ગુજરાત પાસે આરોગ્યૂ પ્રવાસનના વિકાસ માટે આગવી સૂઝ છે. ગુજરાતનું મુખ્યઆ શહેર અમદાવાદ આરોગ્ય પ્રવાસન કે ચિકિત્સાન માટે ભારતનું એક અદ્દભુત પ્રવાસન શહેર છે. અમદાવાદ દુનિયાભરના તમામ આરોગ્ય પ્રવાસનની હરિફાઇ કરી શકે તેમ છે. વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠ આરોગ્યદ સેવા, પ્રતિક્ષા વગરની સારવાર સેવા અને વાજબી કિંમત દ્વારા અમદાવાદ ભારતનું સૌથી શ્રેષ્ઠ આરોગ્યન પ્રવાસન ક્ષેત્ર બનવા જઇ રહ્યું છે. વૈશ્વિક સ્તરની સુવિધા જેવી કે ૧૦૮ એમ્યુુજર લન્શર સેવાઓ જે આરોગ્યન પ્રવાસન માટે અનુકૂળ વાતાવરણ પુરું પાડે છે. ૧૦૮ સેવા ખૂબ જ પ્રશંસનીય સેવામાં સામેલ કરવામાં આવે છે.
દર્દીઓ જેમને યોગ્ય સારવાર કે શસ્ત્રક્રિયાની જરૂર છે. તેમને તે સેવા યોગ્ય કિંમતે, પ્રભાવશાળી સુવિધા, યોગ્ય પરિવહન તથા સેવા-શ્રુસુષા પણ પુરું પાડે છે.
સ્ત્રોત: ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/23/2019