્ય છે.
  • તે કેસ નંબર, જજનું નામ, ચુકાદાની તારીખ અને પક્ષના નામ મુજબ જોઈ શકાય છે.
  • એમ.પી.ની હાઈકોર્ટનો ચુકાદો જાણવા માટે  અહીં ક્લીક કરો.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/3/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate