ગુજરાતે આર્થિક વિકાસનું પોતાનું મોડલ વિકાસશીલ રાષ્ટ્રેના ભાગ રૂપે રજૂ કર્યું છું. ગુજરાતે પોતાની સભ્યતા-ઉચ્ચ જનજીવન, આનંદ, વેપાર અને રમત-ગમતને વિશ્વ ફલક પર મૂકેલ છે. ગુજરાતીઓ ઉચ્ચસ જીવનશૈલી સાથે સારી ગુણાત્મેક જીવનનો આનંદ લે છે. ગુજરાત પશ્ચિમનું માન્ચેાસ્ટર કે ડેનિમ શહેર તરીકે જાણીતું છે. ગુજરાતની કુલ ઔદ્યોગિક બનાવટોમાંથી ટેક્ષ્ટાાઇલ ઉધોગમાંથી ૬ % હિસ્સો આવે છે. તે કૉટનનો મોટો ઉત્પાકદક (૩૫ % ) અને નિકાસ કરનાર (૬૦ %) છે. તે દુનિયાનું ત્રીજા નંબરનું ડેનિમ ઉત્પાટદક છે. જે ભારતની ૧૨ % ટેક્ષ્ટાવઇલ્સ નિકાસ કરે છે.
ગુજરાત સૌથી ઝડપી રસાયણિક ઉત્પાદનનોનો વિકાસ કરનાર અર્થતંત્ર ધરાવતું રાજ્ય છે. યોગ્ય રીતે ચકાસણી કર્યા બાદ તેની પાસે સુયોજિત રસાયણ ઉત્પાદન માટેનો ઔદ્યોગિક ઢાંચો છે જેમાં પેટ્રોકેમિકલ્સ અને તેની આડપેદાશો, ડાઇઝ અને તેના આનુષાંગિક ઉત્પાદન થાય છે. ગુજરાત ફાર્માસ્યુટિકલ ઉધોગ માટેનું હબ બન્યું છે. આ ક્ષેત્રે સૌથી વધુ વિકાસ અને હરિફાઇની દ્રષ્ટિએ ગુજરાત વિકસીત છે. અંદાજે ૩૨૪૫ બનાવટના લાયસન્સ ધરાવે છે અને ભારતના ફાર્માસ્યુટિકલ ટર્નઓવરનો કુલ ૪૨ % હિસ્સો છે અને તેના રર % નિકાસ ભારત કરે છે.
૬૦ થી વધુ ઉધોગગૃહો - રોકાણકારો વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન મળ્યા, ગુજરાત રોકાણકારો માટે એક સ્વર્ગ બન્યું છે.
ઔદ્યોગિક પ્રવાસનને લીધે અતિથિ ઉધોગમાં વધારો થયો છે. તેણે અનુકરણીય ઉદાહરણ પુરૂં પાડ્યું છે. તેના પરિણામરુપ રોકાણકારો અને વિકાસશીલ દેશોને ગુજરાત પર નજર રાખવા માટે પ્રોત્સાહિત કરેલ છે.
સ્ત્રોત ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020